વડગામ સંસ્થાનાં પટાંગણમાં સફાઇ અભિયાન યોજાયું

પાટડી | પાટડી તાલુકાના વડગામ ખાતે ચાલતી લોકકલ્યાણ સેવા સંસ્થાના સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:05 AM
Patdi - વડગામ સંસ્થાનાં પટાંગણમાં સફાઇ અભિયાન યોજાયું
પાટડી | પાટડી તાલુકાના વડગામ ખાતે ચાલતી લોકકલ્યાણ સેવા સંસ્થાના સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કરવામાં આવી. સર્વ ધર્મ સમભાવ પ્રાર્થના અને રાષ્ટ્રીગીતનું ગાન પણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર સફાઈ અભિયાનનું આયોજન અને સંચાલન કરનાર સંસ્થાનાં મહામંત્રી વશરામમભાઈ મકવાણા અને સંસ્થાનાં સંયોજક કંચનબેન મકવાણા પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈને સફાઈ કરી હતી.

X
Patdi - વડગામ સંસ્થાનાં પટાંગણમાં સફાઇ અભિયાન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App