• Gujarati News
  • મોટીપાણીયાળીના શિક્ષકને પત્નીએ આપી ધમકી

મોટીપાણીયાળીના શિક્ષકને પત્નીએ આપી ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |પાલિતાણા તાલુકાના મોટીપાણીયાળી કે.વ.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ફરિયાદી બીપીનભાઇ વસ્તાભાઇ સરધરાને તેમના પત્નિ ઉષાબેન તથા અન્ય એક બહેન સાથે શાળામા આવીને ધમકી આપેલ કે ચડત ખોરાકી રૂ.બે લાખ એકી સાથે આપી દે જે.હુ સાથે માણસો લાવી છુ.અને તમે શાળામાંથી બહાર નીકળો એટલે તમને રસ્તા વચ્ચે આંતરી ગમે ત્યારે મારી નાખશે.ત્યારબાદ તે�ઓ શાળાએથી છૂટયા તે વખતે રસ્તા પર ઉભેલા �ઓધવજી હીરા,પ્રાગજી છગન,નથુકાના તથા હીંમત કાળા વગેરેએ મારીનાખવાની ધમકી આપી જણાવેલ કે 10 દિવસમા ખાધાખોરાકીના પૈસા નહિ આપેતો તને બેઆબરૂ કરી તારા કુટુંબને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપ્યાની અરજી આપી આજે પાલીતાણા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે