• Gujarati News
  • ભાવનગર : ગુજરાતરાજ્ય શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની રાજ્ય કક્ષાની ગોષ્ઠિ

ભાવનગર : ગુજરાતરાજ્ય શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની રાજ્ય કક્ષાની ગોષ્ઠિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ગુજરાતરાજ્ય શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની રાજ્ય કક્ષાની ગોષ્ઠિ દર ત્રણ માસે મળે છે. આગામી રાજ્ય કક્ષાની ગોષ્ઠિ સતુઆબાબા શિક્ષણ ધામ, પાલિતાણા ખાતે તા.12, 13 અને 14 સપ્ટેમ્બરે મળશે. જેમાં ચર્ચાનો વિષય વાલી દ્વારા બાળ ઘડતરનો રહેશે. તેમાં સુરત રેન્જના આઇ.જી. હસમુખભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવો માર્ગદર્શન આપશે. રાજ્યકક્ષાની ગોિષ્ઠમાં ખાસ તો બાળકોને કઇ રીતે ઘડતર અને ચણતર આપવું તે અને બાળકમાં સારા સંસ્કારનું િસંચન કઇ રીતે કરવું તેનું વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

િશક્ષણ સંવર્ધન ગોિષ્ઠનો આરંભ