• Gujarati News
  • ભાવનગર : પાલિતાણાનારંઘોળા ગામે ત્રિવેણી નદી અને ત્રિવેણી મહાદેવના સાનિધ્યમાં

ભાવનગર : પાલિતાણાનારંઘોળા ગામે ત્રિવેણી નદી અને ત્રિવેણી મહાદેવના સાનિધ્યમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણાનારંઘોળા ગામે ત્રિવેણી નદી અને ત્રિવેણી મહાદેવના સાનિધ્યમાં હરીરામ ગોદડીયા પરિવારના મનહરદાસજી બાપુના શિષ્ય દુલાબાપુ દેવ થતા ગામમા પાલખીયાત્રા નિકળી હતી. આજુબાજુના ગામોમાથી બહોળી સંખ્યામાં ભકતો પાલખીયાત્રામાં જોડાયા હતા અને સાંજે 4-30 કલાક ત્રિવેણી આશ્રમ ખાતે સમાધી અપાઇ હતી. તા.11ને ગુરૂવારે બપોરે 12 કલાકે સમાધી પૂજન યોજાશે.
રંઘોળાના આશ્રમના મહંતનું નિધન