તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ સંસ્થાના બાળકોને કીટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલી લોક કલ્યાણ સેવા સંસ્થામાં મફત રહેવાનું અને શિક્ષણનું ભાથું મેળવતા 113 જેટલા પછાત અને જરૂરીયાતમંદ ભુલકાઓને ઓરિસ્સાથી આવેલા સરિતાબેન, દિલ્હીથી આવેલા અરવિંદભાઇ બ્રહમભટ્ટ અને સુઘડમાંથી આવેલા પ્રાચીબેન આચાર્ય દ્વારા જાનકી સેવા ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી કપડા અને અનાજ-કરિયાણાની કીટ આપવાની સાથે ભુલકાઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...