તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરાને નસાડી ગયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશી દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો

ભાવનગર ¿ શહેરના કુંભારવાડા,અમર સોસાયટી ખાતે રહેતો રવી બાબુભાઇ ચોૈહાણને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડવા વોશીંગઘાટ પાસે બાઇક પર નીકળતા અટકાવી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૈની બોટલ નંગ 4 તથા ચપટા નંગ 35 મળી આવતા પોલીસે તેની રૂ.34,700/-ની મતા સાથે ઝડપી લઇ એ.ડીવીઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...