તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • પાલિતાણા નગરપાિલકા દ્વારા શહેરમાં ઠેરઠેર સોલાર સ્ટ્રીટ લાઈટો નાંખવામાં વેલી

પાલિતાણા નગરપાિલકા દ્વારા શહેરમાં ઠેરઠેર સોલાર સ્ટ્રીટ લાઈટો નાંખવામાં વેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા નગરપાિલકા દ્વારા શહેરમાં ઠેરઠેર સોલાર સ્ટ્રીટ લાઈટો નાંખવામાં વેલી હતી જેથી લોકોને સાંજના સમયે પ્રકાશ મળી રહે અને વીજળીનું બિલ પણ આવે. અંદાજે રૂપિયા પચ્ચીસ હજારની એક એવી ઘણી બધી સોલાર સ્ટ્રીટ લાઈટો શહેરમાં ફીટ કરવામાં આવેલી હતી. પરંતુ ત્યારબાદ તેના સાર સંભાળમાં અને જાળવણીમાં નગરપાિલકા તંત્ર વામણું સાબિત થયેલ છે. આથી મોટાભાગની સોલાર સ્ટ્રીટ લાઈટો બંધ છે તો કેટલીય જગ્યાએ તેની બેટરીઓની પણ ચોરી થઈ ગયેલ છે. કુંભકર્ણની નગરપાિલકા કચેરીની દરવાજાની બહાર રાખવામાં આવેલી સોલાર સ્ટ્રીટ લાઈટની બેટરી અને લાઈટ ચોરાઈ જાય અને માત્ર થાંભલો રહી ગયેલ છે. તસવીર- મેહુલ સોની

પાલિતાણામાં સોલાર સ્ટ્રીટ લાઈટ શોભાનાં ગાંઠીયા સમાન

અન્ય સમાચારો પણ છે...