તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવતીકાલે રાહુલ ગાંધી નારી સર્કલે સભા ગજવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંચંૂટણી પ્રચારનો ધમધમાટ શરૂ થતાં આવતીકાલ તા.29મીએ પાલિતાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ તા.30મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રચારાર્થે જાહેરસભા સંબોધશે.

આવતીકાલ બુધવારથી કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોનો કાફલો ઉતાર્યો હોય તેમ બુધવારે સચિન પાયલોટ સભાઓ સંબોધશે ત્યારબાદ તા.30મીએ સાંજે 4 કલાકે નારી સર્કલ નજીક કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેર સભા ગજવશે. નરેન્દ્ર મોદીના આગમનના બીજા િદવસે રાહુલ ગાંધીના ભાવનગર ખાતેના આગમનથી રાજકીય ગરમાવો ફેલાયો છે. મોદી અને રાહુલના કાર્યક્રમોને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

આજે નરેન્દ્ર મોદીની સભા બાદ

અન્ય સમાચારો પણ છે...