િહન્દુ મરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િહન્દુ મરણભાવનગર| નિતીનભાઇ હરીપ્રસાદ જોષી (બકુલભાઇ,િનવૃત્ત શિક્ષક, વડવા વિદ્યાભવન, ભાવનગર, ઉ.વ.61) કમળેજવાળા હાલ ભાવનગર નિવાસી તા.14ને શુક્રવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.હરીપ્રસાદ જયાનંદ જોષીના પુત્ર, મેઘાબેન (પશુપાલન ખાતુ, ભાવ.)ના પતિ, ધ્વની, જાનકી, અમીના પિતાશ્રી, હિતેષ જયંતિલાલ દવે, પાર્થ મેહુલભાઇ ભટ્ટ, વરૂણ ઘનશ્યામભાઇ ચૌહાણના સસરા, વિદ્યાબેન ઉપેન્દ્રભાઇ ભટ્ટ, હેમલત્તાબેન તનસુખરાય જાનીના નાના ભાઇ, સ્વ.કાંતિલાલ વજેરામ ભટ્ટના જમાઇ, ચારૂબેન એ. દવે, જયોતીબેન એમ. ભટ્ટ, કિરીટભાઇ કે. ભટ્ટ, કલ્પેશભાઇ કે. ભટ્ટ, કેતનભાઇ એચ. ભટ્ટના બનેવી, સ્વ.જગન્નાથભાઇ જયાનંદ જોષી, સ્વ.હરનારાયણ જયાનંદ જોષીના ભત્રીજા થાય. તેનું શ્વસુર પક્ષ તથા મોસાળપક્ષનું બેસણું તા.17ને સોમવારે બપોરે 3-30 થી 5-30 રામવાડી, વિભાગ નં.1, ભીડભંજન મહાદેવના મંદિર સામે, ભાવનગર ખાતે રાખેલ છે.કંજરડા,તા.પાલિતાણા | સરવૈયા ભૂપતસિંહ (બાબભા) જુવનાસિંહ (ઉ.વ.69)તા.15ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.બચુભા રઘુવિરસિંહ, સ્વ.બહાદુરસિંહ રઘુવિરસિંહ, મહિપતસિંહ રઘુવિરસિંહના નાના ભાઇ, માનસિંહ જુવાનસિંહ, નરેન્દ્રસિંહ જુવાનસિંહના મોટા ભાઇ, સ્વ.બળવંતસિંહ, રામદેવસિંહના કાકા, સહદેવસિંહ, રાજેન્દ્રસિંહ, ગંભીરસિંહના પિતાશ્રી, અનિરૂદ્ધસિંહ, વિરમદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, ભારતસિંહ, મહેન્દ્રસિંહ, યોગીરાજસિંહના મોટા બાપુ થાય. તેની ઉત્તરક્રિયા તા.26ને બુધવારે અમારા નિવાસસ્થાને કંજરડા મુકામે રાખેલ છે.વિરપુરનેસડી, તા.જેસર | દાદુભાઇ કાળુભાઇ ગોહિલ (ઉ.વ.55)તા.15ને શનિવારે રામચરણ પામેલ છે. તે જીણકુભાઇ કાળુભાઇના મોટા ભાઇ, રૂપસંગભાઇ દાદુભાઇના પિતાશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.24ના અમારા નિવાસસ્થાને વિરપુર (નેસડી) મુકામે રાખેલ છે.ભાવનગર| ભગવાનભાઇ નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.52)તા.15ને શનિવારે રામચરણ પામેલ છે. તે ગંગાબેન નાનજીભાઇ રાઠોડના જયેષ્ઠ પુત્ર, અભેસિંગભાઇ રાઠોડના ભાઇ, ચંદ્રેશભાઇ, ધર્મેન્દ્રભાઇ રાઠોડના પિતાશ્રી, નયનાબેન મુકેશભાઇ પરમારના પિતાશ્રી, અનુબેન નટુભાઇ ઝાલાના ભાઇ, લાલજીભાઇ જેશીંગભાઇ રાઠોડના ભત્રીજા થાય. તેનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4 થી 6 તેના નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા.25ને મંગળવારે રજપૂત જ્ઞાતિની વાડી, નવાપરા ખાતે રાખેલ છે. નિવાસસ્થાન પ્લોટ નં.93/બી, રાજારામના અવેડાવાળો ખાંચો, ઘોઘા રોડ, ભાવનગર.

ભા