તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેત્રુંજીના પુલ પરથી ઠેકડો મારનાર યુવકનું મોત થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર |ભાવનગર | 21 જુલાઈ

ભાવનગરશહેર-િજલ્લામાં બનેલી જુદી-જુદી અપમૃત્યુની ઘટનામાં શહેરનાં હાદાનગરનાં યુવાનનું ઝેરી ટીકડા ખાતા જ્યારે રાજપરાનાં યુવકે શેત્રુંજી પુલ પરથી નીચે કુદતા બન્નેનાં મોત િનપજ્યા હતા.

શહેરનાં હાદાનગર િવસ્તારમાં રહેતા િદલીપભાઈ ગોરધનભાઈ ચૌહાણ (ઉં.વ.25)એ માથાનાં દુ:ખાવાની ટીકડીઓનાં બદલે ભૂલથી અનાજમાં નાખવાનાં ટીકડી ખાઈ લેતા ઝેરી અસરથી તેઓનું સારવાર દરમ્યાન સર ટી. હોસ્પિટલમાં મોત િનપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં પાલિતાણા તાબેનાં ઠાડચ, રાજપરા ગામે રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.35) છેલ્લા કેટલાક સમયથી માનસિક બિમાર હોય ગુરૂવારે તેઓએ શેત્રુંજી પુલ ઉપરથી નીચે ઠેકડો મારતા અને ગંભીર ઈજા પહોંચતા સારવાર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જેનું સારવાર દરમ્યાન મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો