તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}અધ્યાત્મ િવદ્યામંદિર

પ.પૂ.સ્વામિનીતત્પરાનંદજી તા.20-21 સોમ-મંગળ સાંજે 6 થી 7 શ્રીમદ ભાગવદ એકાદશ સ્કન્ધ પર પ્રવચન કરશેે.અધ્યાત્મ વિદ્યામંદિર, વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં, તળાજારોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગરમાં રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}કૈલાસ-માનસરોવર યાત્રા

કૈલાસ-માનસરોવરયાત્રાના ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થવામાં છે.જોડાવા માગતા યાિત્રકોને માહિતી અંગે કમલેશ ધોળકીયા, એફ-101, ચંપા રેસીડેન્સી, રૂપાણી સર્કલ, ભાવનગર મો.9428112300 પર સંપર્ક કરવો.છેલ્લી તા.26 માર્ચ છે.

}ન્યુરિધ્ધિ સિધ્ધિ જૈન સોસાયટી

ભરતનગરવિભાગમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળી, છુટક આયંબીલ, સમગ્ર ઓળી કરનારા દરેકને શંખેશ્વર તીર્થની યાત્રા, બંને આદેશ આપવાના છે.આ અંગે નલિનભાઇ વોરા મો.9374727297, અરૂણભાઇ રાણપુરા મો.9377688644 નો સંપર્ક કરવો.

}કૃષ્ણનગરદેરી રોડ યુવક મિત્ર મંડળ

વૃધ્ધ,બીમાર, હોિસ્પટલ અને વૃધ્ધાશ્રમમાં હોય તેઓ માટે ધાર્મિક વાંચન, ધાર્મિક ગીતો તેમજ દરેક જાતની ધાર્મિકક્રિયા વિનામૂલ્યે કરી અપાશે.આ અંગે શાહભાઇ મહાવીર 648/બી/3, બોરડીગેટ, ડો.જાનીવાળી ગલી, ભાવનગરનો સંપર્ક કરવો.

}ભરતનગરજૈન સમાજ

ચિંતામણીરત્ન સર્વ સાધારણ ભંડાર પરત લેવા માટે અરૂણભાઇ રાણપુરા, નલિનભાઇ વોરા, પ્રવિણભાઇ સુખડીયા આવશે. તથા નાના બાળકો, બાલીકાઓને ધાર્મિક જ્ઞાન વિનામૂલ્યે મેળવવા સોમ થી શનિ સાંજે 7 થી 8 પાઠશાળા સેન મહારાજનો ચોક, ભરતનગરનો સંપર્ક કરવો તેમજ તા.26 ની પાલિતાણાયાત્રા વિનામૂલ્યે થશે.આ અંગે પાઠશાળામાં નામ નોંધાવવા.

}કૃષ્ણનગરદેરીરોડ યુવક મિત્ર મંડળ

ધાર્મિકપુસ્તકો, ગીતોની ચોપડી કોઇપણ ધર્મની હોિસ્પટલ, વૃધ્ધાશ્રમમાં લોકોને ઉપયોગી થાય તે આપવા માટે 648/બી/3, મહાવીર બોરડીગેટ, ડો.જાનીવાળી ગલી, ભાવનગરનો સંપર્ક કરવો.

}િસમ્બરસ.ઔ.જ્ઞાિત

જ્ઞાિતનાઆજીવન સેવાના ભેખધારી પોપટલાલ ભીખાલાલ રાજયગુરૂનુ અવસાન થતા તેના ઉતરકારજ િનમિતે તેમના પુત્રો, કુટુંબીજનો તરફથી સમસ્ત જ્ઞાિતભોજન તા.24 ને શુક્રવારે સાંજે 7 ક.રાજાઇ પંચાયત હોલ, સિંધુનગર, ભાવનગર રાખેલ છે. સર્વો જ્ઞાતિબંધુઓએ પ્રસાદ લેવા પધારવુ.

}દશાઝારોળા વણિક જ્ઞાતિ

દશાઝરોળા સહાયકારી મંડળ, મુંબઇ તરફથી વર્ષ 16-17 માં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ભાઇ-બહેનોને ધો.1 થી કોલેજ સુધીને શાળા-કોલેજની ફી, પાઠયપુસ્તકોની સહાય આપવામાં આવનાર છે.આ અંગેના અરજીપત્રક ભરીને તા.25 સુધીમાં જ્ઞાિતની વાડીમાં પહોંચાડવા.જેની સાથે પાઠયપુસ્તકોના બિલો તથા ફી ભર્યાની પહોંચ બીડવાની રહેશે.વાર્ષિક સભ્ય ફી રૂ.50 પહોંચાડવી.

મીિટંગ-બેઠક

}શ્રીમાળી સોની જ્ઞાિત

શ્રીમાળીસોની સીતારામ મિત્ર મંડળ દ્વારા યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન સંદર્ભે સભ્યોની જનરલ મીિટંગ તા.21 ને મંગળવારે રાત્રે 9/30 થી 10/30 સુધી સોનીની હવેલી, મેઘાણી સર્કલમાં રાખેલ છે.પોથી નોંધાવવાની છેલ્લી તા.23/3 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો