તળાજા ડમ્પર રીપેર કરતા મજુરનુ પાઇપ ફાટતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : તળાજા-ભાવનગર હાઇવે પર તળાજી નદીના પુલ પાસે ઉમીયા પેવર બ્લોકના કારખાના નજીક ડમ્પરના હાઇડ્રોલીક સીસ્ટમમાં ખામી સર્જાતા તેને રીપેર કરવા જતા અચાનક હાઇડ્રોલીકની પાઇપ ફાટતા પાઇપ અને ચેસીસ વચ્ચેના ભાગે શ્રમીક સંજય રણછોડભાઇ બારૈયા (રહે. નાની રાજસ્થળી) નુ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...