તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકલિયા મેલડી ધામ ખાતે આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરતા.ના સોનગઢ ગામ પાસે આવેલ એકલિયા તળાવ પાસે, સોનગઢ -પાલિતાણા રોડ પર આજે તા.27/11ને સોમવારે સંતો -મહંતો અને આમંત્રિત મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે. જેમાં 16 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે.

અન્ય સમાચારો પણ છે...