માધવ છે માળનાથ પર્વતમાળાના મધુવનમાં...!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેચર ઇઝ ગોડ... માધવ કયાંય નથી મધુવનમાં એવી કવિ હરીન્દ્ર દવેેની પંક્તિ ભલે જાણીતી થઇ હોય પરંતુ માળનાથ પર્વતમાળાનુ અત્યારનુ સાૈંદર્ય ધાવડીમાતાના ઓવરવ્યુથી જોઇએ તો ખરેખર કુદરત અહીં જ હોય તેવી પ્રતીતિ થાય છે. પૂર્વ પશ્ચિમે ભંડારિયાથી પાલિતાણા અને ઉતર દક્ષિણે સિહોરથી તળાજા સુધી સળંગ તેમજ વચ્ચે તૃટક તૃટક પર્વતમાળા પથરાયેલી છે. તા.11ને શનિવારે અહીં જાણીતો ખીરહવન પણ યોજવાવાનો છે. સમગ્ર પર્વતમાળામાં ચોમાસા દરમિયાન 2થી 3 ફુટની ઉંચાઇના ઘાસના દ્રશ્યો સુંદર લેન્ડસકેપ સર્જે છે ગોહિલવાડ માટે તો આ લોર્ડ ઓફ માઉન્ટેઇન છે. છોડમાં રણછોડ...

520 ફુટની ઊંચાઈએ સૌથી ઊંચું શિખર

70 કિ.મી. ભંડારીયાથી પાલિતાણા વિસ્તાર

50 કિ.મી. સિહોરથી તળાજા િવસ્તાર

20 કિ.મી. માલેશ્રી નદીનો સ્ત્રાવ

અન્ય સમાચારો પણ છે...