• Gujarati News
  • ભાવનગર પાંજરાપોળ દ્વારા કુંભારવાડા ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ

ભાવનગર પાંજરાપોળ દ્વારા કુંભારવાડા ખાતે વિનામૂલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂ.રાજહંસસૂરિશ્વરજી મ.સા.નુ વ્યાખ્યાન સ્થળ:વિદ્યાનગરઉપાશ્રય } સવારેેે 7-15 કલાક.

બાલાહનુમાન મંદિર, રૂવાનો રામાયણ પાઠ સ્થળ: સુભાષનગર લક્ષ્મી સોસાયટી }સમય: સવારે 8:30 કલાકે

ક્રિષ્નામહિલા મંડળના ભજન કિર્તન સ્થળ: ભોળાનાથ રજપૂતવાડા સુભાષનગર }સમય: સાંજે 5:30 થી 6:30 કલાકે

કષ્ટભંજનરામદરબાર પરિવાર સ્થળ: નિર્મળનગર ધાણાવાળી શેરી }સમય: રાત્રે 8:30 કલાકે

ગોલીબારરામદરબારના સંકિર્તન સ્થળ:સરપટ્ટણી રોડ, પ્લોટ નં.1186, SBIની સામે }રાત્રે 8:30 થી 10:30કલાકે

કંથેરીયાહનુમાનજી રામદરબાર સ્થળ: ક્ષિપાગીરીબાપુ જયાઅંબા ગૌશાાળ આશ્રમ } સમય: રાત્રે 8:00 થી 11:00 કલાકે

પાજીયામામાનીવાર્તા- ડાક ડમરૂ સ્થળ: સુર્યવંશી ટીમ્બર સામે જુના બંદર }સમય રાત્રે 9:00 કલાકે

ઓમસાંઇ રામદરબાર પરિવાર, હાદાનગર સ્થળ:ભાયાણીનીવાડી, તુલસીનગર સોસાયટી } સમય : રાત્રેેે 9 કલાક.

શિવયોગધ્યાન સત્સંગ સ્થળ:પટેલયુવક મડળની વાડી કાળીયાબીડ } સમય : રાત્રેેે 8:30 થી 10:30 કલાક.

ઓમસાંઇ રામદરબાર પરિવાર, હાદાનગર સ્થળ:ભાયાણીનીવાડી, તુલસીનગર સોસાયટી } સમય : રાત્રેેે 9 કલાક.

માનસપરિવારના સુંદરકાંડના પાઠ સ્થળ:દીપકહોલ, સંસ્કાર મંડળ }સાંજેેે 5 થી 6

પૂ.કૃપાલીજીમ.સ.ની નિશ્રામાં વ્યાખ્યાન સ્થળ:ભકિતબાગઉપાશ્રય } સવારેેેે 9 થી 10

સાઇજનરલ સ્ટડી સર્કલ સ્થળ:પ્લોટનં.148 સાઇ પ્રશાંતિ આંબાવાડી } સમય : સાંજેેેે 7:00 કલાક.

સુંદરકાંડનાપાઠ સ્થળ:સેવારામઆશ્રમ } સમય : સાંજેેેે 5 થી 7

આનંદનોગરબો સ્થળ:નિર્મળેશ્વરમહાદેવનુ મંદિર નિર્મળનગર } સમય : રાત્રેેે 9:30 કલાક.

ધર્મલાભ- વિદ્યાનગર જૈન સોસાયટીમાં

પૂ. જૈનાચાર્યનો યોજાશે પ્રવચન કાર્યક્રમ

ભાવનગરશાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આચાર્ય પ્રદ્યુમ્નસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ. પૂ. રાજહંસસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા તથા પૂ. સાધ્વી ભગવંત હેમલત્તાશ્રીજી મ.સા. આદી ઠાણાનો વિદ્યાનગર વિભાગમાં જેઠ સુદ 11 ના પ્રવેશ થયેલ છે. તે�ઓ વિદ્યાનગર વિભાગમાં સ્થિરતા કરશે. દરરોજ સવારે 7-15 થી 8-15 સુધી આગમના જુદા-જુદા વિષયો પર માર્મિક પ્રવચનો ફરમાવશે. સકળ સંઘના ભાઇ�ઓ તથા બહેનોને ધર્મલાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

શિક્ષણ ક્ષેત્રેપરિણામોની મોસમ ખીલી ઉઠી છે ત્યારે કોઇ એક પરીક્ષાને જિંદગીની આખરી પરીક્ષા માની કોઇ િવદ્યાર્થી કોઇ અઘટિત પગલું ભરે તે માટે કવિ અને પ્રોફેસર િહમલ પંડ્યાએ વોટ્સ એપ પર પોતાનું પ્રેરક કાવ્ય વહેતું કર્યુ છે.

િસટી ડાયરી