તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ મરણતળાજા,તા.તળાજા | વિમળાબેન ગુણવંતરાય પંડ્યા (ઉં.વ.75)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે પ્રફુલભાઇ ગુણવંતરાય પંડ્યા (તળાજા), સ્વ.તિલકભાઇ, દિનેશભાઇ (પાલિતાણા), કુંદનબેન હેમેન્દ્રકુમાર ઝા (ગાંધીધામ)ના માતા, જયેન્દ્રભાઇ (જગદીશભાઇ), સ્વ.રોહીતભાઇ, ચંદ્રિકાબેન પ્રબોધચંદ્ર રાવલ, મધુબેન ભગવતીપ્રસાદ રાવલ, જાગુબેન રશ્મિકાંત દવેના કાકી, સુરેશભાઇ ચંદુલાલ દવે, સ્વ.બંસીપ્રસાદ ચંદુલાલ દવેના બેન, સંદિપકુમાર પ્રફુલભાઇ પંડ્યા (તળાજા), પિનલબેન અલ્કેશકુમાર ભટ્ટ, હૈત્રિબેન, યુક્તિબેન, કૈદારના દાદીમાં થાય. તેની ઉત્તરક્રિયા તા.30/3ને ગુરૂવારે તેમજ સાદડી તા.23/3ને ગુરૂવારે આશુતોષ પાર્ક, રામપરા રોડ, બ્લોક નં. 21, તળાજા મુકામે રાખેલ છે.

પાલિતાણા| વિમળાબેન ગુણવંતરાય પંડ્યા (ઉં.વ.75)તા.20/3ને સોમવારે કૈલાસવાસ થયેલ છે. તે સ્વ.ગુણવંતરાય (ગુણુદાદા) નાથાલાલ પંડ્યાના પત્ની, પ્રફુલભાઇ ગુણવંતરાય પંડ્યા, સ્વ.તિલકભાઇ ગુણવંતરાય પંડ્યા, દિનેશકુમાર ગુણવંતરાય પંડ્યા, કુંદનબેન હેમેન્દ્રકુમાર ઝાના માતા થાય. તેની સાદડી તા.24/3ને શુક્રવારે સરદારનગર બ્લોક નં.91, પાલિતાણા ખાતે સાંજે 4 થી 7 રાખેલ છે.રાજકોટ| સ્વ.નવલશંકરલાલશંકર ત્રિવેદીના પત્ની રમાબેન(ઉં.વ.73)તે ચેતનભાઇ, પરાગભાઇ, બીન્દુબેન, ચારૂબેન, તૃપ્તીબેનના માતા, જીતેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, જયપ્રકાશભાઇના કાકા તા.20ના અવસાન થયેલ છે. તેની સાદડી બન્ને પક્ષની તા.23ને ગુરૂવારે સાંજે 4.30 થી 6 રામેશ્વર હોલ, બાપા સીતારામની મઢુલીની સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.ભાવનગર| પરવડીનિવાસી હાલ સિહોર સ્વ.રેવાશંકર વસનજી દવેના પુત્ર લાભશંકરરેવાશંકર દવે (ઉં.વ.86)તા.20/3ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.ધીરજલાલ રેવાશંકર દવે ભાવનગરના નાના ભાઇ, રસીકલાલ રેવાશંકર દવેના મોટાભાઇ, સ્વ.અંજનાબેન રમણીકલાલ કાપડીયા ભરૂચ, સ્વ.કંચનબેન દયાશંકર ત્રિવેદી ભાવનગર, સ્વ.ગુણવંતીબેન જેઠાલાલ રાવલ દામનગરના ભાઇ, હિંમતલાલ ધીરજલાલ દવેના કાકા, બીનાબેન પ્રકાશકુમાર ત્રિવેદી અમદાવાદ, નયનાબેન ભરતભાઇ વૈશ્નવ ભાવનગર, પિયુષકુમાર રસીકલાલ દવે, મેહુલકુમાર હિંમતલાલ દવે, દેવદત્તકુમાર હિંમતલાલ દવેના મોટા બાપુજી થાય. તેનું બેસણું તા.23/3 ગુરૂવારે સાંજે 4 થી 6 તેના નિવાસે શ્રીનાથજીનગર, વિભાગ-3, મંગલમ હોલ પાસે, ગાયત્રી મંદિર, ભાવનગર રાખેલ છે. ધાર્મિક વિધિ ધાર્મિક સ્થળે રાખેલ છે.ટીમાણા| ટીમાણાનિવાસી કુબેરભાઇજીવનભાઇ પંડ્યા (મુંબઇવાળા,ઉં.વ.8) તા.19/3ના સ્વર્ગવાસી થયેલ છે. તે પંડ્યા મનુભાઇ, પંડ્યા પ્રકાશભાઇના પિતા, પંડ્યા પરશોત્તમભાઇ જીવનભાઇના વડલ ભ્રાતા, પંડ્યા નરોત્તમભાઇ પંડ્યા મહાશંકરભાઇ (જોઇન્ટ એમ.ડી. સર્વોત્તમ ડેરી, સિહોર), પંડ્યા અશોકભાઇના મોટા બાપુજી, પારસ, નીતીનશ, ધર્મેશ, પ્રફુલ્લ, દીપક, હાર્દિક, કેતનના દાદા, સ્વ.હરીબેન જીવાભાઇ બારૈયા (પીપરલા), ગં.સ્વ.શાંતુબેન વેલજીભાઇ બારૈયા (ટીમાણા), કંકુબેન લાભશંકરભાઇ લાધવા (ટીમાણા), ભટ્ટ મનકુંવરબેન લાભશંકરભાઇ (ગઢડા), શિવકુંવરબેન દયારામભાઇ બારૈયા (પીપરલા)ના મોટા ભાઇ, હિરૂબેન નરેશભાઇ પનોત (થાણા), કમુબેન પોપટભાઇ જાની (દેવગાણા), દક્ષાબેન જસવંતભાઇ ભટ્ટ (ભાવનગર)ના પિતાજી, સ્વ.વેલજીભાઇ નરશીભાઇ બારૈયા, દયારામભાઇ બારૈયા, દલપતભાઇ બારૈયા, ચુનીભાઇ બારૈયા, શીબાભાઇ દુર્લભજીભાઇ બારૈયા (ટીમાણા)ના બનેવી. તેનું બેસણું અમારા નિવાસે ગુરૂ, શુક્ર તા.23/24 બે દીવસ રાખેલ છે. બવળીકાણ સાથે તેમજ સુંવાળા તા.23/3ને ગુરૂવારે સવારે રાખેલ છે.લાકડીયા| ગોહિલદાનુભા લખુભાના પત્ની હેમકુંવરબાદાનુભા ગોહિલ (ઉં.વ.72)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે જસુભા દાનુભા, ભરતસિંહ, ગજુભાના માતા, અનોપસિંહ ભીખુભા, પોલુભા, રઘુભાના કાકી, નીરૂભા, મહેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહના ભાભુ, હારીતસિંહ, ધ્રુવરાજસિંહ, મયુરસિંહ, શક્તિસિંહ, મનોહરસિંહના દાદીમાં થાય. તેની ઉત્તરક્રિયા તા.30/3ને ગુરૂવારે અમારા નિવાસે રાખેલ છે.

કનાડ| ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલ (ઉં.વ.55)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે રૂપસિંહ હેમુભા, સ્વ.કિરીટસિંહ, મહાવીરસિંહ હેમુભા, પ્રવીણસિંહ દાજીભા, વનરાજસિંહ, ગણપતસિંહ દાજીભાના કાકાના દીકરા ભાઇ, ગિરિરાજસિંહ, મજબૂતસિંહના પિતાશ્રી થાય. તેમની ઉત્તરક્રિયા તા.26/3ને રવિવારે તેમના નિવાસ સ્થાન કનાડ મુકામે રાખેલ છે.સાળંગપુર| સાળંગપુરનિવાસી (હાલ બોટાદ) ધાધલ સાર્દુલભઇ જીવાભાઇ (બોટાદ જિલ્લા પેન્શનર મંડળ, પ્રમુખ)ના પત્ની બાઇબાબેનસાર્દુલભાઇ ધાધલ (ઉં.વ.73)તા.20/3ને સોમવારે સ્વર્ગવાસી થયેલ છે. તે ભરતભાઇ એસ.ધાધલ (સાળંગપુર)ના માતા. તેનો લૌકિક વ્યવહાર સાળંગપુર (હનુમાનજી) તેના નિવાસે રાખેલ છે.નવાગામ(કનીવાવ) | દાઠા(હાલ નવાગામ કનીવાવ) નિવાસી જવજીબેનવાલાભાઇ ચાવડા (ઉં.વ.85)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે ભાવશંગભાઇ વાલાભાઇ, દીપશંગભાઇ વાલાભાઇના માતૃશ્રી, વનરાજભાઇ દાનશંગભાઇ, પોપટભાઇ સુરશંગભાઇના મોટાબા, રાણાભાઇ ગેમલભાઇ ગોહિલ, વજાભાઇ ગેમલભાઇ, માનશંગભાઇ ગેમલભાઇ (સાંઢ ખાખરા)ના બેન, કનુભાઇ મોતીભાઇ ગોહિલ, વિક્રમભાઇ જીવાભાઇ (સાંઢખાખરા)ના ફઇબા થાય. તેમનું ઉત્તરકારજ તા.28/3ને મંગળવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કાજાવદર| કાજાવદરનિવાસી ધોળીબાજોરશંગભાઇ મોરી (ઉં.વ.68)તા.20/3ને સોમવારે રાચમરણ પામેલ છે. તે જોરશંગભાઇ અમરશંગભાઇ મોરીના પત્ની, વનરાજભાઇ જોરશંગભાઇ (નારાયણ એગ્રો એજન્સી), દીપશંગભાઇ જોરશંગભાઇના માતૃશ્રી, જેસંગભાઇ અમરશંગભાઇ, રતનભાઇ અમરશંગભાઇ, જેઠીભાઇ જાદવભાઇ, મંગળસંગભાઇ ગેમાભાઇ, મઢડા નિવાસી લખમણભાઇ માવશંગભાઇ, ભૂપતભાઇ દેહાભાઇના ભાભી, અરજણભાઇ મકોડભાઇ, દાદભા જહાભાઇના કાકી, પરમાર રાણાભાઇ પ્રાગજીભાઇ પરમારગઢ (અનિડા)ના બેન, લાખાવાડ નિવાસી જેશંગભાઇ જેઠાભાઇ પરમાર (શિક્ષક પાલિતાણા)ના સાસુ થાય.ઇંગોરાળા,તા.ઉમરાળા | જયકિશન ચંદ્રકાંતભાઇ દિવાકર (ઉં.વ.28)તા.19/3ના રવિવારે રામચરણ પામેલ છે. તે ગોપાલદાસ મણીરામ દિવાકર, ધરમદાસ મણીરામ દિવાકરના પૌત્ર, ચંદ્રકાંતભાઇ ગોપાલદાસભાઇના પુત્ર, આશારામ, રમેશભાઇ, જગદીશના ભત્રીજા, રીટાબેન, વિલાસબેન, નિલમબેન, અક્ષીતાબેનના ભાઇ, રવિકુમાર, સંદીપકુમાર, પિયુષકુમાર, રાજેશકુમારના સાળા, અનુપરામ રતિલાલ, ચંદ્રકાંતભાઇના ભાણેજ, નાના પાળીયાદ વિશાલ, ભરત, અર્જુન, દર્શન, ધ્રુવના મોટા ભાઇ, ઉમરાળા રંજનબેન હસમુખરાય, ભાવનગર ઇલાબેન ભરતકુમાર આચાર્યના ભત્રીજા થાય.સખવદર| બળવંતભાઇ ભગવાનભાઇ મકવાણા (ઉં.વ.48)તા.20/3ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.લક્ષ્મણભાઇ ભગવાનભાઇ, ધીરુભાઇ ભગવાનભાઇના નાનાભાઇ, રાકેશ, કૃણાલના પિતાશ્રી, હિંમતભાઇ લવજીભાઇના કાકાના દીકરા, રાજુભાઇ લક્ષ્મણભાઇ, ચેતનભાઇ ધીરુભાઇના કાકા થાય. તેમની સાદડી તા.23/3ને ગુરુવારે સખવદર મુકામે રાખેલ છે.ભાવનગર| કુચા પાંચીબેન ખાટાભાઇ (ઉં.વ.71)તા.19/3ને રવિવારે રામચરણ પામેલ છે. તે કુચા ખાટાભાઇ ગોવિંદભાઇના પત્ની, બાલાભાઇ, ભગવાનભાઇના માતા, વળીયા ભુપતભાઇ, નારણભાઇના રાજપરા-2ના સાસુ, કામળીયા પ્રેમજીભાઇ લાલાભાઇ, ગણેશભાઇ લાલાભાઇના રાણીવાડાવાળાના બેન, કુચા છગનભાઇ રણછોડભાઇ, ધીરાભાઇના કાકી થાય. તેનું ઉત્તરકારજ તા.29/3ને બુધવારે સાંજે રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે.રાળગોન,તા.તળાજા | રામુમા ખાટાભાઇ બારૈયા (ઉં.વ.102)તે સ્વ.ભીખાભાઇ ખાટાભાઇ, રવજીભાઇ, ગણેશભાઇના માતા, સ્વ.સવજીભાઇ વાલાભાઇ ભાલીયા, મેપાભાઇ ઉકાભાઇ મેર, ધરમશીભાઇ લખમણભાઇ સરવૈયા, ભીમજીભાઇ પુનાભાઇ પરમારના સાસુ તા.20/3ને સોમવારે અવસાન પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.30/3ને ગુરૂવારે રાળગોન મુકામે રાખેલ છે.

અકવાડા| મોરચંદહાલ અકવાડા નિવાસી હરજીભાઇજીવણભાઇ મકવાણા (ઉં.વ.85)તા.20/3ના રામચરણ પામેલ છે. તે સ્વ.મથુરભાઇ, ચીથરભાઇના પિતા. તેનું બેસણું તા.23/3ને ગુરૂવારે અને તા.24/3ને શુક્રવારે અકવાડા મુકામે રાખેલ છે.

નીચાકોટડા | ભીલ નાજાભાઇ મૈયાભાઇ (ઉં.વ.68)તા.20 સોમવારે રામચરણ પામેલ છે. તે દેવશીભાઇ, પ્રતાપભાઇ, બાવચંદભાઇ, ભાવેશભાઇ, મુકેભાઇના પિતા, માવજીભાઇ બચુભાઇના કાકા, જાદવભાઇ નાથાભાઇના ભત્રીજા. તેનું ઉત્તરકારજ તા.30/3 ગુરૂવારે નચા કોટડા મુકામે રાખેલ છે.

વરલ| વરલનિવાસી મોહનભાઇગોબરભાઇ ચૌહાણ (ઉં.વ.51)તા.17/3ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે શંભુભાઇ, કરમશીભાઇ, ચકુરભાઇના ભાઇ, સ્વ.શામજીભાઇ, ખાટાભાઇ, નાનુભાઇ, હીરાભાઇના ભત્રીજા થાય.તેમની સોગ ભાંગવાની વિધિ તા.23/3ને ગુરુવારે તેમજ બેસણું તેમના નિવાસ સ્થાન વરલ મુકામે રાખેલ છે.

ખડસલીયા,તા.મહુવા | સવજીભાઇ જેસાભાઇ મેર (ઉં.વ.90)તા.20ને સોમવારે રામચરણ પામેલ છે. તે કાળુભાઇ, કરશનભાઇ, મેઘાભાઇ, જોરૂભાઇ બુધભાઇના પિતા. તેની ઉત્તરક્રિયા તા.30 ગુરૂવારે તેના નિવાસે રાખેલ છે.રાણીગામ,તા.જેસર | કાળુભાઇ રવજીભાઇ ચૌહાણ (ઉં.વ.45)રામચરણ પામેલ છે. તે રવજીભાઇ કરશનભાઇ ચૌહાણના પુત્ર, બાબુભાઇ ચૌહાણના નાના ભાઇ, ધીરૂભાઇ ચૌહાણના મોટા ભાઇ, અરજણભાઇ ચૌહાણના ભત્રીજાના પુત્ર થાય. તેની ઉત્તરક્રિયા તા.23/3ને ગુરૂવારે સાંજે 4.30 કલાકે અમારા નિવાસે રાખેલ છે.ઉના| દેલવાડાનિવાસી ધોબીજગજીવનભાઇ ભાણજીભાઇ વાજા (ઉં.વ.67)તે વિજયભાઇ, પંકજભાઇ, ભારતીબેનના પિતા, અખબારી એજન્ટ (દેલવાડા), મધુભાઇ વાજાના મોટા ભાઇ તા.20/3ના દેલવાડા મુકામે અવસાન પામેલ છે. તેની સાદડી તા.23/3ને ગુરૂવારે સાંજે 4 થી 6 ધોબી સમાજની વાડી, દેલવાડા મુકામે રાખેલ છે.

સાવરકુંડલા| નેસડીનિવાસી જગદીશભાઇમનુભાઇ મોરાણીયા (ઉં.વ.55)તે કીરણભાઇ, પંકજભાઇના મોટાભાઇ તા.20/3ના ગોપાલચરણ પામ્યા છે. તેનું બેસણું તા.24/3ને શુક્રવારે તેના નિવાસે નેસડી મુકામે રાખેલ છે.

સાવરકુંડલા| રૂપામા મંગળાભાઇ મેવાડા (ઉં.વ.101)તા.13/3ના અવસાન પામેલ છે.

સારકુંડલા| નેસડીનિવાસી શાંતાબેનકાનજીભાઇ મૈસુરીયા (ઉં.વ.78)તા.18/3ના શનિવારે સુરત મુકામે અવસાન પામેલ છે. તેનું બેસણું તા.23/3ને ગુરૂવારે તેના નિવાસે નેસડી મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણમહુવા| આસુબેન સલેમાનભાઇ કાછેલા (ઉં.વ.80)તે ભીખુભાઇ અબ્લુલ્હાભાઇના કાકી તા.20/3ને સોમવારે ઇન્તેકાલ પામેલ છે. તેમની જીયારત તા.22/3ને બુધવારે સવારે 9.30 કલાકે હેવન સામે મસ્જીદમાં તથા ઔરતોની તેમના નિવાસસ્થાને નુતનનગરમાં રાખેલ છે.પાલિતાણા| મ.મુસ્તુફાભાઇહુસૈનભાઇ ચાવડાના દીકરા મ.અસ્લમભાઇ મુસ્તુફાભાઇના ઔરત ઇશરતબાનું(ઉં.વ.25)તા.20/3ને સોમવારે અલ્લાહ પાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મુનાભાઇ, સોહીલભાઇના ભાઇના ઔરત થાય. તેની જીયારત તા.22/3ને બુધવારે સવારે 9.30 કલાકે મર્દો માટે તળાવમાં અલ મદીના મસ્જિદમાં તેમજ ઔરતો માટે પોતાના નિવાસે તળાવ વિસ્તારમાં મોટા પીરની દરગાહ આગળ ઉતાવળીનાં કાંઠે રાખેલ છે. ચેહલમ સાથે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો