રાણપરડા (ખારાના) આશ્રમ મહંતનું િનધન
પાલિતાણા બ્યુરો | 26 ફેબ્રુઆરી
રાણપરડા (ખારા) આશ્રમનાં મહંત સરજુદાસ ગુરૂશ્યામસુંદરદાસજીનું તા.22-2-18ને આકેશવાસ રામચરણ પામેલ છે. તેમની અંતિમવિધી સરજુદાસના ગુરૂભાઈ મહંત સત્યનારાયણજી ગુરૂશ્યામ સુંદરદાસજી તથા તમામ સાધુસંતો તેમજ રાણપરડા તથા ઘેટી ગામનાં સમસ્ત સેવક સમુદાયના સાિનધ્યમાં થઈ હતી.
જેસર હાઈ.ના કર્મચારીનું આકસ્મિક િનધન
જેસર | જેસર બ.ગો. મહેતા હાઈસ્કુલના કલાર્ક મહેશભાઈ રામજીભાઈ કારેલિયાનું તા.22-2ના આકસ્મિક અવસાન થતાં શાળા પરિવારમાં શોક છવાયો છે.