કાચબા પર મુનીસુવ્રત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણામાં તળેટીની પાછળ શેત્રુંજય ડેમ જવાના રસ્તે કાચબા પર બિરાજમાન મુનિસુવ્રત સ્વામિનું દેરાસર આવેલું છે. મુનીસ્ુવ્રત સ્વામીનું લાંછન એટલે કે ઓળખ એ કાચબો છે. િવશાળ પથ્થર પર કાચબાની ઉપર આ ભગવાનની દૈિદપ્યમાન મુર્તિ આવેલી છે અને તેની પીછવાઇમાં નવ ગ્રહને અનુલક્ષીને રવિવારના પદ્મપ્રભુ, સોમવનારના ચંદ્રપ્રભુ, મંગળવારના વાસુપૂજ્ય પ્રભુ, બુધવારના િવમલનાથ, ગુરૂવારના આિદનાથ, શુક્રવારના સુિવધિનાથની મૂર્તિ આવેલી છે. ઉપરાંત રાહુના ઇષ્ટ મનાતા નેમિનાથ અને કેતુના ઇષ્ટ મનાતા મલ્લીનાથ ભગવાનની મુર્તિ પણ આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...