• Gujarati News
  • પાલિતાણા કોલેજની વિદ્યાર્થિનીઓને પરીક્ષા અંગે સૂચના

પાલિતાણા કોલેજની વિદ્યાર્થિનીઓને પરીક્ષા અંગે સૂચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પાલીતાણાની પીએનઆર શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યની યાદીમાં જણાવાયુ છે કે ભાવ. યુનિ. દ્વારા લેવાનાર માર્ચ-એપ્રિલ 2015 પરીક્ષા એફવાય બીકોમ અને એસવાય બીકોમની હોલ ટીકીટ આવી ગયેલ છે. વિદ્યાર્થીનીએ સમય 10થી 1 સુધીમાં કાર્યાલયમાંથી મેળવી લેવી. અને ભાવ. યુનિ. દ્વારા લેવાનાર માર્ચ/એપ્રિલ 2015 પરીક્ષા એસવાય બીએ/એસવાય બીકોમના ટાઇમ ટેબલ અને સીટ નંબર કોલેજના નોટીસ બોર્ડ ઉપરથી જોઇ લેવા.