તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • તળાજા જૈન સંઘ દ્વારા કર્મભૂમિ તાલધ્વજ તીર્થ (તળાજા)થી સિદ્ધભૂમિ સિધ્ધાચલ

તળાજા જૈન સંઘ દ્વારા કર્મભૂમિ તાલધ્વજ તીર્થ (તળાજા)થી સિદ્ધભૂમિ સિધ્ધાચલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા જૈન સંઘ દ્વારા કર્મભૂમિ તાલધ્વજ તીર્થ (તળાજા)થી સિદ્ધભૂમિ સિધ્ધાચલ (પાલિતાણા)ના છ’રિપાલિત પદયાત્રા સંઘના અવસરને પ્રભાવશાળી બનાવવા તળાજાને આંગણે પધારેલ પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીવિજય નિર્મળચંદ્ર સુરિશ્વરજી મ.સા. આદિ ગુરૂ ભગવંતોના રાજકોટ તળાજા તીર્થમાં આગમને તળાજા જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયા થયા હતા. તાલધ્વજ જૈન તીર્થે ઉપકારી ગુરૂદેવોની પાવન નિશ્રા પ્રાપ્ત થતા તળાજા જૈન સંઘમાં ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. તસવીર- બી.કે. રાવળ

તાલધ્વજ જૈન તીર્થે સાધુ ભગવંતોના ભવ્ય સામૈયા

અન્ય સમાચારો પણ છે...