તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણવ્યારા/ નવસારી | પાદરીહાલ વ્યારા સ્વ.ભરતકુમાર હરીશંકર જોષીના પત્ની ગ.સ્વ.સરોજબેન(ઉ.વ.54)તે ગોપાલભાઇના નાનાભાઇના પત્ની, રિદ્ધિબેન રાજેશકુમાર પંડ્યા (દહીંસર), હાર્દીકભાઇ, ગૌરવભાઇના માતૃશ્રી, સ્વ.રતિલાલ જટાશંકર (લોઠપુર હાલ નવસારી)ના મોટા દિકરી, કનુભાઇ, રાજુભાઇ, સંદિપભાઇ, દક્ષાબેન ચંદ્રેશકુમાર (પાલીતાણા), પારૂલબેન શૈલેષકુમાર (દહીંસર)ના બહેન, સ્વ.છગનલાલ આત્મારામ, ગૌરીશંકર (દુદાણા)ના ભાણેજ તા.24/9ને શનિવારે કૈલાસવાસી થયેલ છે. તેમની પિયરપક્ષની સાદડી તા.29/9ને ગુરૂવારે બપોરે 2 થી 6 કલાક સુધી મોટા બજાર, હનુમાન ગલીમાં, નવસારી રાખેલ છે.ખાખરીયા(કુંભણ) | લાભશંકરરામકૃષ્ણ રાજયગુરૂના પુત્ર જયંતભાઇના પત્ની ભારતીબેન(ઉ.વ.35)તા.27ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે મનોજભાઇ, વિજયભાઇના નાના ભાઇના પત્ની, દલસુખભાઇ, દિનેશભાઇ, હસમુખભાઇ, કુમારભાઇના ભત્રીજા વહુ, ઉર્મિલાબેન ઘનશ્યામકુમાર ઉપાધ્યાય (સિહોર), માયાબેન મહેશકુમાર ઉપાધ્યાય (ભાવનગર), સ્વ.જાગૃતિબેન કમલેશકુમાર ઉપાધ્યાય (ભાવનગર)ના ભાભી, મિત્તલ, ચિંતનના કાકી, ગં.સ્વ.કમળાબેન વસંતભાઇ શર્મા (અમદાવાદ)ની દીકરી, સ્વ.રમણીકભાઇ ફુલશંકર ઉપાધ્યાય, જેન્તીભાઇ ફુલશંકર ઉપાધ્યાય (ભાવનગર)ના ભાણેજ વહુ થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સવારે 9 થી 5 ખાખરીયા (કુંભણ) મુકામે રાખેલ છે.ભાવનગર| પાલિતાણાસ્વ.જાદવજી ઉપાધ્યાયના પુત્ર અનંતરાય(ઉ.વ.79)હાલ અંકલેશ્વર તે સ્વ.કાંતિભાઇ, સ્વ.કનુભાઇ, સ્વ.સવિતાબેન, સ્વ.શારદાબેન, સ્વ.હિરાબેન, સ્વ.વસંતબેનના નાના ભાઇ, કિરણભાઇ, રાજુભાઇ, રસીકભાઇ (અંકલેશ્વર), રજનીકાંત (ભાવનગર)ના પિતાશ્રી, નિકુંજ, ભાર્ગવ, િહમાંશુ, તુષારના દાદા, મોસાળ પક્ષે સ્વ.વનમાળીભાઇ, સ્વ.શાંતિભાઇ, સ્વ.વજુભાઇ ઉપાધ્યાય, ટાણાવાળા સ્વ.પ્રેમંકરભાઇ એન. રાજયગુરૂના મોટા જમાઇ, પિયર પક્ષે લાભશંકર, વિનુભાઇ, સ્વ.મહેન્દ્રભઇ, ઉદયભાઇ, ભદ્રેશભા, જયશ્રીબેન મહેન્દ્રકુમાર પંડયાના બનેવી થાય. તેની પિયર પક્ષ, મોસાળ પક્ષ તથા સ્વસુર પક્ષની સંયુકત સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 જ્ઞાતિની વાડી, હલુિરયા ચોક, ભાવનગર રાખેલ છે.ભાવનગર| હર્ષદકુમારકેશવલાલ પંડયાના પત્ની ગીતાબેનતેસ્વ.કિરીટકુમાર અનંતરાય દવેની પુત્રી, મધુસુદન દવે (એસ.બી.આઇ.), ભાર્ગવ દવે (એસ.બી.આઇ), ચેતન દવે (રેલવે એકાઉન્ટસ વિભાગ), પ્રવિણ દવે (રેલવે), કિશોર દવેની બેન, સ્વ.હર્ષદરાય ડી. પંડયા, સ્વ.વિનોદરાય ડી. પંડયા (અમદાવાદ)ની ભાણેજ તા.27ના ટાણા મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તેની સાદડી પિયર પક્ષે ભાવનગર મુકામે તા.29ને ગુરૂવારે રામવાડી, વિભાગ-1, ભીડભંજન મહાદેવની સામે 9 થી 12 રાખેલ છે.ટાણા| ગાયત્રીબેન હર્ષદરાય પંડયા (ઉ.વ.53)તા.27ળ9ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે હર્ષદરાય કેશવલાલ પંડયાના પત્ની, સ્વ.ગણપતરાય, કનૈયાલાલના નાનાભાઇના પત્ની, સ્વ.હરેશભાઇના ભાભી, જલ્પાબેન જિજ્ઞેશકુમાર ત્રિવેદી (ભાવનગર), નિશા, સીમાના માતૃશ્રી, સંજયભાઇ, જિતેન્દ્રભાઇ, રાજેશભાઇ, ચેતનભાઇ, હીરેનભાઇ, વીરેનભાઇ, રીટાબેન જિતેન્દ્રભાઇ ભટ્ટ (ભાવનગર), મીરાબેન વિજયભાઇ વ્યાસ (સિહોર), બંસરીબેન કાર્તિકકુમાર ભટ્ટ (ભાવનગર)ના કાકી, સ્વ.કિરીટભાઇ અનંતરાય દવે (ભાવનગર)ના દીકરી, મધુભાઇ, ભાર્ગવભાઇ, ચેતનભાઇ (ભાવનગર)ના બહેન, સ્વ.અંબાશંકર શામજીભાઇ જાની (ખારી -બગદાણા)ના ભાણેજ વહુ થાય. તેમની સાદડી તા.29ને ગુરુવારે સાંજે 4થી 6, ટાણા મુકામે તેમજ ઉત્તરક્રિયા તા.8ને શનિવારે ટાણા મુકામે રાખેલ છે.પીપરલા,તા.તળાજા | અ.નિ.પંડયાપ્રેમજીભાઇ શીબુભાઇ, અ.નિ.બચુભાઇ શીબુભાઇના નાના ભાઇ, સ્વ.ગોવિંદભાઇના પત્ની કંકુબેન(ઉ.વ.80)તા.27ને મંગળવારે અક્ષર નિવાસી થયેલ છે. તે અ.નિ.મગનભાઇ શીબુભાઇ પંડયાના ભાભી, હરજીભાઇ, હિંમતભાઇ, બટુકભાઇ, બાઘુબેન, હીરૂબેન, કાંતુબેન, શારદાબેનના માતુશ્રી, લાભશંકરભાઇ, ભીખાભાઇ, નંદલાલભાઇ (ભાવ.), અંતુભાઇ, નાનજીભાઇ, ભુપતભાઇ (આચાર્ય બોરડા હાઇ.), કે.કે. પંડયા (અલંગ), કનુભાઇના કાકી, અ.નિ.અંબાશંકરભાઇ, મથુરામભાઇ, વજેરામભાઇ (ભાવ.)ના ભાભુ, વનમાળી બારૈયા (બીલીમોર), અ.નિ.રણછોડ ધાંધલ્યા (સથરા), રમેશ લાધવા (રાળગોન), બુધાભાઇ રમણા (ચુડી)ના સાસુ, ઘનશ્યામ, દિનેશ, દિલીપ, ભાવેશ, કૈલાસ, અશ્વીન, ચિરાગના દાદીમા, હિંમત ધાંધલ્યા (સથરા), પ્રવિણ જાની (ટીમાણા), બળદેવ બારૈયા (પીપરલા)ના વડસાસુ, લાધવા કાશીરામભાઇ હકાભાઇ (રાળગોન)ના બેન થાય. તેનો લૌિકક વ્યવહાર તા.29, તા.30, તા.1/10 ગુરૂ, શુક્ર, શનિવારના તેના નિવાસસ્થાને રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સુવાળા તા.3/10ને સોમવાર રાખેલ છે.નોંઘણવદર| પવનબા ગંભીરસિંહ ગોહિલ (ઉ.વ.65)તા.27ને મંગળવારે સ્વર્ગવાસી થયેલ છે. તે રઘુવિરસિંહ ગંભીરસિંહના માતુશ્રી, ગોહિલ રણજીતસિંહ જસુભા, વજુભા અગરસિંહ, નીરૂભા લાલુભાના ભાભી થાય. તેની સરવણી વિધિ તા.3/10ને સોમવારે રાખેલ છે.

વાટલીયા,તા.તળાજા | વિરેન્દ્રસિંહ ચંદુભા સરવૈયા (ઉ.વ.22)તે સ્વ.ચંદુભા કુંવરસિંહના પુત્ર તા.26ના રામચરણ પામેલ છે. તે ગંભીરસિંહ, સ્વ.કુંવરસિંહ મલુજીભાના પૌત્ર, કિરીટસિંહ, ભરતસિંહ કુંવરસિંહ, ગલતુભા, રઘુભાના ભાઇના દીકરા, મહેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, યુવરાજસિંહના નાના ભાઇ, બાઉભા જેઠીભાના પૌત્ર, ગીરૂભા, નનુભા, ગુમાનસિંહ, ધનુભા, લખુભાના ભાઇના દીકરા થાય. તેની ઉત્તરક્રિયા તા.2/10ના રાખેલ છે.

ભાવનગર| વર્ષાબા અખુભા ગોહિલ રહેદેસાઇનગર, પ્લોટ નં.76, મિલ્ટ્રી સોસાયટી પાસે ભાવનગરવાળા) તા.27ના સ્વર્ગવાસ થયેલ છે. તે અખુભા દાદુભા ગોહિલ (એએસઆઇ ટ્રાફીકવાળા, ભાવનગર)ના પત્ની, બ્રિજરાજસિંહ અખુભાના માતુશ્રી, રઘુરાજસિંહ ઘનુભા જાડેજાના સાસુ, રાજભા ગજુભાના કાકી, ગજુભા દાદુભા ગોહિલના નાના ભાઇના પત્ની થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે તેના નિવાસસ્થાને સાંજે 4 થી 6 રાખેલ છે.

ભાવનગર| મુળગામ સાંઢખાખરા હાલ ભાવનગર જનકસિંહજીમુળરાજસિંહજી ગોહિલ (ઉ.વ.64)તા.27ને મંગળવારે અવસાન પામેલ છે. તે નવદુર્ગા જેમ્સ અનિરૂદ્ધસિંહજી (અનીભાઇ)ના મોટા ભાઇ, વિજયસિંહજીના પિતાશ્રી, રણજીતસિંહજી, સહદેવસિંહજીના ભાઇ, અશોકસિંહજી જાડેજા (મસીતાળા)ના મામા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાને વિજયરાજનગર, પ્લોટ નં.608/એ ખાતે રાખેલ છે.પરવડી,તા.ગારિયાધાર | રામજીભાઇભીમજીભાઇ ખેનીના પત્ની વસંતબેન(ઉ.વ.56)તા.26ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે જનકભાઇ, સુધીરભાઇના માતુશ્રી, હિંમતભાઇ ભીમજીભાઇ, રમેશભાઇ મનજીભાઇ, બાબુભાઇ હરીભાઇ ખેનીના ભાભી થાય. તેની ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે પરવડી ખાતે રાખેલ છે.રાજપરાભાલ હાલ ભરૂચ | વિમળાબેન જોરશંગભાઇ પરમાર (ઉ.વ.56)તા.27ને મંગળવારે કૈલાસવાસ પામેલ છે. તે જોરશંગભાઇ સુરશંગભાઇ પરમાર (એસબીઆઇ)ના પત્ની, પ્રદિપસિંહ જોરશંગભાઇ, નીધીબાના માતુશ્રી, હઠીશંગભાઇ વાલાભાઇના પુત્રવધૂ, કરણભાઇ સુરશંગભાઇના નાના ભાઇના પત્ની, કાન્તીભાઇ, હરેશભાઇ, દિલીપભાઇ, નટવરસિંહ, મુકેશભાઇ, નરેન્દ્રસિંહ, પ્રશાંતભાઇના ભાભી, જીતેન્દ્રસિંહ, અનિરૂદ્ધસિંહના કાકી, દિગ્વિજયસિંહ શક્તિસિંહ, રાજના મોટા બા, પીપળી નિવાસી ટાંક જોરશંગભાઇ, ભુપતભાઇ, કરશનભાઇ, કનુભાઇના બેન થાય. તેનું ભાવનગર મુકામે બેસણું તા.1/10ને શનિવારે 3 થી 6 ઇસ્કોન મંદિર, બેન્ક કોલોની, બોરતળાવ મુકામે રાખેલ છે. લૌિકક વ્યવહાર રાજપરા (ભાલ) મુકામે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.5/10ને બુધવારે રાજપરા (ભાલ) મુકામે રાખેલ છે.શેવડીવદર,તા.જેસર | રાણાભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.વ.66)તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે મનભાઇ, ગોબણભાઇના પિતાશ્રી, ભાભલુભાઇના નાના ભાઇ, કથડભાઇ, ઓઢાભાઇના મોટા ભાઇ, દીલુભાઇના કાકા, પ્રભાતભાઇ, નાગભાઇ, ભરતભાઇના મોટા બાપુ થાય. તેનું ઉત્તરકારજ તા.5/10ને બુધવારે રાખેલ છે.કાનપર,તા.વલભીપુર | રતિલાલ રામજીભાઇ ડોડીયા (ઉ.વ.62)હાલ સાયણ, સુરત તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે ગં.સ્વ.જયાબેન રતિલાલના પતિ, પ્રભુભાઇ રામજીભાઇ (કાનપર), રમણીકભાઇ રામજીભાઇ (સાયણ), વસંતબેન ઘનશ્યામભાઇ સિદ્ધપુરા (અડાજણ)ના મોટા ભાઇ, મનોજભાઇ રતિલાલ, શૈલેશભાઇ રતિલાલ, માયાબેન અલ્પેશકુમાર પરમાર (વડોદરા)ના પિતાજી, છાયાબેન નિલેશકુમાર સિદ્ધપુરા (ભાવનગર), જીગીશાબેન અનિલકુમાર પરમાર (ખંભાત)ના દાદા, રમેશભાઇ દેવજીભાઇ, અરવિંદભાઇ દેવજીભાઇ પરમાર (ભાવનગર)ના બનેવી થાય. તેનું બેસણું કાનપર, તા.વલભીપુર મુકામે તા.29ને ગુરૂવારે સવારે 9 થી 5 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/10ને મંગળવારે સીતારામ ઇન્ડસ્ટ્રીઝ, સાયણ, સુરત મુકામે રાખેલ છે.બગદાણા| ભગવાનભાઇ કાનાભાઇ ભાટી (ઉ.વ.90)તે સ્વ.મોહનભાઇ, લાલજીભાઇ, જીણાભાઇના પિતાશ્રી, સ્વ.હાદાભાઇ, સ્વ.હરસુરભાઇના નાના ભાઇ, સ્વ.ભુરાભાઇ, સ્વ.વશરામભાઇ, ગભરૂભાઇ (તરેડ)ના મોટા ભાઇ, અરવિંદભાઇ, સુરેશભાઇ, સંજયભાઇ, હર્ષદભાઇના દાદા, સ્વ.બોઘાભાઇ, દેહુરભાઇ, નકુભાઇ, મંગળદાસના કાકા, હરીભાઇ, અશોકભાઇ, વજુભાઇના મોટા બાપા તા.27ને મંગળવારે દેવલોક પામેલ છે. તેનું તિરથ ભોજન તા.29ને ગુરૂવારના રોજ તેમજ પાઠપૂજન તા.8/10ને શનિવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.નાનાજાદરા | વ્યાસ પરશોતમભાઇ નાનજીભાઇ (ઉ.વ69,પ્રમુખ નાના જાદરા સેવા સહકારી મંડળી)તે મગનભાઇ (સુરત), નટુભાઇ (ઉ.સરપંચ નાના જાદરા), ગડુભાઇ (સુરત)ના મોટાભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, વિજયભાઇના પિતાશ્રી, નિતેશ, જયેશ, વૈભવના મોટા બાપા, સ્વ.ગભરૂભાઇ ઉનાગર (ભાદ્રોડ), મનુંભાઇ ધંધુકીયા (સુરત), મગનભાઇ (કિકરીયા) ભરતભાઇ પીપલીયા (મુંબઇ)ના સાળા, ધનજીભાઇ કાકલોતર (તરેડ), મોહનભાઇના ફઇના દિકરા, હરજીભાઇ (નાના જાદરા), સ્વ.જેઠાભાઇ પાંડવ(મહુવા)ના મામાના દિકરા, મનજીભાઇ , દેવજીભાઇ, બાબુભાઇ, રવજીભાઇના મોટા બાપાના દિકરા મોટાભાઇ તે 27/9ને મંગળવારે રામચરણ પામ્યા છે.ભાવનગર| રવજીભાઇ રૂખડભાઇ ખસીયા (ઉ.વ.85)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મનજીભાઇ રવજીભાઇ ખસીયા, જેન્તીભાઇ રવજીભાઇ ખસીયા, કિશોરભાઇ રવજીભાઇ ખસીયા, અંબાબેન, હિરાબેન, મંછાબેન, ગવુબેન, મધુબેનના પિતાશ્રી, દીપકભાઇ મનજીભાઇ, ગંભીરભાઇ મનજીભાઇ, નીતીનભાઇ જેન્તીભાઇ, મેહુલભાઇ કિશોરભાઇના દાદાજી થાય. તેના સુવાળા તથા સોગ ભાગવાનું તા.29ને ગુરૂવારે સવારે 10 કલાકે રાખેલ છે. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 6 કલાકે રાખેલ છે. તેનું ઉત્તરકારજ તા.6/10ને ગુરૂવારે સવારે 10-30 કલાકે અમારા નિવાસસ્થાને પ્લોટ નં.1379, શ્રમજીવી અખાડા સામે, ટી.વી. કેન્દ્ર પાછળ, ઘોઘા સર્કલ, ભાવનગર મુકામે રાખેલ છે.

મહુવા| મણીબેન લખમણભાઇ બાંભણીયા (ઉ.વ.80)તે બાબુભાઇ, ધીરૂભાઇ, જીતુભાઇ, સરજુભાઇના માતૃશ્રી તા.26/9ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.6/10ને ગુરૂવારે રાખેલ છે.

પીથલપુર-વાટલીયા| સ્વ.સાદુળભાઇભોળાભાઇ મુંખીના પુત્ર ચીથરભાઇ સાદુળભાઇ ઢાપા મુંખી (પોલીસ પટેલ)ના પત્ની બચુબેનચીથરભાઇ મુંખી (ઉ.વ.101)તે વાટલીયા સ્વ.ભીખા પાંચા શિયાળની દીકરી, સ્વ.કાબા પાંચા શિયાળ, સ્વ.મુળુ પાંચા શિયાળના ભત્રીજી, સ્વ.મોહન ભીખા શિયાળ, સ્વ.ભોળા મુળુ શિયાળ, લાખા શિયાળના બેન, તરેડી ભોળા વાલા પટેલ મકવાણાના વેવાણ, ચેતુભાઇ મુખી, બટુકભાઇ મંુખી, પદુભાઇ મુંખી, તુળશીભાઇ મુંખીના મોટી, કેરાળા લીલીબેન, કાન્તુબેન, તરેડી વિનતુબેનના સાસુ તા.20ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની ઉત્તરક્રિયા તા.29ને ગુરૂવારે ભોજાઆતા રોડ, તળપદા કોળી નાત વાડી ખાતે સવારે 11 કલાકે રૂા.બે કળપવા માટલી ભરણા બંધ છે.

સરતાનપર| વેગડ નંદુબેન બચુભાઇ (ઉ.વ.90)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે વેગડ બાબુભાઇ, સ્વ.ભાકાભાઇ, ગણેશભાઇ, ગંભીરભાઇ, ગદાભાઇ, ઓધાભાઇના બા, વેગડ આઠમભાઇ નરશીભાઇના કાકી, વેગડ બાઘાભાઇ બાલાભાઇના કાકી, હરીભાઇ ધનાભાઇના ભાભુ, તરસરા નિવાસી ચૌહાણ સ્વ.નારણભાઇ ભીખાભાઇ, વિઠ્ઠલભાઇ, ખાટાભાઇના બેન થાય. તેની ઉત્તરક્રિયા તા.5/10ને બુધવારે સરતાનપર મુકામ રાખેલ છે.

ઉંચડી,તા.તળાજા | ગોહિલઅરજણભાઇ રવજીભાઇના પત્ની રતનબેનઅરજણભાઇ (ઉ.વ.60)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે રણછોડભાઇ રવજીભાઇ, શીવાભાઇ રવજીભાઇના ભાભી, મહેશભાઇ, વિજયભાઇ, રમેશભાઇના માતુશ્રી, કલ્પેશભાઇ, જયેશભાઇના મોટા બા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે ઉંચડી મુકામે રાખેલ છે. તેનું ઉત્તરકારજ તા.3/10ને સોમવારે ઉંચડી મુકામે રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

નારી| મોહનભાઇ જેરામભાઇ રાઠોડ (ઉ.વ.82)તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે રામજીભાઇ જેરામભાઇ રાઠોડના નાના ભાઇ, અનુભાઇ, જેન્તીભાઇના પિતાજી, ભુપતભાઇ, કાળુભાઇ જીવરાજભાઇના કાકા, પિયુષભાઇના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.2/10ને રવિવારે સણોસરા મુકામે રાખેલ છે. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સણોસરા મુકામે રાખેલ છે. નારી ગામે તા.30ને શુક્રવારે સાંજે 8 થી 10 ભુપતભાઇ રામજીભાઇ રાઠોડના ઘરે બેસણું રાખેલ છે.

ભાવનગર| સ્વ.રવજીભાઇહરજીભાઇ વાટુકીયાના દીકરા પરશોતમભાઇરવજીભાઇ (ઉ.વ.59)તા.27ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે મનસુખભાઇ, ધીરૂભાઇના ભાઇ, જગદીશભાઇ, ઘુઘાભાઇ, હરેશભાઇ, શંકરભાઇના પિતા, સ્વ.બિજલભાઇ, સ્વ.ગોવિંદભાઇ, સ્વ.બાબુભાઇના દાદાના દીકરા ભાઇ, તળશીભાઇ હરજીભાઇના ભત્રીજા, દાસભાઇ બારૈયાના જમાઇ થાય. તેનું બેસણું તથા ઉત્તરકારજ તા.29ને ગુરૂવારે સવારે 8 થી 12 કલાકે તેના નિવાસસ્થાને સુતારવાડ, રેલવે સ્ટેશન પાસે, વિશ્વકર્મા મંદિર સામે, જોષીનો ડેલો, ભાવનગર ખાતે રાખેલ છે.

જૈનમરણભાવનગર| સ્વ.છબીલદાસનંદલાલ મહેતા (મહુવાવાળા)ના પત્ની હીરાબેન(ઉ.વ.81)મુંબઇ મુકામે તા.26ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.રામજીભાઇ વાલજીભાઇ મહેતા (પાન તમાકુવાળા)ની દીકરી, સ્વ.કૈલાસબેન શાંતિલાલ તરખીયા, સ્વ.સવિતાબેન ચિમનલાલ કપાસી, સ્વ.જયાબેન ભુપતરાય ભાયાણીના નાના બેન, અરૂણકુમાર રામજીભાઇ મહેતા (નિ.સિ.કલાર્ક એન.સી.સી.)ના મોટા બેન, ભાવનાબેન (ભારતીબેન)ના નણંદ થાય. તેની સાદડી તથા લૌિકક વહેવાર બન્ને બંધ રાખેલ છે.મુંબઇ| મહિપતરાય ખીમચંદ શાહ (ઉ.વ.76)દેવગાણાવાળા હાલ મુંબઇ તા.25ને રવિવારે અવસાન પામેલ છે. તેની પિતૃવંદના તા.1/10ને શનિવારે સવારે 9-30 થી 11-30 સાઇ પ્લાઝા, બીજા માળે ન્યુ એમ.એચ.બી. કોલોની, લીન્ક વ્યુ હોટલની સામે, લીંક રોડ, બોરીવલી વેસ્ટ, મુંબઇ.

મુસ્લિમમરણટાણા| મ.અમીભાઇસુલેમાનભાઇ ચુડસરાના ઔરત હલુબેન(ઉ.વ.82)તા.27ના ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે જુસબભાઇ, અહમદભાઇ, હુસેનભાઇ, ફિરોજભાઇના વાલીદા, મ.સિદીકભાઇ વલીભાઇ, જ.ઇસાભાઇ, ઇબ્રાહીમભાઇ, યુનુસભાઇ કાકી, મહંમદભાઇ નાનુભાઇ, રજાકભાઇ નાનુભાઇ, ફારૂકભાઇ હાજીભાઇ, હારૂનભાઇ હાજીભાઇ મોટી મા, વાયાા ત્રાપજવાળા મ.અલારખભાઇ ઉંમરભાઇ કાલવાતરના બેન, ઉસ્માનભાઇ ઇબ્રાહીમભાઇ સિદાતર (સિહોર), હા.રહીમભાઇ નુરાભાઇ સૈયદ (ઉમરાળા), મ.અહમદભાઇ કાસમભાઇ ડેરૈયા (કોબડી), સલીમભાઇ મહમદભાઇ સૈયદ (સિહોર), રજાકભાઇ રેમાનભાઇ મતવા (રાજસ્થળી)ના સાસુ, શરમાળી મ.અલીભાઇ મીરાભાઇ (પાલિતાણા) ભાણેજ થાય. તેની જીયારત તા.29ને ગુરૂવારે સવારે 10 કલાકે મરદો માટે જુમ્મા મસ્જીદ ટાણા, ઓરતો માટે તેના નિવાસસ્થાને ટાણા મુકામે રાખેલ છે.ભાવનગર| મ.ગભાભાઇએમદભાઇ જોગીયાની દીકરી મ.જેતુનબેનઅલીભાઇ ગોગદા (ઉ.વ.52)તા.21ને બુધવારે અમદાવાદ મુકામે ઇન્તેકાલ થયેલ છે. તે મ.હાજીભાઇ, મ.હુસેનભાઇ, પોપટભાઇ (હાજી અલી હોટલ), મહમદભાઇના બેન, હુસેનભાઇ કાસમભાઇ જોગીયા, બાબુભાઇ દાઉદભાઇ જોગીયા, હા.ઉસ્માનભાઇ આદમભાઇ જોગીયાની મોટા બાપુની દીકરી બેન, મ.રેમાનભાઇ કાબાભાઇ લોંડિયા રોયલ, આદમભાઇ કાબાભાઇ લોંડિયા દિહોરવાળાની ભાણેજ થાય. તેની કુરાનીખાની તા.29ને ગુરૂવારે સવારે 10 કલાકે મર્દો તથા ઓરતો માટે મદીનાબાગ, ઘાંચી જુમાતની વાડી, વાવચોક, તળાજા ખાતે રાખેલ છે.ભાવનગર| હાજી ઇશાભાઇ પીરભાઇ અજમેરી (સોપારીવાળા,ઉ.વ.85)નો ઇન્તકાલ થયેલ છે. તે અબ્દુલભાઇ, હાજી રહીમભાઇ, જમાલભાઇ, મેહબુબભાઇ (ડીશવાળા)ના વાલીદ થાય. તેની જીયારત તા.29ને ગુરૂવારે સવારે 9 કલાકે ગૌષીયા મસ્જીદ વડવા મર્દો માટે ઓરતો માટે સવારે 9 કલાકે બાપેસરા સિપાહી જમાતખાના હોલમાં રાખેલ છે. ઘરનું સરનામું વડવા નેરા, ગોષિયા મસ્જીદવાળો ખાંચો, ભાવનગર.

અન્ય સમાચારો પણ છે...