• Gujarati News
  • પાલિતાણામાં બે જુગારી ઝડપાયા

પાલિતાણામાં બે જુગારી ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણાનીહાઇસ્કુલના ખુલ્લા મેદાનમાં આજે જુગાર રમતા નરેશ પ્રવિણભાઇ બારૈયા અને સાદુળ હરીભાઇ જોગરાણા (રહે. બંને પાલિતાણા) ને રોકડ રૂ.2000 સાથે પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી લીધા હતા.