પાટડીમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ

ન્યૂઝ ફટાફટ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
પાટડીમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ
પાટડી | પાટડીમાં તાલુકા ભાજપ ગ્રામ્ય અને શહેર અનુસૂચિત જાતિ મોરચાની મીટીંગ યોજાઈ હતી. જેમાં પાટડી તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશભાઈ ટુડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં પી.કે.પરમાર, ડી.કે.મકવાણા, કિશોરભાઈ વાઘેલા, દિપકભાઇ ચૌહાણ, બાબુભાઈ સોલંકી, નારણભાઈ રાઠોડ, મોતીલાલ તેમજ ગ્રામ્ય કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર મીટીંગનું સંચાલન મગનભાઈ ગોઢડીયાએ કર્યુ હતુ.

X
પાટડીમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App