• Gujarati News
  • હિંસા રોકવા સમિતિ રચાશે

હિંસા રોકવા સમિતિ રચાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે વિરાગસાગર મ.સા.એ વધુમાં જણાવ્યું હતું કે, પાલિતાણામાં હિંસા રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે અંગે અવાજ ઉઠાવવા નવેમ્બર માસમાં પાલિતાણા ખાતે ભવ્ય મહાસભા યોજાશે. તે પહેલા તંત્રએ હિંસા રોકવા યોગ્ય નિર્ણય કરવા માંગ ઉઠાવી છે.