• Gujarati News
  • જૈન સેવા સમાજ દ્વારા દંત િનદાન

જૈન સેવા સમાજ દ્વારા દંત િનદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જૈનસેવા સમાજમાં દંત િવભાગને માસ પૂર્ણ થવાની ઉજવણી િનમીત્તે તા.19 રવિવારે સવારે 9થી 1 કલાકે દાંતના રોગોના િનદાન તથા દવાનું િવતરણના કેમ્પ યોજાશે જેમાં દાંતના રોગોનાં િનષ્ણાંત ડો.કુમારપાળ આર. શેઠ સેવા આપશે. દર્દીઓને જરૂરી સારવાર રાહત દરે કરી આપવામાં આવશે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા સંત મહાત્માઓને દાંતના રોગોની સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે. કેમ્પ જૈન સેવા સમાજ દવાખાનુ, માંવળી ચોક, જૈન મોટા દેરાસર સામે, પાલીતાણા યોજાનાર હોય દર્દીઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે.