અઢીદીપના 170 િજનાલયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ રોડ પરથી પાલિતાણા જતાં રસ્તામાં અનેક ભવ્યાતિભવ્ય દેરાસરો આવેલા છે. જેમાં રાજેન્દ્ર િવહાર અને ત્યાંથી આગળ જતાં પાલિતાણા પહોંચતા પહેલા અઢીદીપમાં 170 જેટલા જિનાલયો આવેલા છે. અઢીદીપમાં મહાવીદેહ ક્ષેત્રમાં િવહારમાન ભગવંતોની પણ મૂર્તિઓ આવેલી છે. સ્થાપત્ય અને કલાની તથા શ્રદ્ધાની દ્રષ્ટિએ આ િજનાલય અનેરૂ મહત્વ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...