• Gujarati News
  • પાલિતાણામાં એજયું. સોસા.ની ચંૂટણી

પાલિતાણામાં એજયું. સોસા.ની ચંૂટણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણા એજયુકેશન સોસાયટીની મેનેજીંગ કમિટિના ૧૫ સભ્યોની ચંૂટણી ૧લી જૂને યોજાશે. આ બેઠકો માટે હાલમાં ૨૧ ઉમેદવારો મેદાનમાં છે. સોસાયટીમાં ૩૦૭ મતદારો છે. જેમાં જૈન અને બ્રાહ્મણ મતદારો વધુ છે. આ સોસાયટી દ્વારા કન્યા વિધાલય, હાઇસ્કૂલ, મહીલા કોલેજ, બાલ મંદિરનું સંચાલન કરી રહેલ છે. ચંૂટણીના પગલે ભારે રસાકસી જેવો માહોલ જોવા મળી રાો છે. આતંરિક મિટિંગોનો દૌર ચાલું થઇ ગયો છે.