હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણલીલીવાવ,તા.તળાજા | ગીતાબેન જીતેન્દ્રભાઇ જોષી તા.26/3નેરવિવારે કૈલાસવાસી થયેલ છે. તે જીતેન્દ્રભાઇ કાળીદાસ જોષીના પત્ની, પુનીત, રાજીવ (લાલો), વિભુતીબેન મહેશકુમાર દેસાઇ (જુનાગઢ)ના માતા, સ્વ.ઘનશ્યામભાઇ, સ્વ.જગદીશભાઇ કાળીદાસ જોષી, ગં.સ્વ.સવિતાબેન શિવલાલ જોષી, ગં.સ્વ.જયોત્સનાબેન જગદીશભાઇ પંડ્યાના નાના ભાઇના પત્ની, સંજયભાઇ, પ્રદિપભાઇ ઘનશ્યામભાઇ જોષી, શૈલેષભાઇ જગદીશભાઇ જોષીના કાકી, સ્વ.નટવરલાલ મણીલાલ પુરોહિત (ગુંદરણા)ના પુત્રી, વિનાયકભાઇ, ભાસ્કરભાઇ, મહેશભાઇ (ગુંદરણા), મહેન્દ્રભાઇ નટવરલાલ પુરોહિત (ભાવનગર)ના બેન, કૈલાસબેન બટુકભાઇ પંડ્યા (પાદરી (ગો), સ્વ.ઇલાબેન રમેશભાઇ વ્યાસ (ભંડારીયા)ના બેન, જગન્નાથભાઇ (બચુભાઇ), સ્વ.બાબુલાલ મણીશંકર વ્યાસ (ગુંદરણા)ના ભાણેજ થાય. તેની સંયુકત સાદડી તા.30/3ને ગુરૂવારે બપોરે 3 થી 6.30 લીલીવાવ મુકામે રાખેલ છે.સાવરકુંડલા| કાંચરડીનિવાસી હાલ સાવરકુંડલા અરવિંદભાઇલક્ષ્મીશંકર પંડ્યા (ઉં.વ.61)તે લક્ષ્મીશંકર નાગરદાસ પંડ્યાના પુત્ર, જીતેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, સતીષભાઇ, અરૂણાબેન, શોભાબેનના ભાઇ, વીશાલ પંડ્યાના પિતા તા.27/3ના અવસાન પામેલ છે. તેનું બેસણું તા.30/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેના નિવાસે અંબાકૃપા, વિદ્યુતનગર, કોલેજ પાછળ, સાવરકુંડલા રાખેલ છે.હડમતીયા| પાંચપીપળા નિવાસી (હાલ હડમતીયા) પાલિતાણા દાનજીભાઇકરશનભાઇ ગાજણ (ઉં.વ.80)તે સ્વ.બધાદાદા, સ્વ.વાલાદાદા, સુરાભાઇ ભોજાભાઇ (ગારિયાધાર)ના નાના ભાઇ, ગોવિંદભાઇ (નિવૃત્ત સ્ટેટ બેંક, પાલિતાણા)ના મોટાભાઇ, દલપતભાઇ, વિનોદભાઇ, જગદીશભાઇ, પાર્વતીબેન, ચંપાબેન, સવિતાબેનના પિતા, કેશવભાઇ, દેવજીભાઇ, કાનજીભાઇ (ભાવનગર) વિરજીભાઇ (નિવૃત્ત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ, સિહોર), મોહનભાઇ (એસ.ટી.કંડકટર, ગારીયાધાર), શાંતિભાઇ રાજકોટના કાકા તા.21/3ને મંગળવારે સતલોકવાસી થયેલ છે. તેનું બારમું (કારજ) તા.30/3ને સવારે (હડમતીયા-પાલિતાણા) અમારા નિવાસે રાખેલ છે.શેવડીવદર,તા.જેસર | તખતસિંહ લખુભા ચાવડા (ઉં.વ.26,આર્મી) તા.26/3ને રવિવારે રામચરણ પામેલ છે. તે લખુભા અમરાજીના પુત્ર, માનસિંહ, વિક્રમસિંહ, અશોકસિંહ, ધર્મેન્દ્રસિંહ, દીપસિંહ (આર્મી)ના ભાઇ, ઓઘડભાઇ, નાનુભા, સ્વ.અણદુભા, વિજુભાના ભત્રીજા, ભીખુભા, મનુભા, ભાભલુભાના નાના ભાઇના દીકરા, (જુનાપાદર) ભાવુભા, સ્વ.ગભાભા, નોંધણના ભાણેજ થાય. તેની ઉત્તરક્રિયા તા.24/3ને રવિવારે તેના નિવાસે રાખેલ છે.દેવળીયા,તા.તળાજા | દેવળીયાતા.તળાજા નિવાસી સુતરીયાનિર્મળ શિવાભાઇ (ઉં.વ.13)તે શિવાભાઇ જેરામભાઇના પુત્ર, જેરામભાઇ કરમશીભાઇના પૌત્ર, પ્રકાશભાઇ, કલ્પેશભાઇના ભત્રીજા તા.26/3ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.30/3 ગુરૂવારે દેવળીયા મુકામે તેમજ સુરત મુકામે તા.28/3ને મંગળવારે તુલસી દર્શન સોસાયટીની વાડીમાં સાંજે 8 થી 10 રાખેલ છે.

દેવળીયા,તા.તળાજા | દેવળીયાતા.તળાજા નિવાસી સુતરીયાઅક્ષય મનજીભાઇ (ઉં.વ.14)તે મનજીભાઇ બાલાભાઇના પુત્ર, દુલાભાઇ બાલાભાઇ, જેઠાભાઇ ઉકાભાઇના ભત્રીજા, ધુસાભાઇ લવજીભાઇ, રાઘવભાઇ ભુરાભાઇ, તુલસીભાઇ લાલજીભાઇ, રમેશભાઇ ઘેલાભાઇના ભત્રીજાના પુત્ર તા.26/3ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તેના નિવાસે રાખેલ છે.લાઠી| નિલકંઠમહાદેવના મહંત રાજુગીરીકરશનગીરી (ઉં.વ.57)તા.26/3ના કૈલાસવાસ પામેલ છે. તે વજુગીરી, નટુગીરી, દીપકગીરી, પ્રવિણગીરી (કેરીયા)ના મોટા ભાઇ, મુકેશગીરી, ભાવેશગીરીના કાકા, દીપીકાબેન પ્રકાશપરી (સીતાપુર પાનસડા), પુજાબેન અશ્વનગીરી (ભીકડા), કાજલબેન અજયગીરી (વંડા), દયાબેનના પિતા, શાન્તીગીરી, ગોપાલગીરી (વાવડી)ના બનેવી થાય. તેનું શકિતપુજન તા.3/4ને સોમવારે સાંજે તેના નિવાસે લાઠી રાખેલ છે.ઢસાજંકશન | લાઠીદડનિવાસી સ્વ.પ્રવિણકુમાર શાંતિલાલ મુંજપરાના પત્ની વસંતબેન(ઉં.વ.61)તા.27/3ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે હીરાણી ભીખાભાઇ વનમાળીભાઇ, હીરાણી રમેશભાઇ વનમાળીભાઇ (વે.રે.ફા.), હીરાણી સુરેશભાઇ વનમાળીભાઇ (એસ.ટી.ડ્રા.)ના બેન થાય. તેનું બેસણું (સાદડી) તા.30/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસે ઢસા જંકશન બસ સ્ટેન્ડ પાછળ, રામજી મંદિરની પાસે રાખેલ છે.

લાઠીદડ| સ્વ.પ્રવિણભાઇશાંતિભાઇ મુંજપરાના પત્ની વસંતબેન(ઉં.વ.61)તે પ્રદિપભાઇ, હેતલબેન, નીરૂબેન, સ્વ.રેખાબેનના માતા, કીરીટભાઇ, ભાસ્કરભાઇ, રંજનબેન (મહુવા), ભારતીબેન (ભાવનગર)ના મોટા ભાભી, ભટ્ટી અમરીશભાઇ, કનુભાઇ, મહેશભાઇના નાના ભાઇના વહુ, સ્વ.ચંદુભાઇ, કમલેશભાઇના ભાભી, જયોત્સનાબેન ભટ્ટી (રાજકોટ)ના દેરાણી, હીરાણી ભીખુભાઇ, રમેશભાઇ, સુરેશભાઇના બેન, મુકેશકુમાર ગોહેલ (રાજકોટ), ચેતનકુમાર વિસાણી (અમરેલી)ના સાસુ તા.26/3ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.31/3ના લાઠીદડ મુકામે તેના નિવાસે રાખેલ છે.ભુતિયા(ડેમ), તા.પાલિતાણા | ભુતિયા(ડેમ) નિવાસી પરશોત્તમભાઇઅજાભાઇ ધંધુકીયા (ઉં.વ.104)તે ધરમશીભાઇના મોટા ભાઇ, બેચરભાઇ, વલ્લભભાઇ, વેલજીભાઇ, કુબેરભાઇના પિતા તા.26/3ને રવિવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.6/4ને ગુરૂવારે તેના નિવાસે રાખેલ છે.તલગાજરડા| કળસરીયા લાલજીભાઇ (લાલાભાઇ) સાદોડભાઇ (ઉં.વ.40)તે રાજુભાઇ, રૂપેશભાઇ, નયનાબેન, દિવ્યાબેનના પિતાજી, જીણાભાઇ, નાથભાઇ, ભુપતભાઇ, ભોપાભાઇ, દડુભાઇ, પાચાભાઇ, ગોબરભાઇ, બાબુભાઇ, સ્વ.ધુસાભાઇ, વેલાભાઇ, વલ્લભાઇ, મનુભાઇ, દડુભાઇ, લીલીબેન, સવિતાબેનના ભાઇ, હિંમતભાઇ, કુરજીભાઇ, કીશોરભાઇ, અશોકભાઇ, કમલેશભાઇ, અશ્વિનભાઇ, રમેશભાઇ, કલ્પેશભાઇ, દર્શનભાઇ, ભીમજીભાઇ, ધીરૂભાઇ, મગનભાઇ, વિપુલભાઇ કાકા, અલ્પેશભાઇ, દિપકભાઇ, રેખાબેન, અક્ષયભાઇ, ફેતુશા, શોભનાબેન, હેતલબેન, કિરણબેનના ભાઇ, સેંદરડા નિવાસી બકુભાઇ ડાયાભાઇ જાલોધરાના જમાઇ, પરશોત્તમભાઇ (બાબુભાઇ), મનુભાઇ, બકુભાઇ, ચલોધરાના બનેવી તા.25/3ના રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.5/4ના તલગાજરડા મુકામે અમારા નિવાસે રાખેલ છે.કોળીયાક| કોળીયાકનિવાસી પ્રદ્યુમનભાઇ વિરાજીભાઇ ભેડાના પત્ની હંસાબેન(ઉં.વ.63)તે કમલેશભાઇ, સિદ્ધાર્થભાઇના માતા, રમેશભાઇ, મહેન્દ્રભાઇ, સુરેશભાઇ, મુકેશભાઇના કાકી, રાજુભાઇ, બાબુભાઇના મોટા બેન તા.27/3ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.31/3ને શુક્રવારે વણિક જ્ઞાતીની વાડીમાં કોળીયાક ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.દેવળીયા,તા.તળાજા | દેવળીયાતા.તળાજા નિવાસી મકવાણાઆયુષ ઘનશ્યામભાઇ (ઉં.વ.11)તે ઘનશ્યામભાઇ ડાયાભાઇના પુત્ર, ડાયાભાઇ ભગવાનભાઇના પૌત્ર, રમેશભાઇ ડાયાભાઇના ભત્રીજા, જેઠાભાઇ કાળુભાઇ, જીણાભાઇ કાળુભાઇના ભત્રીજા તા.26/3ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.30/3ને ગુરૂવારે તેના નિવાસે રાખેલ છે.ભાવનગર| ધર્મેન્દ્રભાઇ કીશોરભાઇ સોલંકી (ઉં.વ.40)તા.27/3 સોમવારના અવસાન પામેલ છે. તે સ્વ.કનુભાઇ છગનભાઇ સોલંકીના ભત્રીજા, કીશોરભાઇ છગનભાઇ સોલંકીના પુત્ર, સ્વ.મથુરભાઇ, રાકેશભાઇ, મનીષભાઇના મોટા ભાઇ, મિલન, ધૃવના પિતા, પાર્થ, કર્તવ્ય, વૈભવના મોટા બાપુ, દક્ષાબેન, રાજેશ્રીબેનના મોટા ભાઇ, બીપીનકુમાર રૂડાભાઇ રાઠોડ, મનોજકુમાર ડાયાભાઇ જેઠવાના સાળા થાય. તેનું બેસણું તા.31/3ના શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે અમારે નિવાસે 625, જ્યોતિ નિવાસ, વિઠ્ઠલવાડી, ભાવનગર ખાતે રાખેલ છે.

ભાવનગર| પુનાણીભોપાભાઇ દુદાભાઇના પત્ની મંજુબેનભોપાભાઇ પુનાણી (ઉં.વ.55)તા.26/3ને રવિવારે રામચરણ પામેલ છે. તે પુનાણી વિજયભાઇ, અજયભાઇ, સંજયભાઇના માતા, પુનાણી રાજુભાઇ દુદાભાઇના ભાભી, પુનાણી દિનેશભાઇ, ભરતભાઇના કાકી થાય. તેનું બેસણું તા.30/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસે તેમજ ઉત્તરક્રિયા તા.3/4ને સોમવારે શિવશક્તિ સોસાયટી (ર), પ્લોટ નં.14/બી, ગાયત્રી વિદ્યાલયવાળી શેરી, હાદાનગર, ભાવનગર પરા.

બગદાણા,તા.મહુવા | પ્રેમજીભાઇ રૂખડભાઇ ગોહિલ (ઉં.વ.48)તા.27/3ને સોમવારે અવસાન પામેલ છે. તે ખીમજીભાઇ, ભુપતભાઇ, છગનભાઇ, સ્વ.પાંચાભાઇ, સ્વ.મેઘાભાઇના ભાઇ, વલકુભાઇના પિતા, ઠાકરભાઇ, જગદીશભાઇના કાકા થાય. તેનું ઉત્તરકારજ તા.1/4ને શનિવારે તેના નિવાસે ધરાઇ રોડ, પ્લોટ વિસ્તાર બગદાણા મુકામે રાખેલ છે.ભાવનગર| રમેશભાઇભીખાભાઇના પુત્ર હરેશભાઇરમેશભાઇ રાઠોડ (ઉં.વ.25)તા.26/3ના રવિવારે રામચરણ પામેલ છે. તે વિક્રમભાઇ નાના ભાઇ, શશીકાન્ત, જીતુભાઇ, રાહુલભાઇ, વિપુલભાઇ, નિકુલભાઇ, ભીમજીભાઇ ભીખાભાઇના ભત્રીજ, ચંદુભાઇ, મુકેશભાઇ, વિજયભાઇ, મોસાળ પક્ષ નાથાભાઇ કેશુભાઇના ભાણીજ.ઉંડવી વિરાણના પિતા, રોહીતના કાકા થાય. તેના સુુંવાણા તા.30/3ને ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.1/4ને શનિવારે કુંભારવાડા અમર સૃોસાયટી, રામજી મંદર પાસે 28/બી.ભાવનગર| મોરચંદનિવાસી હાલ ભાવનગર રૂપાબેનનાનુભાઇ પાટડીયા ડાભી (ઉં.વ.68)તા.27/3નેસોમવારે રામચરણ પામેલ છે. તે પ્રવિણભાઇ, મનસુખભાઇ, પ્રતાપભાઇના માતા, બાબુભાઇ બેચરભાઇ, દેવાભાઇ રામજીભાઇ, વિનુભાઇ જસમતભાઇના કાકી, જીતુભાઇ, સંજયભાઇના સાસુ, પ્રકાશભાઇ કાળુભાઇ, વિજયભાઇ છગનભાઇ, જયપ્રવિણભાઇના દાદીમાં, હમપરાવાળા બાબુભાઇ રામજીભાઇ, મંગનભાઇ રામજીભાઇના બેન થાય. તેનું બેસણું તા.30/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 તથા ઉત્તરક્રિયા તા.2/4ને રવિવારે 66/બી, શેરી નં.3, અમર સોસાયટી, ખોડલ ચોક, કુંભારવાડા, અમારા નિવાસે રાખેલ છે.લાખણકાડેમ | લાખણકાડેમ નિવાસી પ્રકાશભાઇમનુભાઇ વાળા તા.24નારામચરણ પામેલ છે. તે મુક્તાબેન, મનુભાઇ રવજીભાઇ વાળાના પુત્ર, વિનોદભાઇ, હરેશભાઇના નાના ભાઇ, ચંદુભાઇ, કાળીબેનના ભત્રીજા, ધીરૂભાઇ વાળા (નિ.સોલ્ટ)ના ભત્રીજાના દિકરા, પ્રવિણભાઇ (સર.ટી.હો.), વલ્લભભાઇ વાળા (જીએમબી), લાભુભાઇ (રેલવે), જેન્તીભાઇ (આઇટીઆઇ), કાળુભાઇ (પીડબલ્યુડી), શંભુભાઇ (પીડબલ્યુડી), વિનોદભાઇ, મનસુખભાઇ, લાલજીભાઇ, સુરેશભાઇ, પ્રભુભાઇ, શંકરભાઇ, વિપુલભાઇના ભાઇના દિકરા ભત્રીજા, રૂદ્રના કાકા થાય. તેના સુંવાળા તા.30ને ગુરૂવાર તેના નિવાસે લાખણકા ડેમ ખાતે રાખેલ છે.ભાવનગર| ખદરપરહાલ ભાવનગર સ્વ.દુદાભાઇ કમાભાઇ મારૂના દીકરા ભીખાભાઇમારૂ (ઉં.વ.60)તા.26/3ના રામચરણ પામેલ છે. તે નથુભાઇ, સ્વ.જેઠાભાઇ, અરજણભાઇના ભત્રીજા, માવજીભાઇ, રમેશભાઇ, રતીભાઇ, મનસુખભાઇ, પ્રવિણભાઇ, મુકેશભાઇના ભાઇ, ખોડા ધના જાદવના ભાણેજ, નાનજી ઉકાભાઇ સાંસીયા, ભગવાનભાઇ, જેરામભાઇ, કેશુભાઇ સાંસીયાના બનેવી, અરજણભાઇ સુમરા હાથબના જમાઇ, ઘુડાભાઇ સોલંકી, છગનભાઇ રાઠોડ, વાલજી ગોહિલ, નાજાભાઇ સોલંકીના સાળા, ખીમીબેનના પતિ થાય. તેનું બારમું તા.30/3ને ગુરૂવારે દિવસના રામદેવપીર મંદિરે, રામવંડાની સામે મંદિરે રાખેલ છે.નવાશોભાવડ, તા.તળાજા | દુદાભાઇ નથુભાઇ રાઠોડ (ઉં.વ.90)તા.26/3ને રવિવારે રામચરણ પામેલ છે. તે અશોકભાઇના પિતા, મેઘાભાઇ સોંડાભાઇ રાઠોડના ભત્રીજા, સ્વ.માયાભાઇ નથુભાઇ, માવજીભાઇ નથુભાઇ, અરજણભાઇ નથુભાઇ, કાળુભાઇ મેઘાભાઇના મોટા ભાઇ, નારણભાઇ માયાભાઇ, જેઠાભાઇ માયાભાઇ, રમેશભાઇ માવજીભાઇ, લાલજીભાઇ અરજણભાઇના મોટા બાપુજી, અમૃતભાઇ ખોડાભાઇ, દેવજીભાઇ જીવાભાઇ, નાનજીભાઇ ગોબરભાઇ, ભગવાનભાઇ ગીગાભાઇના સસરા થાય. તેની ઉત્તરક્રિયા તા.2/4ને રવિવારે દિવસનું રાખેલ છે.સાવરકુંડલા| સાવરકુંડલાનિવાસીઅંબાબેનદેવશીભાઇ કાચા તા.25/3નાઅવસાન પામેલ છે. તે મનસુખભાઇ, નટુભાઇ, સ્વ.ઇશ્વરભાઇ, દીલીપભાઇ, અશોકભાઇ, દેવશીભાઇના કાચાના માતા, મંજુલાબેન બાબુભાઇ ગીરનારા, હંસાબેન કાંતિભાઇ વાઘેલા, દમુબેન અશ્વીનભાઇ ગોલા, પ્રવીણાબેન કેશુભાઇ લાડવાના માતા, લાલજીભાઇ, ઉકાભાઇ, મગનભાઇ, ગોવિંદભાઇ, કલ્યાણભાઇ હરજીભાઇ ચોટલીયા, શાંતાબેન, ગંગાબેનના બેન, મુકેશભાઇ, મયુરભાઇ, કુશાલભાઇ, ધવલ, ધ્રુવ, ધુવંશ, ભુમીકના દાદીમાં. તેની પ્રાર્થના સભા તા.28/3ના દીવસે સાંજે 5 થી 7 કલાકે ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ વાડી, પારેખવાડી કોર્નરમાં રાખેલ છે.

લાઠી| ઘનશ્યામસિંહજી લાલુભાઇ રાણા તા.24/3નાઅવસાન થયેલ છે. તે હરેન્દ્રસિંહજી લાલુભાઇના મોટા ભાઇ, પૃથ્વીરાજસિંહના પિતા, હેમરાજસિંહના મોટા બાપુ થાય. તેનું બેસણું તા.27/3ને સોમવારે સાંજે 4 થી 6 અમારા નિવાસે દરબારગઢ, લાઠી રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...