તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણામાં ભાજપ દ્વારા અભ્યાસ વર્ગનંુ આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરજિલ્લા ભાજપ દ્વારા તા.22થી 24 જુલાઇ દરમ્યાન પાલિતાણા ખાતે સાંચોરી ભુવન, જૈન ભુવન ધર્મશાળા ખાતે અભ્યાસ વર્ગનુ આયોજન કરાયેલ છે. અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ ભાજપના હોદેદારો અને આગેવાનો બે દિવસ દરમ્યાન વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો