કાર અડફેટે બાઇક સવારો ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજા-ભાવનગર નેશનલ હાઇ-વે પર વેળાવદર ગામ પાસે આજે સવારનાં સુમારે મોટર સાયકલ પર તળાજાથી ભાવનગર જઇ રહેલા ઇદ્રીશભાઇ ભીખાભાઇ (ઉ.વ.30, રહે.ભાવનગર) તથા રજાકભાઇ હારૂનભાઇ (રહે.પાલીતાણા) ને સામેથી પુર ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતા અને બન્ને બાઇક ચાલકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા જયા ઇદ્રીશભાઇની હાલત નાજુક હતી.

અન્ય સમાચારો પણ છે...