તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા સત્સંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | 27 નવેમ્બર

પાલિતાણાસિન્ધુનગરમાં સિન્ધી સમાજના મહાન સંત બાબા સુખરામ સાહેબના ગાદિપતિ પ.પૂ. સંત સંજયકુમાર તા.29-11-17 બુધવારના સાંજે 5 કલાકે સિન્ધુનગર પાલિતાણામાં આવશે. સમસ્ત સિન્ધી સમાજની હાજરીમાં તેમનુ ઝુલેલાલ મંદિરે સ્વાગત કરવામાં આવશે. અને શોભાયાત્રા નિકળશે જે સમગ્ર સીન્ધુનગરમાં ફરશે સાંજે 7 કલાકે બાબા સુખરામદાસ મંદિરે ભાવનગરના ભાઇ તુલસીદાસભાઇ અને વંથલીના ભાઇ વિઠલદાસ મંડળીનો સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં સર્વોને ઉપસ્થિત રહેવા સિન્ધી સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...