તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATM તોડી સાડા દશ લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણાખાતેના તળાજા રોડ પર આવેલા સ્ટેંટ બેન્ક �ઓફ ઇન્ડિયાનાં એટીએમને ગઇકાલે કોઇ અજાણ્યા શખ્સે તોડી તેમાં રહેલા રૂ.10,45,600/-ની રોકડ રકમની તસ્કરી કરી નાસી છૂટયાની પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં આજરોજ બેંક અધિકારી મીનેશભાઇ ધનાર્દનભાઇ મહેતાએ બેંકનાં એટીએમમાં રખાયેલા સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કુટેજનાં આધારે નાસી છૂટેલા શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરો સીસી ટીવી કેમેરામાં કેદ થયો છે. છતાં પોલીસ પહોંચની બહાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો