તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા આજે ગુરૂવંદના કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જીલ્લા ભાજપ દ્વારા જીલ્લાના તમામ હોદેદારોની આગેવાનીમાં તાલુકા મંડળની ટીમ સાથે રહી ગુરૂ વંદના કાર્યક્રમ અનુસંધાને નાની ખોડીયાર મંદિર, સિહોર મોંઘીબાની જગ્યા, ગૌતમેશ્વર મહાદેવ, વાંકીયા હનુમાન, નિરૂબાપુની જગ્યા, પાલિતાણા સગાપરની વાવ, બજરંગદાસ બાપા બગદાણાધામ સહિત તમામ ગુરૂઆશ્રમોમાં જઇ ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂવંદનાનો કાર્યક્રમ સંતોના ચરણોાં વંદના કરી પર્વ મનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો