ભાવનગર. 8 સપ્ટેમ્બર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. 8 સપ્ટેમ્બર
ભાવનગરઅને પાલિતાણામાંથી જમ્મુ-કાશ્મીરમાં ફરવા ગયેલા 31 પ્રવાસીઓનું ગ્રુપ અિતવૃિષ્ટ અને પૂરપ્રકોપની સ્થિતિમાં ફસાઇ ગયા હોવાની અફવા ફેલાતા તેના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ચિંતાની લાગણી જન્મી હતી. દરમિયાનમાં પ્રવાસીઓના ભાવનગર સ્થિત પરિવારજનોએ તેઓ સહી-સલામત હોવાનું જણાવતા સૌએ રાહતનો દમ લીધો છે. િજલ્લા કલેકટરે પણ કાશ્મીરમાં ફસાયેલ યાિત્રકોની વ્યવસ્થા માટે સંકલન સાધ્યું હતું.
કાશ્મીરમાં ફસાયેલા ભાવનગરના યાિત્રકો બે િદવસથી સંપર્ક િવહોણા
આફત | પાિલતાણાના બે વ્યક્તિનો પણ પુરગ્રસ્તોમાં સમાવેશ