• Gujarati News
  • વાળુકડ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

વાળુકડ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાલિતાણાનાં વાળુકડ ગામે જુગાર રમતા જીણા બચુભાઇ મકવાણા,પ્રતાપ બાબુભાઇઝાલા, લ મણ કરમશીભાઇ મકવાણા અને ગોરધન મોહનભાઇ મકવાણાને રોકડ રૂ.૧૭૧૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા.