ગારીયાધાર શહેરનો ગૌરવ પથ રોડ જે પાલિતાણા રોડ એકદમ ખખડધજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર શહેરનો ગૌરવ પથ રોડ જે પાલિતાણા રોડ એકદમ ખખડધજ હાલતમાં થયો છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અને ખાડાઓમાં ચોમાસના પાણી ભરાતા વાહનચાલકો તેમજ શહેરીજનોને ભારે મુશ્કેલી પડે છે. ગારિયાધાર શહેરમાં રોડ જે ગૌરવ પથ તરીકે ઓળખાય છે ત્યારે શહેરીજનો રોડ પર રાત્રીના સમયે વોકિંગ કરવા પણ નિકળે છે ત્યારે હાલમાંઆ ગૌરવપથનુ ચિર હણાયા જેવી સ્થિતિ ઉભી થઇ છે. તસવીર- વિજય બારૈયા

ગારિયાધારના ગૌરવ પથનું ગૌરવ હણાયું

અન્ય સમાચારો પણ છે...