તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Palitana
 • ભાવનગર |પાલિતાણા જંબુદ્વિપ ખાતે પૂજય આચાર્ય અશોકસાગર સુરીશ્વરજી અક્ષયચંદ્ર સાગરસુરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પાલિતાણા જંબુદ્વિપ ખાતે પૂજય આચાર્ય અશોકસાગર સુરીશ્વરજી અક્ષયચંદ્ર સાગરસુરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |પાલિતાણા જંબુદ્વિપ ખાતે પૂજય આચાર્ય અશોકસાગર સુરીશ્વરજી અક્ષયચંદ્ર સાગરસુરી મ.સા. આદિ પૂજયોનુ ચાતુર્માસ ચાલી રહ્યુ છે આચાર્ય ભગવંતોની નિશ્રામાં મહાશ્રમણ સંમેલનનું ભવ્ય આયોજન થયુ હતુ. જેમાં જીનશાસનના સર્વાંગી વિકાસના મહત્વના ઠરાવો નોંધાયા છે. તમામ ઠરાવોને આવરી લેનાર વિશિષ્ટ પુસ્તકનુ સંપાદન થઇ રહ્યુ છે. વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલનના ઠરાવો નામના પુસ્તકનુ તા.22ને શુક્રવારે પાલિતાણા આગમ મંદિર ખાતે આચાર્ય ભગવંતોની નિશ્રામાં પુસ્તકનુ વિમોચન થશે. પ્રસંગે સર્વેને પધારવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો