તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા આયોજન સમિતિ રચાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ચુંટણી અધિકારી જિલ્લા આયોજન સમિતિ અને જિલ્લા આયોજન અધિકારી ભાવનગર તથા ચુંટણી ઓથોરીટી જિલ્લા આયોજન સમિતિ અને કલેકટર દ્વારા જિલ્લા આયોજન સમિતિની રચના કરવા માટે સામાન્ય ચુંટણી યોજવાની હોઇ તે અંગે મતદાર યાદીમાં ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો તથા શહેરી વિસ્તાર માટે નગરપાલિકાઓ સિહોર, વલભીપુર, પાલિતાણા, ગારીયાધાર, તળાજા અને મહુવાના ચુંટાયેલા સભ્યોના નામોનો સમાવેશ કરી મતદાર યાદી તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...