તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવિધ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવિધ કાર્યક્રમ

}ન્યુ રિધ્ધિ સિધ્ધિ જૈન સોસાયટી

શત્રુંજયતીર્થ પાલિતાણા વિનામૂલ્યે યાત્રા તા.26 ને રવિવારે સવારે 5 ક.ઘોઘાદરવાજે, 5/10 પાનવાડીચોક, 5/15 દાદાસાહેબ, 5/20 તૃપ્તી ફલેટના ખાંચો, કાળુભારોડ, 5/25 રૂપાણી જિનાલય, 5/30 ચૌમુખજી જિનાલય, ભરતનગર યાત્રા કરવાની શરતે વિનામૂલ્યે ડિપોિઝટ રૂ.20 ભરીને નામ વડવા શહેર વિભાગ હિતેશભાઇ શાહ,પૂજાપાની દુકાન, જમાદાર શેરી, દાદાસાહેબ કાર્યાલય ભરતનગર બન્ને જિનાલય, કાળીયાબીડ, મહાવીર વિદ્યાલય, પાઠશાળા સેન મહારાજનો ચોક, ભરતનગરે સાંજે 7 થી 8 માં નોંધાવવા.

}શ્રીમાળીબ્રાહ્મણ જ્ઞાિત

ભાગવતસપ્તાહનુ આયોજન તા.5/4 થી તા.11/4 સુધી કરવામાં આવેલ છે.જે પોથી યજમાન તરીકે નામ લખાવવાના બાકી હોય તેમણે તા.25 સુધીમાં હરૂભાઇ એ.ત્રિવેદી, રામ કુટીર, પ્લોટ નં.28/એ, બોરડીગેટ, ભાવવનગર મો.7990701244 નો સંપર્ક સાધવો.

}સમસ્તવાળંદ નાયી સમાજ

સમસ્તવાળંદ નાયી સમાજના યુવક-યુવતીઓનો પસંદગીમેળો તા.26 ને રવિવારે સવારે 9 થી 5 ટાઉનહોલ સેકટર નં.17, ગાંધીનગરખાતે યોજાશે.બાકી રહી ગયેલ હોય તેઓનુ સ્થળ પરજ રજિસ્ટ્રેશન થશે.

}વિપશ્યનાસામુહિક સાધના

તા.22ને બુધવારે જુનાસાધકો માટે સવારે 7 થી 8, નવા સાધકો માટે સવારે 8 થી 8/30 સામુહિક સાધના સૂચક મેિડકલ સેન્ટર એન્ડ હોિસ્પટલ, જલારામ દર્શન, કાળુભારોડ, ભાવનગર રાખેલ છે.

}સ્ત્રીરોગની ફ્રી તપાસ

ગાયનેકડોકટર દ્વારા સ્ત્રીરોગની તપાસ તદ્ન ફ્રી દર બુધવારે સવારે 10 થી 12 સુચક મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ, જલારામ દર્શન, કાળુભારોડ, ભાવનગરમાં રાખેલ છે.

}વિનામૂલ્યેએકયુપ્રેશર સારવાર

ડો.ચંદ્રીકાબેનસોની થેરાપી સેન્ટર તથા મહિલા એકયુપ્રેશર હોિસ્પટલ, ભગવતી સર્કલ પાસે, કાળીયાબીડ, ભાવનગરમાં આજે સાંજે 4 થી 7 માં બહેનોને હાથ-પગ, સાંધા, સાયટીકાના દુખાવા, હૃદય, કિડની, લીવરની તકલીફ, સંતાનપ્રાિપ્ત માટે વિનામૂલ્યે કુદરતી ઉપચાર એકયુપ્રેશર પોઇન્ટથી સારવાર અપાશે.

}વડવાબ્રહ્મસમાજ યુવા ગ્રુપ

સમુહજનોઇના કાર્યક્રમમાં જોડાવવા જે બટુકોના વાલીઓ ફોર્મ લઇ ગયા છે તેમણે તા. 30-3 પહેલા વડવાચોરા ખાતેના કાર્યાલયે ફોર્મ ભરી પહોંચતા કરવા.

}િસધ્ધપુરસં.ઔ.બ્રાહ્મણ જ્ઞાિત

જેજ્ઞાતિજનના મા અમૃતમ કાર્ડ બાકી હોય તેમના કાર્ડ આવી ગયેલ છે દિ.3 માં કાર્ડ નિર્મળનગર જ્ઞાતિની વાડીના કાર્યાલયમાંથી સાંજ

શૈક્ષણિકનોંધ

}સ્વામી વિવેકાનંદ કોલેજ

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથિક મેડીકલ કોલેજ હોસ્પિટલ દ્વારા સંચાલિત સંસ્થાની કોલેજ અો.પી.ડી. સીદસર ખાતે તા. 21-3 ને મંગળવારે સવારે 9 થી 6 કેન્સરના અસાધ્ય રોગો માટે નિષ્ણાંત ટીમ તદ્દન વીનામૂલ્યે સારવાર અપાશે.

}વળીયાકોલેજ

27માર્ચથી શરૂ થતી એસ.વાય.બી.એ.,બી.કોમ.,ટી.વાય.બી.એ.,બી.કોમ.ની પરીક્ષાના સીટનંબર,ટાઇમટેબલ તથા સેન્ટર અંગેની માહિતી કોલેજના નોટિસબોર્ડ પર મુકાઇ છે. હોલટિકીટ ડાઉનલોડ કરી તેની પ્રીન્ટમાં કોલેજ કાર્યાલયમાં સવારે 9-30 થી 12 દરમિયાન સહિસિક્કા કરાવી લેવાના રહેશે. બી.કોમ. સેમ-1ની માર્કશીટ આવી ગઇ છે.

િજલ્લાનોંધ

}જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી

ભાવનગરતથા બોટાદ જિલ્લાની બીન સરકારી ગ્રાન્ટેડ માધ્ય./ઉચ્ચ. માધ્ય. શાળાઓના જી.પી.એફ. ખાતુ ધરાવનાર કર્મચારીની વિગતો નિયત નમુનામાં નીયત ઇમેલઆઇડી પર મેઇલ કરવી. નિયત નમુનાનું પત્રક પંકજભાઇ રાજયગુરૂના બ્લોગ પરથી મેળવવાનું રહેશે. માહિતી નિયત નમુનામાં તા. 30-3 સુધીમાં મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો