તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા મહિલા કોલેજમાં મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો : પી.એન.આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી સાથએ કોલેજના 24માં સ્થાપના દિનની ઉજવણી અને નવા પ્રવેશાર્થી બહેનોને અાવકારવાનો કાર્યક્રમ રંગારંગ રીતે ઉજવાયો હતો. પ્રા.માધવીબેન અને સરવૈય જાગૃતીબા અને કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પરમારે નવા વિદ્યાર્થીઓએ આવકાર્યા હતા. કુ.પ્રબતાણી અંજલી અને કુ. સરવૈયા માયાબાએ ગુરૂનો મહિમા રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...