તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણમહુવા| કાત્રોડીવાળાહાલ વસઇ વેસ્ટ મુંજયાસરાધીરજલાલ નારણદાસ (ઉ.વ.92)તે ગં.સ્વ.મંગળાબેનના પતિ, સ્વ.મનસુખલાલ, નવનીતરાય, સ્વ.ધનલક્ષ્મીબેન, સ્વ.લાભુબેન, ગં.સ્વ.ભાનુબેન, સ્વ.કાન્તાબેન, ગં.સ્વ.ઇન્દુબેન, શારદાબેનના મોટાભાઇ, શરદભાઇ, સુરેશભાઇ, હરેશભાઇ, સ્વ.રાજેશભાઇ, પ્રેમભાઇ, નિતીનભાઇ, મિતાબેન, રિટાબેન, ગીતાબેન, રૂપલબેનના પિતાશ્રી , સ્વ.કાનજીભાઇ, સ્વ.અમૃતલાલ ત્રિભોવનદાસ તલાટીના બનેવી, કેના, નિકુંજ, વૈભવ, જીજ્ઞેશ, અભિષેક, ભાવિક, ઋષભ, ભવ્ય, પ્રિયા, હેત્વીના દાદા, દિશા, પરમના પરદાદા તા.23/11ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. તેની સાદડી તા.27/11ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ગુરૂબાગ, રામવાડીની સામે, ગાયત્રીનગર રોડ, મહુવા મુકામે રાખેલ છે.ભાવનગર| પાલીતાણાવાળાહાલ ભાવનગર નિવાસી લલીતચંદ્રભાનુશંકર રાજ્યગુરૂ (ઉ.વ.76,નિવૃત્ત શિક્ષક, ચ.મો. વિદ્યાલય)નું તા.25/11નાં સ્વર્ગવાસ થયેલ છે. તે હિરેનભાઇ રાજ્યગુરૂ (ગુરૂ RTO), અલ્પેશભાઇ રાજ્યગુરૂ (એગ્રોસેલ), ફાલ્ગુનીબેન કૌશિકભાઇ ઉપાધ્યાય, રૂપલબેન ગીરીશભાઇ શુક્લ (પાલીતાણા)નાં પિતાશ્રી, હર્ષિત, દ્રષ્ટિ, એનાક્ષીનાં દાદા, સ્વ.પ્રતાપભાઇ (લીંબડી), હર્ષદભાઇ (ભાવનગર), બાલકૃષ્ણભાઇ (સુરત), દેવીબેન ભીખાલાલ મહેતા (બુઢણા)નાં નાનાભાઇ, મનોજભાઇ (લીંબડી), પ્રવિણભાઇ (ભાવનગર), મનીષભાઇ (મહુવા), નિલેશભાઇ (સુરત), ભાવેશભાઇ (સુરત), કલ્પેશભાઇ (કોસંબા)નાં કાકા થાય.તેનું બેસણું તા.27/11ને સોમવારે સાંજે 4 થી 6, હલુરીયા જ્ઞાતિની વાડીમાં સાસરીયા તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ભદ્રાવળ-1| ભદ્રાવળ-1નાંનિવાસી હિરાબેનલાભશંકર ઠાકર (ઉ.વ.71)ત.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે લાભશંકર ગૌરીશંકર ઠાકરનાં પત્ની, દિલીપભાઇ ગુણવંતરાય, ધીરજલાલ, અરવિંદભાઇ, ભારતીબેન (પાદરી), કુંદનબેન (રાનીવાડા)નાં માતુશ્રી, ધનજીભાઇ પ્રાગજીભાઇ (વાવડી), લાલજીભાઇ પ્રાગજીભાઇ (ભાવનગર), કાંતિભાઇ પ્રાગજીભાઇ (બોટાદ), સ્વ. લાભશંકરભાઇ પ્રાગજીભાઇ (ગોગલા)નાં બહેન, દિનેશભાઇ, રમેશભાઇ, બટુકભાઇ (ટીમાણા)નાં ભાભી થાય. તેની દશા તા.4/12, ઉત્તરક્રિયા તા.5/12નાં ભદ્રાવળ રાખેલ છે.ભાવનગર| હાલભાવનગર ચુડાસમાબ્રિજરાજસિંહ જીતેન્દ્રસિંહ તા.26/11નેરવિવારે અવસાન પામેલ છે. તે ચુડાસમા જીતેન્દ્રસિંહનાં પુત્ર, જુવાનસિંહ જીલુભાનાં પ્રપૌત્ર, ઇન્દ્રજીતસિંહ, કિશોરસિંહનાં ભત્રીજા, ધર્મદિપસિંહ, મહાવીરસિંહ, વિજયસિંહ, જયરાજસિંહનાં ભાઇ થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે સાંજે 3 થી 6, નિર્ભય સોસાયટી, ભાવનગર મુકામે રાખેલ છે તથા હેબતપુર મુકામે તા.30/11ને ગુરૂવારે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા શનિવાર તા.2/12નાં ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી જમનાબેનરાજકુમાર રાજાણી (ઉ.વ.50)નુંતા.25/11ને શનિવારે અવસાન થયેલ છે. તે રાજકુમાર રાજાણી (સુમિત પ્રિન્ટર્સવાળા)નાં પત્ની, સ્વ. પ્રતાપરાય (માસ્તર), મોરંદમલ, લક્ષ્મણભાઇ, શંકરભાઇનાં ભાભી, નિલેશભાઇ, નિકીતભાઇ, કલ્પેશભાઇનાં માતુશ્રી થાય. તેનું બેસણું (પગડીયું) તા.27/11ને સોમવારે સાંજે 5 કલાકે, સંત કંવરરામ હોલ, રસાલા કેમ્પ, ભાવનગર ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે. તેમજ સાંજે 4 થી 5 કિર્તન રાખેલ છે.હનુભાનાલીમડા (ભાવનગર) | હનુભાનાલીમડા નિવાસી હાલ ભાવનગર સ્વ. ભીમજીભાઇ ચકુભાઇ ડોડીયાનાં પત્ની સમજુબેનભીમજીભાઇ ડોડીયા (ઉ.વ.82)તા.24/11નાં રામચરણ પામેલ છે. તે સ્વ. છગનભાઇ ચકુભાઇ ડોડીયા (લીમડા હનુભાના), બાલાભાઇ ચકુભાઇ ડોડીયા (રાજકોટ)ના ભાભી, જગજીવનભા, સ્વ. પ્રેમજીભાઇ, મનસુખભાઇ (એમ.બી. સેમી ડાય વર્કસ), સ્વ. રમેશભાઇ, રાજુભાઇ, જયેશભાઇ, પ્રભાબેન પ્રવિણકુમાર પરમાર (આનંદનગર)નાં માતુશ્રી, વિનોદ, અમીત, કલ્પેશ, યોગેશ, મનીષ, સુરેશ, પિયુષ, શિતલબેન વિજયકુમાર સોલંકી (અમદાવાદ), સોનલબેન કિશોરકુમાર હરસોરા (ભાવનગર)નાં દાદીમાં, પિયર પક્ષે સ્વ. ટપુભાઇ નારણભાઇ કવા (દામનગર)વાળાની દીકરી, નાથાભાઇ ટપુભાઇ કવા, હિંમતભાઇ ટપુભાઇ કવા (સુરત)નાં બેન, હરેશભાઇ, પ્રકાશભાઇ, જયેશભાઇ, હિતેશભાઇનાં ફઇ, ભાવનાબેન ગૌત્તમકુમાર (ભંડારીયા), દક્ષાબેન રમેશભાઇ (ભાવનગર), નયનાબેન દિનેશકુમાર (સુરત), નીતાબેન નિલેશકુમાર (લીલીયા)નાં ફઇ થાય. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, નિર્મળનગર, ભાવુભાનો ચોક, શંકરનાં મંદિરની બાજુમાં તા.27/11ને સોમવારે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| કિશોરભાઇમોહનભાઇ બગાણીયાનાં પુત્ર પ્રકાશકિશોરભાઇ બગદાણીયા (ઉ.વ.38,IPCL કંપની) તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે ધ્રુવ, કાવ્યનાં પિતાશ્રી, બાુભાઇ કે. મોથલીયાનાં જમાઇ, રાજદિપભાઇ બી. મોથલીયાનાં બનેવી, સુરેશભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. હરેશભાઇ, રસીકભાઇ, અશોકભાઇ, સ્વ.હસાભાઇનાં ભત્રીજા, ગાયત્રીબેન હિરેનકુમાર સોલંકી, નયનાબેન કવરીગકુમાર રામી, રવિનાં મોટાભાઇ, વંશનાં મોટા પપ્પા, હર્ષદભાઇ, અશોકભાઇ, ભરતભાઇ બારડનાં ભાણેજની સાદડી તા.27/11ને સોમવારે સાંજે 4 થી 6, રામી માળી જ્ઞાતિની વાડી, કાળાનાળા, મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.1/12ને શુક્રવારે સુંવાળા તથા તા.4/12ને સોમવારે ઉત્તરક્રિયા રાખેલ છે. લૌકિક વ્યવહાર દિવસે રામ માળી જ્ઞાતિની વાડી, કાળાનાળા રાખેલ છે. રૂપિયો મુકવાની પ્રથા બંધ રાખેલ છે.

પાલીતાણા| સ્વ.વનમાળીભાઇ મકનભાઇ સઠીયાનાં પત્ની ગં.સ્વ.શાંતાબેન (ઉ.વ.94)તા.2511ને શનિવારે રામચરણ પામેલ છે. તે ગુણવંતભાઇ, અરવિંદભાઇ, મધુબેન, સ્વ. રેખાબેનનાં માતુશ્રી, સ્વ. નલીનકુમાર ડોડીયા, પ્રવિણભાઇ બારડનાં સાસુ, શીતલબેન અજયકુમાર ચાવડા, પુનમબેન મનિષકુમાર ડોડીયાનાં મોટાસાસુ, ભુપતભાઇ દેવજીભાઇ મકવાણાનાં મોટાબહેન, કેતન, હર્ષિલ, કૃણાલ, ક્રિશનાં મોટાબા થાય. તેનાં સુંવાળા તા.1/12ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા ગુરૂવાર તા.7/12નાં રાખેલ છે. લૌકિક વ્યવહાર ઉત્તરક્રિયાનાં દિવસે રાખેલ છે. તેની સાદડી બંને પક્ષની સોમવાર તા.27/11નાં સાંજે 4 થી 6 રાખેલ છે. સ્થળ : રામી માળી જ્ઞાતિની વાડી, વાડી નંબર-1, પાલીતાણા.બુઢણા| મેવાડા માતરભાઇ હામાભાઇ (ઉ.વ.70)તા.24/11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે ઘેલાભાઇ હામાભાઇના નાનાભાઇ, લાલાભાઇ ઘેલાભાઇ, ભૂપતભાઇ ઘેલાભાઇના કાકા, સ્વ.જબરાભાઇ ચકુરભાઇ રાતડિયા (વરલ)ના જમાઇ, કાળુભાઇ જબરાભાઇના બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.5/12ને મંગળવારે તેના નિવાસસ્થાન બુઢણા મુકામે રાખેલ છે.ભાવનગર| લાલજીભાઇજીવાભાઇ રાઠોડનાં દિકરા વિનુભાઇલાલજીભાઇ રાઠોડ તા.25/11નેશનિવારે રામચરણ પામેલ છે. તે હિરાભાઇ જીવાભાઇનાં ભત્રીજા, જીણાભાઇ લવજીભાઇનાં ભાઇ (જિંથરીવાળા) થાય. તેનાં સુંવાળા તા.27/11ને સોમવારે રાખેલ છે. તેનું ઉત્તરકારજ તા.1/12ને શુક્રવારે રાખેલ છે.મહુવા| ગીતાબેન ભુપતભાઇ કોરડીયા (ઉ.વ.33)તે ભુપતભાઇ કરશનભાઇ કોરડીયા (આશા જ્વેલર્સ)નાં પત્ની કરશનભાઇ કાળુભાઇ કોરડીયાનાં પુત્રવધુ, વલ્લભભાઇ કાળુભાઇ કોરડીયાનાં ભત્રીજા વહુ, ડો. વિનય કોરડીયા (તળાજા)નાં નાનાભાઇનાં વહુ, ડો. શૈલેષભાઇ, ડો. કમલભાઇ, ડો. કિરીટભાઇનાં ભાભી, જયનમનાં માતુશ્રી, ક્રિષ્ના, આદિત્યનાં કાકી, શુભમનાં મોટાબા, રાળગણ નિવાસી હાલ મહુવા ઘુસાભાઇ કાળાભાઇની દિકરી, દિલીપભાઇ ઘુસાભાઇનાં મોટા બહેન તા.26/11નાં અક્ષરનિવાસ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.6/12નાં દિવસનાં તેના નિવાસસ્થાન કિસાન સોસાયટીમાં રાખેલ છે. તેનું બેસણું તા.30/11નાં તેના નિવાસસ્થાને કિસાન સોસાયટી, રાજુલા રોડ રાખેલ છે.

રાળગોન-મહુવા| ભુપતભાઇકરશનભાઇ કોરડીયાનાં પત્ની ગીતાબેનભુપતભાઇ કોરડીયા (ઉ.વ.33)ત. જયનમનાં માતુશ્રી, રાળગોનવાળા (હાલ મહુવા) ઘુસાભાઇ કાળાભાઇ વળિયાની દિકરી, દીલીપભાઇ (શિવ લચ્છી)નાં મોટાબેન તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તેની પિયર પક્ષની કાણ તા.27/11ને સોમવાર, 30/11ને ગુરૂવાર તથા તા.1/12ને શુક્રવાર ત્રણ દિવસ ઘુસાભાઇ કાળાભાઇ વળિયાનાં નિવાસસ્થાને પંડ્યા શેરી, ડો. લાડાણીસાહેબવાળા ખાંચામાં રાખેલ છે.ઉજળવાવ| શાંતુબેન રાજાભાઇ મકવાણા (ઉ.વ.65,ગામ ઉજળવાવ)નું તા.25/11નાં અવસાન થયેલ છે. તે રાજાભાઇ હરીભાઇ મકવાણાનાં પત્ની, પ્રવિણભાઇ, પ્રકાશભાઇ, નરેશભાઇનાં માતુશ્રી થાય. તેનું બારમું/ઉત્તરક્રિયા તા.30/11ને ગુરૂવારે સવારે તેના નિવાસસ્થાને ઉજળવાવ મુકામે રાખેલ છે.સેંદરડા| કાચરિયા કમરબેન કરમશીભાઇ (ઉ.વ.95)તા.26/11ને રવિવારે સેંદરડા મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે કુરજીભા જગાભાઇ, લાખાભાઇ મેઘજીભાઇ, ગીરધરભાઇ જગાભાઇનાં કાકી, ગોવિંદભાઇ રામજીભાઇ, કિશોરભાઇ રામજીભાઇ, કાબાભાઇ નાનજીભાઇનાં ભાભી, દલસુખભાઇ, બાલુભાઇનાં મોટામાં, ઉજીબેન, અંજુબેનનાં માતુશ્રી, (કસાણ) સ્વ. લવજીભાઇ, ઠાકરશીભાઇ, માવજીભાઇ, ગોપાળભાઇ, જીવનભાઇ, જયસુખભાઇનાં ફઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.7/12નાં સેંદરડા મુકામે રાખેલ છે.

ભાવનગર| સરતાનપરા ભરતભાઇ કાળુભાઇ (ધોળકાવાળા,હાલ ભાવનગર) તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે કાળુભાઇ નરસીભાઇ સરતાનપરાનાં પુત્ર, મહેશભાઇ કાળુભાઇનાં નાનાભાઇ, મુકેશભાઇ કાળુભાઇનાં મોટાભાઇ, સરવૈયા પ્રવિણભાઇ ત્રિભોવભાઇ, ઘનશ્યામભાઇ ત્રિભોવનભાઇનાં બનેવી થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે સાંજે 4 થી 6, તેના નિવાસસ્થાને સીદસર મુકામે રાખેલ છે. તેના સુંવાળા તા.27/11ને સોમવારે સવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| બટુકભાઇ કેશવલાલ કામ્બડ (ઉ.વ.79,નિવૃત્ત બી.પી.ટી.આઇ. ઇન્સ્ટ્રક્ટર) તા.26/11ને રવિવારે અવસાન થયેલ છે. તે રવિભાઇ (ટેકનો ઝેરોક્ષ, શાસ્ત્રીનગર)નાં પિતાશ્રી, ઇશાની, હર્ષ, મેહુલ (એસ.બી.આઇ.), રાહુલનાં દાદાજી, હેમુભાઇ (નિવૃત્ત રેલ્વે કર્મચારી), વિનોદભાઇ, વિપીનભાઇનાં મોટાભાઇ થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે પાનવાડી, તળપદા કોળી જ્ઞાતિ, સંસ્કાર હોલમાં 3.30 થી 5.30 દરમ્યાન રાખેલ છે. સુંવાળા અને કારજવિધી રાખેલ નથી.

ભાવનગર| હરેશભાઇ મુળજીભાઇ ચૌહાણ (ઉ.વ.24)તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તે મુળજીભાઇ ચીથરભાઇનાં પુત્ર, રણછોડભાઇ ચીથરભાઇ, સ્વ. રમેશભાઇ ચીથરભાઇ, નગીનભાઇ ચીથરભાઇ, રતીભાઇ ચીથરભાઇનાં ભાઇનો પુત્ર થાય. તેના સુંવાળા (બેસણું) તા.27/11ને સોમવારે તેના નિવાસસ્થાને કુંભારવાડા, બાનુબેનનીવાડી, શેરી નં.8 પ્લોટ નં. 281, ભાવનગર ખાતે રાખેલ છે.

ચોગઠ| ચોગઠનિવાસી હરજીભાઇદેવજીભાઇ મકવાણા ર(ઉ.વ.71)તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે દિનેશભાઇ, સંજયભાઇ, મુકેશભાઇના પિતાશ્રી, ભોપાભાઇ દેવજીભાઇના નાનાભાઇ, ધનજીભાઇ, મનજીભાઇ, ગોવિંદભાઇ, લવજીભાઇના મોટાભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.1/12ને શુક્રવારે તેના નિવાસસ્થાન જૂના ગામમાં મંડળી સામે, ચોગઠ મુકામે રાખેલ છે.

બેલડા,તા. તળાજા | માલમ પાંચાભાઇ ભાણાભાઇ (ઉ.વ.65)શનિવાર તા.25/11નાં રામચરણ પામેલ છે. તે જગુભાઇ પાંચાભાઇ, હકુભાઇ, અશોકભાઇનાં પિતાશ્રી, ચોથાભાઇ ભાણાભાઇનાં મોટાભાઇ, સામતભાઇ મોહનભાઇ, વાઘાભાઇ શામજીભાઇ, મગનભાઇ ખીમાભાઇનાં કાકા, કાનાભાઇ ચોથાભાઇનાં દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા6/12ને બુધવારે બેલડા મુકામે રાખેલ છે.

મીઠીવિરડી| મીઠીવિરડી નિવાસી સોલંકીબોઘાભાઇ જોધાભાઇ (ઉ.વ.85)તા.26/11નાં રામચરણ પામેલ છે. તે હિંમતભાઇ, ધિરૂભાઇ, ધરમશીભાઇ, રમેશભાઇનાં પિતાશ્રી થાય. તેનું બેસણું સોમવાર તા.27/11 અને ગુરૂવાર તા.30/11નાં રાખેલ છે.

દિહોર,હાલ ભાવનગર | ગોહિલ વિજયભાઇ બીજલભાઇ (ઉ.વ.25)તે બીજલભાઇ બચુભાઇ ગોહિલનાં પુત્ર, સુરેશભાઇ, વિપુલભાઇનાં ભાઇ, જીણાભાઇ, ડાયાભાઇ, હકાભાઇનાં ભાઇનો દિકરો, પ્રેમજીભાઇ, જવેરભાઇ, વલ્લભભાઇ, અશોકભાઇનાં ભાણેજ (તરસરા) તા.26/11ને રવિવારે રામચરણ પામેલ છે. તેના સુંવાળા અને સોગ ભાંગવાનું તા.30/11ને ગુરૂવારે રાખેલ છે. ઘોઘા રોડ, ગૌશાળા પાછળ, લાખાજીનગર શેરી નં.12, ભાવનગર.પિપળીયા(પૂંજા ખાચરનાં) તા. ગઢડા (સ્વા.)| માવજીભાઇ કુકાભાઇ ચૌહાણ (ઉ.વ.72)તા.24/11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ. કરશનભાઇ કુકાભાઇ, સ્વ. જીવાભાઇ કુકાભાઇ, સ્વ. પ્રેમજીભાઇ કુકાભાઇનાં ભાઇ, શિવાભાઇ કરશનભાઇ (બોટાદ), ગોરધનભાઇ જીવાભાઇ, ઇશ્વરભાઇ પ્રેમજીભાઇનાં કાકા, ગોવિંદભાઇ માવજીભાઇ, દિલીપભાઇ માવજીભાઇનાં પિતાજી થાય. તેની ઉત્તરક્રિયા તા.5/11ને મંગળવારે પિપળીયા (પૂંજા ખાચરનાં ખાતે રાખેલ છે.ફરિયાદકા| કાળુભાઇ તેજાભાઇ મકવાણા (નિવૃત્તરેલ્વે કર્મચારી, ફરિયાદકા નિવાસી) તા.24/11ને શુક્રવારે અવસાન પામે છે. તે પોપટભાઇ, પ્રહલાદભાઇ, નંદલાલભાઇનાં પિતાશ્રી, મનિષ, અવિનાશ, ભાવિનનાં દાદા, ધનજીભાઇ અરજણભાઇ માવજીભાઇનાં નાનાભાઇ, આલજીભાઇનાં મોટાભાઇ, બીપીનભાઇ, ટિડાભાઇ ધીરૂભાઇનાં કાકા, જગદિશભાઇનાં મોટાબાપુ, હિંમતભાઇ જોગદિયા (અકવાડા), મોહનભાઇ મારૂ (વરતેજ)નાં સસરા તા.27/11ને સોમવારે સાંજે 4 થી 6 બેસણું રાખેલ છે. તા.2/12ને શનિવારે બારમાં વિધી ફરિયાદકા રાખેલ છે.

જૈનમરણમોરચુપણા,(હાલ ઘાટકોપર-મુંબઇ) | શાંતિલાલનાનચંદ દોશીનાં પુત્ર દિલીપભાઇ(ઉ.વ.62)તા.26/11નાં અવસાન પામેલ છે. તે નિમેષ, હિનલ નિલયકુમારનાં પિતાશ્રી, ચીમનભાઇ, કાંતિભાઇ, મનહરભાઇ, ચંપકભાઇ (બોમ્બે કરીયાણાવાળા), નેમચંદભાઇ ભવાનભાઇનાં ભત્રીજા, જસવંતભાઇ, પદમાબેન જયસુખલાલ શાહ (ટાણાવાળા), નયનબેના દિનેશભાઇ શાહ (નોંઘણવદરવાળા)નાં ભાઇ, વેવાઇ પક્ષે શાહ બાવચંદ મોહનલાલ (ખદરપરવાળા)નાં જમાઇ કનુભાઇ, રમેશભાઇ, અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ, જીતુભાઇનાં બનેવી થાય. તેની સંયુક્ત સાદડી તા.27/11ને સોમવારે સવારે 9 થી 11, ભાઇઓ તથા બહેનોની લોકાગચ્છની વાડી, ભીડભંજન ખાતે રાખેલ છે.

મુસ્લિમમરણમુ.ત્રાપજ | અસગરઅલી બાલાભાઇ લાખાણી (ઉ.વ.68)તા.25/11નાં અલ્લાહની રહેમતે પહોંચેલ છે. તે મ. યુસુફઅલી, હુસેનઅલી, યુનુસઅલીનાં ભાઇ, રજાકહુસેન, સોહીલઅબ્બાસનાં વાલીદ, ફીદાહુસેન, અનવરઅલી, મ. અકબરઅલીનાં સાળા, નૌશાદઅલીનાં સસરા થાય. તેની ત્રીજા તથા દશમાની જીયારતની મજલીસ તા.27/11ને સોમવારે સવારે 11 કલાકે ખોજા મસ્જીદ, ત્રાપજ મુકામે રાખેલ છે. ગ્રામજનો તથા વેપારીઓ માટે તા.27/11ને સોમવારે 4 થી 6માં બેસણું તેના નિવાસસ્થાને રાખેલ છે.બુઢણા,તા. સિહોર | લાશારી અલીખાન બનેશંગખાન (ઉ.વ.75)તા.26/11ને રવિવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે લાશારી જોરાવરખાન બાદરખા, ભૂપતખા બાદરખાનાં મોટાબાપુ, સમશેરખા રેમતખા, નસરતખા મોસમખા, મર્હુમ દિલાવરખા ગંભીરખા, પહાડખા જમાલખા, ગાંજીંખા સાહેબખા, હાજીઇલમખા ઉમરખા (પાલીતાણા)નાં બનેવી, હયાદખા કેસરખાનાં સસરા, અકબરખા વાઘજીખા, સલીમખા બાલખા, અમીરખા સલીમખાનનાં મામા થાય. તેની જીયારત તા.28/11ને મંગળવારે જીયારત તથા દસમું સાથે બુઢણા મુકામે રાખેલ છે.તળાજા| મ.મીઠુભાઇ કરીમભાઇ દસાડિયાનાં દિકરા હબીબભાઇજન્નતનશીનથયેલ છે. તે તાઝભાઇ, એહમદભાઇ પતંગવાળા, ગફારભાઇ, સતારભાનાં ભાઇ, ઇકબાલભાઇ રીક્ષાવાળા, સાહિલભાઇનાં બાપુ, રફિકભાઇ હબીબભાઇ, કાદરભાઇ અ. રહેમાનભાઇ, મુનાફભાઇ હારૂનભાઇનાં સસરા, મ. અબુભાઇ સાલેભાઇ, મ. બચુભાઇ સાલેભાઇ મહુવાવાળાનાં બનેવી થાય. તેની જીયારત તા.28/11ને મંગળવારે ઔરતો માટે ઘાંચી જમાતખાના (મદીના બાગ), વાવચોક ખાતે રાખેલ છે.ભાવનગર| રંગપરા સિદ્દીકભાઇ ઇસ્માઇલભાઇ તા.26/11નેરવિવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે હાજી મુસાભાઇ ઇસ્માઇલભાઇ રંગપરા (સોના હોટલ)નાં નાનાભાઇ, રંગપરા હાજી રજાકભાઇ, સિરાજભાઇ રંગપરા (સોના હોટલ, કુંભારવાડા)નાં કાકા, રંગપરા ફિરોઝભાઇ, ફાઇજભાઇના વાલીદ થાય. તેની જીયારત તા.28/11ને મંગળવારે મર્દો તેમજ ઔરતોની સવારે 8.30 કલાકે હલીમાબાગ, મતવા ચોક, ભાવનગર રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...