પાલિતાણામાં રવિવારે દરજી જ્ઞાતિ આયોજીત સમુહ લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તદરજી જ્ઞાતિ પાલિતાણા આયોજીત આગામી તા.10-12-17 રવિવારે ગારિયાધાર રોડ, ગાયત્રીનગર પાસે, કલેકટર બંગલા સામે પાલિતાણા ખાતે સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે. સમુહ લગ્નમાં 17 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. પ્રસંગે સમાજના આગેવાનો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશિર્વચન આપશે તેમજ દાતાઓ દ્વારા કન્યાઓને ગૃહ ઉપયોગી અનેક ચીજવસ્તુઓ પણ કરીયાવર રૂપે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...