હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| સ્વ.નટવરલાલલાલજીભાઇ મહેતાના પત્ની નલિનીબેનનટવરલાલ મહેતા (ઉ.વ.84)તે સ્વ.શાંતિલાલ ગુણવંતરાય, ગં.સ્વ.જયાબેન, ધનલક્ષ્મીબેનના ભાભી, સ્વ.ગુલાબરાય ગોવિંદજી ગાંધીના પુત્રી, સ્વ.ધીરેન્દ્રભાઇ, દિવ્યાબેનના બેન, ધર્મેશભાઇ (એસએસએ), હિતેશભાઇ (અલંગ), નિશાબેન પ્રફુલચંદ્ર પારેખ, સંધ્યાબેન રજનીકાંત પારેખ, ચેતનાબેન કરીશભાઇ મણિયાર, બીનાબેન અશોકભાઇ મહેતા (સિહોર)ના માતુશ્રી, ભાવનાબેન, અમીતાબેનના સાસુ, હલક, નિશાંત, હિતાર્થ, પ્રિયમ, પ્રતિકના દાદા તા.13ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેની સાદડી તા.17ને ગુરૂવારે સાંજે 4 થી 6 પારેખ મોટા તડની વાડી, દરબારી કોઠાર સામે રાખેલ છે. વેવાઇ પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| ભુવનેશભાઇ ઓઝા (ઉ.વ.64,તંત્રી લોકસંચાર દૈનિક, ગાંધીનગર) તે સ્વ.શંકરલાલ દેવશંકર ઓઝા (પતરાળાવાળા)ના પુત્ર, પ્રવિણચંદ્ર, પ્રકાશભાઇ ઓઝાના ભત્રીજા, કલ્પનાબેન, ભાવનાબેનના ભાઇ, અમીત ઓઝા (નિરમા)ના મોટા ભાઇ, ભાિવક, પૂર્વી (ઓસ્ટ્રેલીયા)ના પિતાશ્રી તા.11ને શુક્રવારે ગાંધીનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે. તેની સાદડી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, બોર્ડીંગ, ડોન ચોક, ભાવનગર ખાતે તા.17ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30 રાખેલ છે.પાલિતાણા| ડો.પ્રતિમાબેન રાજેશકુમાર ઉપાધ્યાય (ઉ.વ.43,રાજકોટ) તા.12ના કૈલાસવાસી થયેલ છે. તે શાસ્ત્રી ઘનશ્યામભાઇ એ. િત્રવેદી (અખંડ જયોતિ), મંજુલાબેન જી. િત્રવેદી (નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર)ના પુત્રી, નરેન્દ્રભાઇ જી. િત્રવેદી (ઓમ લેબ.), પ્રા.ડો.પંકજ િત્રવેદી (મહીલા કોલેજ, પાલિતાણા), પ્રા.ડો.વંદના જી. િત્રવેદી (ગુજરાત કોલેજ અમદાવાદ)ના બેન, રક્ષાબેન વી. પંડયા (પોસ્ટ ઓિફસ, ભાવનગર), કવિતાબેન એસ. વ્યાસના નણંદની સાદડી તા.17ને ગુરૂવારે ભીડભંજન મહાદેવ મંદિર, સત્સંગ હોલ, પાલિતાણા ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.ચુણાછાપરી | ત્રિવેણીબેન કાંતિલાલ ઠાકર (ઉ.વ.85)તે દેવકુંવરબેન નારણજીભાઈ જાની, કનૈયાલાલ, લશ્મીશંકરનાં મોટા બેન, ભીખાલાલ વેણીશંકર, જગદિશભાઈ, નરેશભાઈ (જામવાળી), મુકેશભાઈના મોટા ફઈ તા.11/8 ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તેમની સાંદડી તા.18/8 ને શુક્રવારે ચુણા મુકામે રાખેલ છે.નાસીક| પરવડીહાલ નાસીક નર્મદાશંકરભવાનીશંકર પંડયા (ઉ.વ.96)તે કમળાબેનના પતિ, સ્વ.ગાૈરીશંકર ભવાનીશંકર પંડયાના મોટા ભાઇ, અશોકભાઇ (વડોદરા), ગીરીશભાઇ, ભરતભાઇ, ડો.રજનીકાંત (નાસીક), ઉષાબેન (ભાવનગર)ના પિતાશ્રી, શિરીષભાઇ, ભુપેન્દ્રભાઇ, રાજુભાઇ (નાસીક), મીનાબેન (ભાવનગર)ના મોટા બાપુજી, ઉર્વશી, ધવલ, મૃણાલ, હર્ષલ, નેહા, શ્વેતા, ખ્યાતી, આશીષ, રોહન, જીગર, હિરલ, બૈજીલ, જયશ્રી, ડીમ્પલના દાદાનો તા.13ને રવિવારના સ્વર્ગવાસ થયેલ છે. તેની પ્રાર્થના સભા તા.17ને ગુરૂવારે સાંજે 5 થી 6 નાસીક મુકામે આર.પી. િવદ્યાલયના હોલમાં રાખેલ છે. દશમની વિધિ તા.22ને મંગળવારે તથા ઉત્તરક્રિયા તા.24ને ગુરૂવારે નિવાસસ્થાને નાસીક મુકામે ભરતભાઇ એન. પંડયા, 26, અવંતી કો.ઓ. હા. સોસાયટી, શંકરનગરની પાસે, ટાંકણી રોડ, નાસીક-1, મહારાષ્ટ્ર મુકામે રાખેલ છે.નાનાજાદરા | નિવૃતપોસ્ટમેન બળવંતભાઇભાણજીભાઇ જાની (ઉ.વ.65)તે રમણીકલાલ, બાબુલાલ દયારામભાઇ જાની, નરેનદ્રભાઇ જાની (નિવૃત પોસ્ટમેન), લાભશંકરભાઇ,કાળીદાસભાઇ, ભાસ્કરભાઇ, ગુણવંતભાઇના ભાઇ,વિપુલભાઇ, વિશાલભાઇ, અજયભાઇના પિતાશ્રી, આશીષ,પ્રકાશના કાકા, અશોકઘ શરદ, સમીર,જેનિસ, રાજ, નયન, હર્ષ, ઓમ, ક્રિષના દાદા, લક્ષ્મીશંકરભાઇ, અંબાશંકરભાઇ, ગીરધરલાલા જાનીના ભત્રીજા, સ્વ.મગનલાલ નરશીભાઇ દવે (મોટા ખુંટવડા)ના જમાઇ, પ્રવીણભાઇ દવે (ઉગલવાણ), સંજય બાબુલાલ દવે (મોટા ખુંટવડા)ના મામા તા.14/8ને સોમવારે કૈલાસવાસી થયા છે.તેમનું સુતક તા.23/8ને બુધવારે, દશા તા.24/8ને ગુરૂવારે અને ઉત્તર કારજ તા.25/8ને શુક્રવારે નાના જાદરા તેમના નિવાસસ્થાને રાખેલ છે.જુનારામપુર-ભાવનગર | માનકુંવરબા ટેમુભા ગોહિલ (ઉ.વ.84)તે સ્વ.ટેમુભા બાલુભા ગોહિલના પત્ની, સ્વ.અમરસિંહ બાલુભા, જસુભા, દિલુભા, ચન્દ્રસિંહના ભાભી, ગોહિલ પ્રતાપસિંહ, સ્વ.મહેન્દ્રસિંહ, સ્વ.કિશોરસિંહના માતુશ્રી, ધર્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, હરદેવસિંહ, ધ્રુવપાલસિંહ, હારીતસિંહના ભાભુમાં, ધ્રુવદેવસિંહ, દશરથસિંહ, શક્તિસિંહ, હાર્દીકસિંહના દાદીમા થાય. તેનું બેસણું તા.17ને ગુરૂવારે ભાવનગર ચિત્રા જીઆઇડીસી કવાટર્સ નં.સી-60, સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ સાંજના 4 થી 6 રાખેલ છે. જુના રામપુર મુકામે બેસણું તા.18ને શુક્રવારે એક દિવસ રાખેલ છે ધાર્મિક ક્રિયા તા.21ને સોમવારે ભાવનગર મુકામે રાખેલ છે.ઇશ્વરીયા,તા.સિહોર | હઠીશંગભાઇ શીવાભાઇ સોલંકી (ઉ.વ.55)તા.13ને રવિવારે રામચરણ પામેલ છે. તે ધર્મેશભાઇ, નરેશભાઇના પિતાજી, હનુભાઇના મોટા ભાઇ, બાબુભાઇ દુદાભાઇના મોટા ભાઇના દીકરા, જેશંગભાઇના કાકાના દીકરા, મોટા સુરકા નિવાસી ભીખાભાઇ નારણભાઇ પરમાર, રમેશભાઇ, કાનાભાઇના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.19ને શનિવારે રાખેલ છે.ભાણવડ| સ્વ.મણીરામભગવાનદાસ અગ્રાવતના પત્નિ મુક્તાબેન(ઉ.વ.67)બળવંતભાઇ ભાણજીભાઇ જાની (ઉ.વ.65) તે શૈલેષ્મભાઇ, હરેશભાઇ, રંજનબેન, ચેતનાબેન (સનાળીયા)ના માતૃશ્રી, દામજીભાઇ, અમરદાસભાઇ, બંસીદાસભાઇ, ભરતદાસભાઇ, ગણપતદાસભાઇના ભાભી, મોહનદાસ, વલ્લભદાસના ભાભુ, ધરમદાસ (સનાળીયા)ના સાસુ તા.13/8ને રવિવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રીયા તા.23/8ને બુધવારે ભાણવડ મુકામે રાખેલ છે.સારવદર(તણસા) | ગોસ્વામી શરદપુરી ભુપતપુરી (ઉ.વ.37)તે કૈલાસવાસી ભુપતપુરી દેવપુરીના પુત્ર, પાર્થપુરી, હાર્દિકપુરીના પિતાશ્રી, આવડમાતાજી મંદિર સારવદરના મહંત તા.14ને સોમવારે કૈલાસવાસ પામેલ છે. તેનો શંખઢોળ પૂજનવિધિ તા.24ને ગુરૂવારે રાખેલ છે. બેસણું તા.17ને ગુરૂવારે રાખેલ છે.મહુવા| સ્વ.બાલાભાઇગીગાભાઇ ઢેઢીના નાના ભાઇ ગોવિંદભાઇગીગાભાઇ ઢેઢી (ઉ.વ.85)તા.14ને સોમવારે રામચરણ પામેલ છે. પરશોતમભાઇ, અશોકભાઇ બાલાભાઇના કાકા, ડાયાભાઇ કાનાભાઇ, મનજીભાઇના દાદાના દીકરા, મનસુખભાઇ, હરેશેભાઇના કાકા, જયદીપ, અતનના દાદા, બોરડાવાળા સ્વ.કાનાભાઇ રઘાભાઇ કુચા, સ્વ.નાનજીભાઇ રઘાભાઇના ભાણેજ થાય. તેનું ઉત્તરકારજ તા.23ના સાંજે 5 કલાકે સોનાવાલાબાગમાં રાખેલ છે.

તરેડ| સાગર લખમણભાઇ કામળીયા (ઉ.વ.20)તા.13/8ને રવિવારે રામચરણ પામેલ છે.ભાવનગર| બંસીબેન નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.80)તા.13ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે વિનુભાઇ નાનજીભાઇ પ્રવિણભાઇ, રામજીભાઇ, ભરતભાઇ કંચનબેન વલ્લભભાઇ લાભુબેન ભુપતભાઇના માતુશ્રી, રાજુભાઇ, ભાવેશ, રોહિત, રાહુલના મોટા બા થાય. તેનું બેસણું તા.17ને ગુરૂવારે સાંજે 5 થી 6 અને જ્ઞાતિનું બેસણું રાત્રે 9 કલાકે કુંભારવાડા, અમર સોસાયટી, પ્લોટ નં.બી-89, શેરી નં.3 ખાતે રાખેલ છે.વલભીપુર| વશરામભાઇ ગણેશભાઇ ધંધુકિયા (ઉ.વ.85)તા.13/8ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે ભુપતભાઇ, હિંમતભાઇના પિતાશ્રી તથા જીવણભાઇ ગણેશભાઇના મોટાભાઇ તથા વિનુભાઇ, જયંતિભાઇના દાદા થાય. તેમનું બેસણું તા.17/8ને ગુરૂવારના રોજ 9 થી 3 કલાક સુધી રાખેલ છે. તથા ઉત્તરક્રિયા તા.24/8 ગુરૂવારના રોજ અમારા નિવાસ સ્થાને રાખેલ છે.ભાવનગર| િદપ્તીબેન (િદપુ,ઉ.વ.45) હાલ વડોદરા તે ડાભી ધીરજલાલ સુખાભાઇ (આઇપીસીએલ, વડોદરા)ની પુત્રી, સ્વ.દયાળભાઇ સુખાભાઇ (જીઇબી), સ્વ.મનજીભાઇ સુખાભાઇ (જીઇબી)ની પૌત્રી, નારણભાઇ સુખાભાઇ (એસટી કન્ડકટર)ના ભત્રીજી, સ્વ.પંકજભાઇ દયાળભાઇ (પીજીવીસીએલ), સ્વ.રમેશભાઇ મનજીભાઇ (પીજીવીસીએલ), ઘનશ્યામભાઇ દયાળભાઇ, બીપીનભાઇ મનજીભાઇ (એક્રેસીલ), ભુપેન્દ્રભાઇ મનજીભાઇ (પીજીવીસીએલ, કોન્ટ્રાકટર), રોહિતભાઇ ધીરજલાલ (પીજીવીસીએલ), સંદિપભાઇ નારણભાઇ, વિનયભાઇ નારણભાઇ (પીજીવીસીએલ)ના બેન, નિમેશ પંકજભાઇ (પીજીવીસીએલ), તુશાર ઘનશ્યામભાઇ, બ્રિજેશ ઘનશ્યામભાઇ, આશીસ પંકજભાઇ, સમીર રમેશભાઇ, ભાવિક બીપીનભાઇ, દર્શન ભુપેન્દ્રભાઇ, પૃથ્વી વિનયભાઇ, જયદેવ રોહિતભાઇના ફઇ તા.12ને શનિવારે રામચરણ પામેલ છે. સુવાળા બંધ રાખેલ છે. બેસણું તા.17ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.35, ભાગ્યોદય સોસાયટી, એસબીઆઇ બેન્કની બાજુમાં, ભરતનગર પાસે રાખેલ છે.

ઢુંઢસર| દીયાળભાઇ ગાંડાભાઇ ગોહિલ (ઉ.વ.101)તા.13/8ને રવિવારે રામચરણ પામેલ છે. તે ઓઘડભાઇ, મનજીભાઇ, કુરજીભાઇ (કે.ડી.), ગોરધનભાઇના પિતાશ્રી, નાથાભાઇ, ધનજીભાઇ, ભોથાભાઇના કાકા, વિઠ્ઠલભાઇ, વલ્લભભાઇ, અરવિંદભાઇ, ભરતભાઇ, અશોકભાઇ, સંજયભાઇ, અમીતભાઇના દાદા થાય. તેમની ઉત્તરક્રિયા તા.24/8ને ગુરુવારે ઢુંઢસર મુકામે રાખેલ છે.

મહુવા| શામજીભાઈ નારણભાઈ ડોણાશિયા (ઉ.વ.66)તે લક્ષ્મીબેનના પતિ, ભરતભાઈ અને વિજયભાઈના પિતાશ્રી તા.10/8ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.21/8ને સોમવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન જન્તા પ્લોટ નં.2 રામાપીરના મંદિર સામે રાખેલ છે.ભાવનગર| સ્વ.મોહનભાઇછગનભાઇ રાઠોડના પુત્ર ધનજીભાઇમોહનભાઇ રાઠોડ (ઉ.વ.48)નોસ્વર્ગવાસ તા.14ના થયેલ છે. તે ધરમશીભાઇ, રતિભાઇ, સવિતાબેન, ભારતીબેનના ભાઇ થાય. તેની સંયુકત સાદડી તા.18ને શુક્રવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.23ને બુધવારે નિવાસસ્થાને બ્લોક નં.5506, ભરતનગર, હરીઓમનગર ખાતે 4 થી 6 રાખેલ છે.

જૈનમરણસેંદરડાનિવાસી | પ્રતાપરાયદલીચંદ વીરચંદના પુત્ર કલ્પેશ(દોશીમહેન્દ્રકુમાર પ્રતાપરાય) (ઉ.વ.53) તે દર્શનાબેનના પતિ ટવીંકલ, ધર્મિલ ના પિતાશ્રી, ભાવનાબેન મયુરકુમાર , શિલ્પાબેન પરેશકુમાર, ફાલ્ગુનીબેન મીતલકુમાર, મુકેશના ભાઈ, શ્વસુર પક્ષે સ્વ. કાંતીલાલ હઠીચંદ શાહ (જેસર)ના જમાઇ, મોસાળ પક્ષે સ્વ.નેમચંદભાઈ ભગવાનભાઇ દોશી (વડાળ)ના ભાણેજ તા.13/8ને રવિવારે અવસાન પામેલ છે. તેમની બેસરણ તા.15/8ને મંગળવારે સવારે 11:30કલાકે જૈન ભોજન શાળા વાસીતળાવ મહુવા મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણતળાજા| મ.નસીમાબાનુ બીન્તે મહમ્મદઅલી જુમાણી (ઉ.વ.47)તે મુરાદઅલી બાબુભાઇ પંજવાણી (ગુંદરણાવાળા) અપના પ્રોવીઝનના મોહરદાર, મ.મહમદઅલી છગનભાઇ જુમાણી ભાદ્રોડવાળાની દીકરી, સજ્જાદભાઇ, અનવરભાઇ ભાદ્રોડવાળાના બેન, અનુભાઇ ગુંદરણાવાળાના ભાઇના પત્ની, િફરોજભાઇ ગુંદરણાવાળાના ભાભી, તોફીકભાઇ, મુર્તુઝાભાઇના મમ્મી, દિલાવરભાઇ અકબરઅલી નાયાણી ડેડીયાપાડાવાળાના સાળાની પત્ની, મહમદભાઇ સાદીકભાઇ ચારણીયા (મુંબઇવાળા), અબ્બાસભાઇ શોકતભાઇ જસાણી ભાવનગરવાળાના સાસુ તા.13ને રવિવારે ખુદાની રહેમતે પહોંચેલ છે. તેની ત્રીજા તથા દસમાની જીયારતે મજલીસે હ.ઇ.હુસૈન અ.સ. તા.15ને મંગળવારે સવારે 11 કલાકે મરદો તથા ઔરતોમાં જ.ઉમ્મે કુલસુમ (સ.અ.) ઇમામવાડા હોલમાં, હાજી ગુુલુભાઇ ભુરાણીની વાડીની સામે, ગોપનાથ રોડ, તળાજા મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...