હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| સ્વ.નારણદાસજમનાદાસ શાહ (ભગત)ના ગં.સ્વ. પત્ની િવજયાબેનનારણદાસ તેકમલેશ (કનુભાઇ), ઉપેન્દ્રભાઇ, મદુલાબેન મહેન્દ્રકુમાર (બોરીવલી), નયનાબેન જતીનકુમાર (સુરત), કલ્પનાબેન ભુપતરાય, રીટાબેન પ્રતાપરાયના માતુશ્રી તા.10ના સ્વર્ગવાસ થયેલ છે. તેની બન્ને (પિયર પક્ષ) સાદડી (સ્વ.હર્ષદરાય દુલર્ભદાસ) સાથે દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, રૂપમ ચોક, ઘોઘા ગેટમાં સવારે 9 થી 11 તા.12ને શનિવારે રાખેલ છે.અનીડાડેમ | ઠાકરકાંતિલાલ નરશીભાઇના પત્ની િત્રવેણીબેન(ઉ.વ.85)તા.11ના સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રવિણભાઇ કાંતિલાલ ઠાકર, યજ્ઞેશ્વરભાઇ, ભીખાભાઇના માતુશ્રી, જયાબેન નટવરલાલ જોષી (કંટાસર), ઇન્દુબેન સુરેશકુમાર પંડયા (ઢુઢસર)ના માતુશ્રી, ડો.મનીષભાઇ યજ્ઞેશ્વરભાઇ ઠાકર, કિરણભાઇ, સુમીતભાઇ પ્રવિણભાઇ, દીપકભાઇ, ભાર્ગવ ભીખાભાઇ, કશ્યપના દાદીમા, સ્વ.રાઘવજીભાઇ નરશીભાઇ (મોટી પાણીયાળી)ના નાના ભાઇના પત્ની, સ્વ.પ્રભાશંકરભાઇ નરશીભાઇ, જેન્તીભાઇ નરશીભાઇ (રાજકોટ), નારણભાઇ નરશીભાઇ (જૂનાગઢ), જનકભાઇ ઓઘડભાઇ (મોટી પાણીયાળી)ના ભાભી, જાની કનૈયાલાલ નારણજી (ચુણા), રતિલાલ નારણજી (પાલિતાણા), લક્ષ્મીશંકર નારણજીના મોટા બેન, જાની ભીખાલાલ વેણીશંકરના ફઇબા થાય. તેનું બેસણું તા.12ને શનિવારે સાંજે 3 થી 6 રાખેલ છે. તેની સરવણી તા.20ને રવિવારે તેમજ ઉત્તરક્રિયા તા.21ને સોમવારે રાખેલ છે.ભાવનગર| સ્વ.કામેશ્વરભાઇપ્રાણજીવન પંડયાના દીકરી હિરાબેનપ્રાણલાલ પંડયા (ઉ.વ.74)તા.10ના મુંબઇ મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તે ઇંગોરાળા નિવાસી સ્વ.નાનાલાલ પંડયાની ભત્રીજી, ભાવનગર ચંદ્રકાન્ત કામેશ્વરભાઇ પંડયા, સ્વ.જગદીશભાઇ કામેશ્વરભાઇ પંડયાના મોટા બેન, ભાવેશભાઇ ચંદ્રકાન્તભાઇ પંડયા, કમલેશભાઇ ચંદ્રકાન્તભાઇ પંડયા, હિનાબેન નવિનચંદ્ર િત્રવેદી, િડમ્પલબેન રાજેશકુમાર પંડયાના ફઇબા, ઇંગોરાળા કિશોરભાઇ નાનાલાલ પંડયા, દિલીપભાઇ, મનહરભાઇ, પ્રકાશભાઇના દાદાની દીકરી બેન, ભાવનગર નિવાસી સ્વ.જગદીશભાઇના પુત્ર, જયભાઇ, િવજયભાઇના ફઇબા, મદ્રાસ નિવાસી પ્રાણલાલભાઇ લક્ષ્મીશંકર પંડયાના પત્ની, આરતીબેન મધુસુદન જાની ભાવનગર, દિપ્તીબેન નીરૂપમકુમાર િત્રવેદી નાગપુર, બીમલભાઇ પ્રાણલાલ પંડયા મદ્રાસ, રાકેશભાઇ પ્રાણલાલ પંડયા મદ્રાસ, વીરેનભાઇ પ્રાણલાલ પંડયા મુંબઇના માતુશ્રી થાય. તેની િપયર પક્ષની સાદડી તા.12ને શનિવારે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.2, બેંક કોલોની, બોરતળાવ રોડ, બાલવાટીકા પાસે, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| હરિપ્રસાદભાઇ નટવરલાલ િત્રવેદી (ઉ.વ.78,રીટાયર્ડ દેના બેંક) તા.11ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે મુકેશ િત્રવેદી (એસબીઆઇ, એમપીએસટી), સ્વ.ડો.િવજય િત્રવેદી (બરોડા), નીતા િત્રવેદી (મહુવા)ના પિતાશ્રી, યોગેશભાઇ એન. િત્રવેદી (અડાલજ, અ’વાદ), સ્વ.ગુણવંતભાઇ, સ્વ.જુગલકિશોરભાઇ, સ્વ.જયોત્સનાબેન, રીટાબેન અશોકભાઇ જોશી (મોરંગી), હર્ષાબેન માધવરાય ભટ્ટ (સથરા)ના ભાઇ, વિજયભાઇ (જે.પી. સ્કૂલ, મહુવા), દક્ષાબેન (ભાવનગર), ગોપીબેન (બરોડા)ના સસરા, દર્શિતા, માનસી, યેશા, જય, શિવમના દાદાજી થાય. તેની સાદડી તા.12ને શનિવારે દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.22ને મંગળવારે રાખેલ છે.દુદાણા| ગૌરીશંકર આત્મારામ રાજયગુરૂ (ઉ.વ.85)તે સ્વ.છગનલાલ આત્મારામ રાજયગુરૂ, સ્વ.કમળાબેન રતિલાલ રાજયગુરૂ (નવસારી)ના નાના ભાઇ, મહેશભાઇ, રમેશભાઇ, કમલેશભાઇ, ભારતીબેન હિતેશકુમાર રઘાણી (ભાયંદર), રસીલાબેન િપયુષકુમાર જોશી (ભાયંદર)ના પિતાશ્રી, સ્વ.લાભશંકર જીવરામભાઇ પંડયા (મહુવા)ના જમાઇ, સ્વ.ભાનુશંકર ભગવાનજી વડિયા (રાજુલા)ના ભાણેજ તા.11ના કૈલાસવાસી થયેલ છે. તેની સંયુકત સાદડી તા.13ને રવિવારે સવારે 9 થી સાંજે 5 સુધી દુદાણા મુકામે રાખેલ છે.ભાવનગર| કુવાડીયા િવપુલભાઇ લાભુભાઇ (ઉ.વ.31)તા.10ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે લાભુભાઇ હરજીભાઇના પુત્ર, હસમુખભાઇના ભાઇ, ભારતીબેન પંકજભાઇ સિહોરાના ભાઇ, તુલસીભાઇ, રમેશભાઇ, દીપકભાઇ કુવાડીયાના ભત્રીજા, રમેશભાઇ નરશીભાઇ, હીરાભાઇ, સુરેશભાઇ, ભગવાનભાઇ, કાળુભાઇ કાનજીભાઇ, મુકેશભાઇ, રાજુભાઇ સવજીભાઇ, ડો.િનતેષભાઇ દેવજીભાઇ (યુ.એસ.એ.)ના ભાઇ, ભુપતભાઇ માવજીભાઇ સવાણી (ઉમરાળા)ના ભાણેજ, યશવંત, જયેશ, કલ્પેશ, ચિરાગ, પિયુષ, ભૌતિક, પાર્થ, દર્શન, મિતુલ, જયના કાકા, કાળુભાઇ દિયાળભાઇ કાકડીયા ભેગાળીવાળાના જમાઇ થાય. તેનો લૌિકક વહેવાર તથા બેસણું તા.12ને શનિવારે 3 થી 6 અમારા નિવાસસ્થાન િવઠ્ઠલવાડી પાછળ, ગાંધીનગર, પ્લોટ નં.73, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિય તા.18ને શુક્રવારે રાખેલ છે.

ભદ્રાવળ-2| કુકડીયાસ્વ.નારણભાઇ વાલાભાઇના પત્ની જીવીબેન(ઉ.વ.90)તા.10ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે મનજીભાઇ, િવઠ્ઠલભાઇના માતુશ્રી, ધર્મેશ, નરેશ, મિતુલના દાદીમા, ગાંગાણી સ્વ.ભીખાભાઇ િવરજીભાઇ (રોયલ), પ્રાગજીભાઇ, હરજીભાઇના બેન, દુલાભાઇ જસમતભાઇ (રાજપરા), વલ્લભભાઇ કુરજીભાઇ (માંડવાળી), ધીરૂભાઇ કાનજીભાઇ (રાજસ્થળી)ના સાસુ થાય. તેનું બેસણું તા.12ને શનિવારે એક િદવસ ભદ્રાવળ-2માં રાખેલ છે. દશા વિધિ તા.17 અને પાણીઢોળ તા.18ને શુક્રવારે સુરત મુકામે રાખેલ છે.

બપાસરા(બપાડા), તા.તળાજા | મોહનભાઇકરશનભાઇ વઘાસિયાના પુત્ર પ્રવિણભાઇ મોહનભાઇ વઘાસિયાની પુત્રી માનસી(ઉ.વ.15)તા.11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે રણછોડભાઇ મોહનભાઇ વઘાસિયા તેઓના મોટા બાપુજી, મુકેશભાઇ મોહનભાઇ તેના કાકા થાય. તેનું બેસણું તા.12ને શનિવારે બપાસરા મુકામે રાખેલ છે. મહુવા-પટેલવાડીએ તા.14ને સોમવારે 3 થી 5 રાખેલ છે.ભાવનગર| લંડનિનવાસી પીઠવાશાન્તાબેન પરસોતમ (ઉ.વ.100)તા.1/8ને મંગળવારે રામચરણ પામેલ છે. તે રાઠોડ નરસિંહભાઇ જવેરભાઇના બેન, રમેશભાઇ, હસમુખભાઇ, ઘનશ્યામભાઇના ફઇ થાય. તેનું પિયર પક્ષનું બેસણું તા.12ને શનિવારે સાંજે 4 થી 6 દેસાઇનગર, જવેરભાઇની વાડી, શેરી નં.1, કેસરીયા હનુમાન મંદિર પાસે, રાઠોડ હસમુખભાઇ નરસિંહભાઇના નિવાસસ્થાને રાખેલ છે.રંડોળા,તા.પાલિતાણા | ગોસ્વામી લાભુબા વશરામજતિ (ઉ.વ.73)તા.11ને શુક્રવારે કૈલાસવાસ પામેલ છે. તે ભુપતજતિ વશરામજતિ, બટુકજતિ વશરામજતિ, બાબુજતિ વશરામજતિ, મંજુબેન દેવગીરી (ટાણા), રંભાબેન ગીરીશપરી (ભૂતીયા), ગીતાબેન જગદીશપરબત (માલપરા), હંસાબેન ઓમકારગીરી (હડમતીયા), લતાબેન મુકેશપરી (પરવાળા)ના માતુશ્રી, ગોસ્વામી દુર્લભજતિ શંભુજતિના મોટા બા, ગોસ્વામી રતિગીરી બળદેવગીરી (સેંજળીયા), િવમુબેન જેતગીરી (બજુડ)ના બેન થાય. તેનું શંખઢોળ શક્તિપૂજન ભંડારો તા.19ને શનિવારે સાંજે રાખેલ છે.નેસડા| નીમુબેન લખમીરામભાઇ દૂધરેજિયા (ઉ.વ.78)તા.10/87ને ગુરુવારે રામચરણ પામેલ છે. તે કિશોરદાસ લખમીરામભાઇ, મંજુબેન ભદ્રેશકુમાર (ભાવનગર), રેખાબેન ફરશુરામ (ટીંબા)ના બા, હરેશ,સંજય, મીનાબેન જીતુકુમાર (નેસવડ), કાજલબેન પ્રકાશકુમાર (છાપરી)ના દાદીમા, પુરણદાસ કાશીરામજી, હરિરામ તુલસીદાસ, બળુરામ કાનદાસજી, ભરતદાસ પ્રભુદાસજી, હરજીવનદાસ લક્ષ્મીરામજીના કાકી, રાજુરામ, ધર્મદાસ (સર)ના મોટાબા, કાળીદાસ પરશોતમદાસ કાપડી, રામદાસ પરશોતમદાસ (ઉંડવી)ના બેન થાય. તેમનું સમાધિપૂજન તા.12/8ને શનિવારે સવારે 10 કલાકે રાખેલ છે.જાળીયા,તા.ઉમરાળા | સ્વ.પરશોતમભાઇમુળજીભાઇ મજીઠીયાના પત્ની સવિતાબેન(ઉ.વ.84)તા.11ના અવસાન પામેલ છે. તે બાબુભાઇ પરશોતમભાઇ, અરવિંદભાઇ પરશોતમભાઇ, પ્રભાબેન કાન્તીલાલ વાઘેલા (એકલારા)ના માતુશ્રી, છગનભાઇ મુળજીભાઇ, રતિલાલ મુળજીભાઇ, વલ્લભભાઇ મુળજીભાઇ, રવજીભાઇ જાદવભાઇ મજીઠીયા, મગનભાઇ જાદવભાઇ, કાંતિભાઇ જાદવભાઇ, ધીરૂભાઇ બુકલભાઇ મજીઠીયા, શાન્તુબેન મણીભાઇ પરમાર (દેવ), અંબાબેન વશરામભાઇ પરમાર (કુંભણ)ના ભાભી, જયંતિભાઇ, હસુભાઇ, રસીકભાઇ, કિશોરભાઇ, અશ્વીનભાઇ, અરવિંદભાઇ, જયશભાઇ, મનોજભાઇ, પંકજભાઇ, જયદીપભાઇ, દર્શનભાઇ, અસ્મિતાબેન ધર્મેશભાઇ પરમાર (ગારિયાધાર), વનિતાબેન સુરેશભાઇ અમરેલીયા (હરીપર), પૂર્વબેન અનિલભાઇ ભટ્ટી (અડતાળા), સેજલબેન નીતીનભાઇ વાજા (ઢસા જં.)ના મોટા બા, સ્વ.રમણભાઇ જેરામભાઇ રાઠોડ, પરશોતમભાઇ, સ્વ.અરજણભાઇ વનાળીવાળાના બેન થાય. તેની દશા તા.18ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.19ને શનિવારે જાળીયા મુકામે રાખેલ છે.મહુવા/સુરત | પ્રેમજીભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉ.વ.75)તે રમેશભાઈ (વી.પી.મેન્સવર, મહુવા), વિજયભાઈ (સુરત)ના પિતાશ્રી, નિકુંજભાઈ, જયભાઇ, પાર્થભાઇ, ભરતભાઇના દાદા, સ્વ.ભીખાભાઇ, સ્વ.કાન્તીભાઇ, રળીયાતબેન મગનભાઇ ગોહીલ(મહુવા), સ્વ.જેકુરબેન ભીમજીભાઇ ગોહિલ, લીલીબેન બટુકભાઇ વાઘેલા (તળાજા)ના ભાઇ, ગીરધરભાઇ મેઘજીભાઇ વાઘેલા, ભરતભાઇ નાનજીભાઇ (ભાદરણ), સ્વ.લાલજીભાઇ જીવનભાઇ વાઘેલા, છગનભાઇ, સ્વ.હીંમતભાઇ નાનજીભાઇ (વાઘનગર)ના બનેવી તા.10/8ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની સાદડી તા.12/8ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે સંતોકબાગ જનતાપ્લોટ, મહુવા ખાતે રાખેલ છે.

પાલિતાણા| રાઠોડ પ્રફુલભાઇ પ્રભુદાસ તા.9/8નેબુધવારે રામચરણ પામેલ છે. તે પાલિતાણા નિવાસી સ્વ.નાગજીભાઇ જેઠાભાઇ પીઠડીયાના જમાઇ, પ્રેમજીભાઇ નાગજીભાઇ, િવષ્ણુભાઇ નાગજીભાઇના બનેવી, અનિલભાઇ, સુરેશભાઇ, રસીકભાઇના ફુઆ થાય. તેની શ્વસુર પક્ષની સાદડી તા.12ને શનિવારે 4 થી 6 િવષ્ણુભાઇના નિવાસસ્થાને પાવર હાઉસ સામે, જૈનિસ ફલેટ, પાલિતાણા રાખેલ છે.વરલ| રાવળદેવ હરજીભાઇ બીજલભાઇ ચૌહાણ તા.11/8નેશુક્રવારે દેવલોક પામેલ છે. તે ભરતભાઇના પિતાશ્રી, નરશીભાઇના મોટાભાઇ, નાગજીભાઇના કાકાના દીકરા, બાલાભાઇ ગોવિંદભાઇ (ભાલર), હસુભાઇના બનેવી, રાકેશભાઇના મોટાબાપા, રઘુભાઇ, જયદેવભાઇ, જીવનભાઇ (સખવદર)ના કાકા થાય. તેમનું પાટપૂજન (ઉત્તરક્રિયા) તા.19/8ને શનિવારે દિવસના રાખેલ છે.મહુવા| સ્વ.મોહનભાઇટપુભાઇ વળિયાના પુત્ર બાબુભાઇ(ઉ.વ.51)તે જતીનભાઇ, સાગરભાઇના પિતાશ્રી, શૈલેષભાઇના મોટાભાઇ, રણછોડભાઇ, પુનાભાઇ, ગીરધરભાઇ, હીંમતભાઇના ભત્રીજા, સોંડાભાઇ વશરામભાઇ સેંતા, સંજયભાઇ વશરામભાઇ સેંતાના બનેવી, સ્વ.પરશોત્તમભાઇ એન.સેંતા(ચકુભાઇ ગેરેજવાળા)ના ભાણેજ તા.11/8ને શુક્રવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.21/8ને સોમવારે દિવસના રાખેલ છે.

ગુંદરણા| સોલંકી મોંઘીબેન ભીખાભાઇ (ઉ.વ.101)તા.11ના રામચરણ પામેલ છે. તે સોલંકી લખાભાઇ, પાંચાભાઇ, બાલાભાઇના માતુશ્રી, સોલંકી લખાભાઇ ભીખાભાઇ (તરેડ), બાબુભાઇ ભાણાભાઇના બેન, કાળુભાઇ બાબુભાઇના ફઇ થાય. તેનું ઉત્તરકારજ તા.22ને મંગળવારે રાત્રીના ખરક જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.ટાણા| વાલજીભાઇ ભગવાનભાઇ ભટ્ટી (ઉ.વ.85)તા.11ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ભટ્ટી કિશોરભાઇ, દીપકભાઇ, રમેશભાઇના પિતાશ્રી, ભટ્ટી પ્રવિણભાઇ, સ્વ.જીણાભાઇના કાકા, શરદભાઇ, અરવિંદભાઇના મોટા બાપુ, ડો.ધર્મેશ, પ્રકાશ, સતીષ, પારસ, દેવના દાદા, બુઢણાવાળા પરશોતમભાઇના જમાઇ, ધોળીબેનના નાના ભાઇ, લાભુબેન રાજસ્થળી, વસનબેન લુવારવાવના પિતાશ્રી, પરમાર મનુભાઇ બારપટોળીવાળાના મામા થાય. તેની ઉત્તરક્રિયા તા.19ને શનિવારે રાખેલ છે.સાવરકુંડલા| સગરભુરાભાઇ વશરામભાઇના પુત્ર તુષારભાઇના પત્ની નયનાબેન(ઉ.વ.31)તા.8/8ના બેંગલોર મુકામે અવસાન પામેલ છે.અલંગ,તા.તળાજા | વાલાભાઇ રવજીભાઇ દિહોરા (ઉ.વ.69)તા.11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સડુભાઇ રવજીભાઇ દિહોરાના નાના ભાઇ, કાળુભાઇ રવજીભાઇ દિહોરાના મોટા ભાઇ, ગીલાભાઇ વાલાભાઇ દિહોરા, ગજુભાઇ (રાજકોટ પોલીસ કોસ્ટેબલ), હકાભાઇ, ટીડાભાઇ, દિલીપભાઇના પિતા, સેફાભાઇ સડુભાઇ, મુકેશભાઇના કાકા, પ્રકાશભાઇ (ટીણાભાઇ) કાળુભાઇ, વિપુલભાઇના દાદા, ઝવેરભાઇ ઠાકરશીભાઇ ચૌહાણ (રાજકોટ), પોપટભાઇ રણછોડભાઇ ડોડીયા (ગોરખી)ના સાળા, માલણકા નિવાસી ચોથુભાઇ રામજીભાઇ બારૈયાના બનેવી, જાંબુચા સ્વ.સવજીભાઇ ખોડાભાઇ, સ્વ.વાલાભાઇ ખોડાભાઇના ફઇબાના દીકરા થાય. તેનું ઉત્તરકારજ તા.20ને રવિવારે અલંગ વાડી િવસ્તાર (ખારામાં, અલંગ) રાખેલ છે.

નવીગોરખી, તા.તળાજા | બાલધીયા દેવજીભાઇ વશરામભાઇ (ઉ.વ.105)તા.10ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ચીથરભાઇ, મથુરભાઇ, થોભણભાઇ, શાંતિભાઇ, પ્રેમજીભાઇ, ચંદુભાઇ, બંચીભાઇના પિતાશ્રી, સ્વ.સગરામભાઇના નાના ભાઇ, સ્વ.િવઠ્ઠલભાઇ, નરશીભાઇ, રવજીભાઇના મોટા ભાઇ, સડથાભાઇ છગનભાઇ બારૈયા (સરતાનપર)ના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.21ને સોમવારે શેત્રુજી નદીના કાંઠે, પાર્વતીમાની વાડીની બાજુમાં, ગોરખી મુકામે રાખેલ છે.

રાણીવાડા| મકવાણા ઓઘડભાઇ માધુભાઇ (ઉ.વ.61)તા.11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે રૂખડભાઇ, મોહનભાઇ, નવઘણભાઇ, િવનુભાઇ, ભરતભાઇના પિતા, વેલજીભાઇ રામજીભાઇના કાકાના દીકરા, નરશીભાઇ નારણભાઇના મોટા બાપાના દીકરા, ભીલ સવજીભાઇ મસરીભાઇના બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.19ને શનિવારે રાખેલ છે. શોકભાંગવાનું તેજ િદવસે રાખેલ છે.

મહુવા| મીણાબેન જગાભાઇ મકવાણા (ઉ.વ.84)તે કાળુભાઇ, રમેશભાઇના માતુશ્રી, અનીલભાઇ, જીગરભાઇ, મુન્નાભાઇ મગનભાઇ, મહેશભાઇ, લાલજીભાઇના ગઢામાં તા.9/8ને બુધવારે રામચરણ પામેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.19/8ને શનિવારે જુની સદ્દભાવના હોસ્પિટલની પાછળ, જનતાપ્લોટ નં.2, મહુવા મુકામે રાખેલ છે.

વરલ| શામજીભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.85)તા.10/8ને ગુરુવારે રામચરણ પામેલ છે. તે સવજીભાઇ, ભૂપતભાઇના પિતાશ્રી, કાળુભાઇ વાલજીભાઇ, કરશનભાઇના મોટાભાઇ, ઝવેરભાઇ ભીખાભાઇ, લાભુભાઇ ઘુસાભાઇના કાકા, ઓઘાભાઇ અરજણભાઇ (વીરપર)ના ભાઇ, લવજીભાઇ તેજાભાઇ મકવાણા (માંડવડા)ના બનેવી થાય. તેમની ઉત્તરક્રિયા તા.21/8ને સોમવારે રાખેલ છે.ભાવનગર| નાનીબેન બચુભાઇ ચૌહાણ (ઉ.વ.83)તા.10ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ધીરૂભાઇ બચુભાઇ ચૌહાણ (એલઆઇસીવાળા)ના માતુશ્રી, ધનજીભાઇ રવજીભાઇ, જોધાભાઇ રવજીભાઇ, ભીખાભાઇ નાથાભાઇ, ગેમાભાઇ બુધાભાઇ, પ્રાગજીભાઇ દયાળભાઇ, રતનબેનના ભાભી, ભુપતભાઇ વશરામભાઇ, વલ્લભભાઇ, પ્રેમજીભાઇ, હિંમતભાઇ, રમેશભાઇ ધનજીભાઇ, અરવિંદભાઇ બટુકભાઇ, જેન્તીભાઇ જોધાભાઇના મોટા બા, નાનુભાઇ મેરાભાઇના બેન, હકાભાઇ, જગદીશભાઇ કોળીયાકવાળા, ધીરાભાઇના ફઇ થાય. તેના સુવાળા તા.11ને શુક્રવારે સવારે 8 થી 10 તથા તેનું બેસણું તા.12ને શનિવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.18ને શુક્રવારે ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે રાખેલ છે.તળાજા| સ્વ.દુદાભાઇનથુભાઇ સોસાના પત્ની કંકુબેનદુદાભાઇ સોસા (ઉ.વ.85)તા.10ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ધુડાભાઇ, ભીખાભાઇ (સેન્ટીંગવાળા)ના માતુશ્રી, જીવરાજભાઇ કાપડવાળા (મુંબઇ), રામજીભાઇ મકવાણા (ગારિયાધાર)ના સાસુ, મુળજીભાઇ પરમાર (કેરાળાવાળા)ના બેન, અશોકભાઇ સોસા (સુરત, એ.બી. કન્સ્ટ્રકશન), મનોજભાઇ સોસાના દાદીમા થાય. તેની ઉત્તરક્રિયા તા.17ને ગુરૂવારે સવારે તેના નિવાસસ્થાને તળાજા મુકામે નવજયોત સોસાયટી, પાવઠી રોડ ખાતે રાખેલ છે.

મુસ્લિમમરણમહુવા| મોહમદભાઈ જુસબભાઈ બલોચ (ઉ.વ.60)તે રજાકભાઈ ના વાલીદ સાહેબ, દાઉદભાઈ સોરા, હનીફભાઈ સોરા (જામનગર)ના ફુઈના દીકરા તા.11/8ને શુ્ક્રવારે ઇન્તેકાલ થયેલ છે. મ.ની રૂહના ઈસાલે સવાબની કુરઆનખાની તા.13/8ને રવિવારે મસ્જીદે અબુબકર (રદી) રેલ્વે સીંગલ તથા ઔરતોની તેમના નિવાસ સ્થાને ઈન્દીરાનગર (સીંગલ)માં રાખેલ છે.મહુવા| આસુબેન ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.105)તા.11ને શુક્રવારે અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે કાળુભાઇ ભીખાભાઇ ચૌહાણ (આદસંગવાળા)ના વાલીદા, મ.જમાલભાઇ ઇબ્રાહીમભાઇ શાખાણી, હાજીભાઇ ઇબ્રાહીમભાઇ, મ.ગાજીભાઇ ઇબ્રાહીમભાઇ (થોરાળા)ના બેન, અસ્લમભાઇ કાળુભાઇ ચૌહાણ, બીલાલભાઇ કાળુભાઇ, િફરોજભાઇ કાળુભાઇના દાદી, મ.હાજી બાબુભાઇ સુલેમાનભાઇ સેલોત (રાજુલા), કાળાભાઇ અલીભાઇ કાળવાતર (રાજુલા), યુસુફભાઇ હસનભાઇ કસરા (ડેડાણ)ના સાસુ થાય. તેની કુરઆનખાની તા.13ને રવિવારે સવારે 10 કલાકે મદીના મસ્જીદમાં રાખેલ છે. ઔરતો માટે મદિના બાગમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...