તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાલિતાણામાં એજયુ. કેમ્પસમાં કેટરીન

પાલિતાણામાં એજયુ. કેમ્પસમાં કેટરીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણાઅેજયુકેશન સોસાયટી સંચાલિત એકજ કેમ્પસમાં કોલેજ, બાલમંદિર, પ્રાથમિક સ્કુલ ચાલી રહી છે. કેમ્પસમાં કોઇપણ પણ મંજુરી લીધા વગર કેટરીન શરૂ કરી દેવાયુ છે. તળેટી રોડ પર આવેલ નવકાર બાલમંદિરમાં ટ્રસ્ટીઓ હોવા છતાં ચોકીદાર અને કેટરર્સનો મીલીભગતથી એજયુ. સોસાયટીની લાઇટ, પાણી અને સાધનોનો ઉપયોગ કરીને રસોઇ બનાવવાના માણસો સાથે કેટરીન શરૂ કરી દેવાયા છતાં કોઇપણ પગલા ભરાયા નથી.