તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધારમાંથી 48 પેટી વિદેશી દારૂ જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 18 ઓગસ્ટ

ગારિયાધારના પાલિતાણા રોડ પર આવેલ પેટ્રોલપંપની બંધ ભાડાના મકાનમાં રહેતા શખ્સને ત્યાં ભાવનગર એલસીબીના પી.આઈ. િદપક મિશ્રા અને ટીમે બાતમીના આધારે દરોડો પાડતા મકાનમાં છુપાવેલ પરપ્રાંતિય દારૂની 48 પેટી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગારીયાધાર પોલીસના હવાલે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...