તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘેટી ગામે આજે ડાલામથ્થા લોકડાયરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રેન્જ ફોરેસ્ટ ઓફિસર નોર્મલ રેન્જ, પાલિતાણા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ એશિયાઇ સિંહના ગીર અભ્યારણ્યના વિસ્તરણ પામેલા બૃહદગીર વિસ્તારમાં ઉછરી રહેલા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે લોકજાગૃતિ કેળવવાના ઉમદા હેતુસર ભવ્ય કસુંબલ ડાલામથ્થા લોકડાયરાનુ આયોજન તા.26-2ને શુક્રવારે રાત્રે 9 કલાકે પાલિતાણા તાલુકાના ઘેટી ગામે નાઇટ ક્રિકેટ ગ્રાઉન્ડ (દુધાળારોડ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં ફરીદા મીર સાથે સાજીંદા ચાંદ સુરજ બેલડી તથા અન્ય સાથી કલાકારો જનતાને સિંહ સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિ કેળવવા પ્રોત્સાહન સહ મનોરંજન પુરૂ પાડશે.

અન્ય સમાચારો પણ છે...