તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ મરણમહુવા| સ્વ.ગણપતરાયબેચરલાલ જોશીના પત્ની ગં.સ્વ.હેમકુંવરબેન(ઉ.વ.84)તે દલપતરાય, સ્વ.મહેશભાઇ, મુકેશભાઇ, લલીતભાઇ, સ્વ.અનસુયાબેન કનૈયાલાલ મહેતા (લોયંગા)ના માતૃશ્રી, જોષી હિમતલાલ, સ્વ. નટવરલાલ (ડુંગર)ના ભાભી, પંડ્યા જેઠાલાલ પરશોત્તમદાસ (ઘોકડવા)ના બહેન, અશ્વીનભાઇ, મનોજભાઇ, પારૂલબેન (પાલીતાણા), અર્જુનભાઇ, ભાવેશભાઇ, મનીષભાઇ (શાસ્ત્રી)ના મોટાબા તા.11/9ને રવિવારે કૈલાસવાસી થયેલ છે. તેમની સયુંકત સાદડી તા.15/9ને ગુરૂવારે બપોરે 3 થી 6 કલાકે અમૃતબાગ, મહુવા ખાતે રાખેલ છે.ભાવનગર| ગામપડવા હાલ ભાવનગર નિવાસી ગોહિલ સ્વ.બટુકસિંહ મેરૂભા, ઘનશ્યામસિંહ મેરૂભાના નાના ભાઇ સુરૂભા મેરૂભા ગોહિલના પત્ની હંસાબાસુરૂભા ગોહિલ તા.11નેરવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.નાગદેવસિંહ મેરૂભા, જસુભા મેરૂભા, રામદેવસિંહ મેરૂભાના ભાભી, જયદીપસિંહ સુરૂભાના માતુશ્રી, કિશોરસિંહ બટુકસિંહ, રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, રઘુવિરસિંહ ઘનશ્યામસિંહના કાકી, રવિરાજસિંહ શક્તિસિંહ, દિગ્વિજયસિંહના ભાભુમા થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 શંકરના મંદિરે પટેલનગર ખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.17ને શનિવારે અમારા નિવાસસ્થાને પટેલનગર, પ્લોટ નં.131, ભાવનગર મુકામે રાખેલ છે.

પડવા,તા.ઘોઘા | હડમતિયાજંકશન નિવાસી જાડેજાબાજીરાજબા બચુભા (ઉ.વ.85)તે ગોહિલ મહિપતસિંહ રાણુભા, રવુભા રાણુભાના મોટા બેન, અશોકસિંહ મહિપતસિંહ, જયુભા રવુભા, હરદેવસિંહ રવુભાના ફૈબા સાહેબ તા.11ના સ્વર્ગવાસી થયેલ છે.

ત્રાપજ| ગોહિલ રાજેન્દ્રસિંહ મહાવિરસિંહ (માવુભા,ઉ.વ.39) તા.11ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે મહાવિરસિંહ બોઘુભાના પુત્ર, વનરાજસિંહ, અજીતસિંહ, પ્રવિણસિંહ (નિ.એસ.ટી.), અશોકસિંહ, નરપતસિંહ, કિરીટસિંહ (નિ.એસ.ટી.), સુખદેવસિંહ, દિગ્વિજયસિંહ, નરવીરસિંહના ભત્રીજા, જયવંતસિંહ (જયુભા), યોગેન્દ્રસિંહ, મુકેશસિંહ, હરદેવસિંહ, ઇન્દ્રવિજયસિંહ, હરપાલસિંહ તેના ભાઇ, ધ્રુવરાજસિંહ, કિંજલબાના પિતા થાય. તેની ઉત્તરક્રિયા તા.19ને સોમવારે રાખેલ છે.

સાણોદર| લાલુભા નટુભા ગોહિલ (ઉ.વ.72)તા.12ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.અજીતસિંહ નટુભા, જયદેવસિંહ નટુભા, બાબુભા નટુભાના નાના ભાઇ, સ્વ.ભરતસિંહ નટુભા, જગદીશસિંહ નટુભાના મોટા ભાઇ, ગીરીરાજસિંહ લાલુભાના પિતાશ્રી, સુરૂભા રણુભા, રામદેવસિંહ તખુભાના કાકા, વિશ્વરાજસિંહ ગીરીરાજસિંહ, યશરાજસિંહ ગીરીરાજસિંહના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.23ને શુક્રવારે સાણોદર મુકામે રાખેલ છે.

ધ્રાફા,જૂના સાંગાણા | જાડેજા ઇન્દ્રસિંહ બળવંતસિંહ (આઇ.બી.જાડેજા મુળ ગામ ધ્રાફા હાલ ધ્રાંગધ્રા વિ.અધિ.આઇ.આર.ડી., ઉ.વ.57)નો તા.11ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે જુના સાંગાણા હાલ તળાજા સરવૈયા વનરાજસિંહ ગુમાનસિંહ, સરવૈયા બટુકસિંહ ગુમાનસિંહ (પીઆઇ, રાજકોટ), બચુભા નાગુભાના બનેવી સાહેબ, અનિરૂદ્ધસિંહ બળવંતસિંહ, જયેન્દ્રસિંહ હેમંતસિંહ, અજયસિંહ, દર્શનસિંહના ફુઆસાહેબ થાય. તેનું બેસણું તા.15ના તળાજા મુકામે વનરાજસિંહ ગુમાનસિંહ સરવૈયા, પ્લોટ નં.122, નોકરીયાત સોસા.માં સાંજે 4 થી 6 રાખેલ છે.

ચીરોડા,તા.જેસર | સરવૈયા ભારતીબા અનિરૂદ્ધસિંહ (ઉ.વ.43)તા.12ને સોમવારે રામચરણ પામેલ છે. તે ગંભીરસિંહ, વનરાજસિંહના દીકરાના વહુ, ચેતનસિંહ ગંભીરસિંહના નાના ભાઇના વહુ, હરદેવસિંહ, ભગીરથસિંહ, જયપાલસિંહ, ધર્મેન્દ્રસિંહના ભાભી, યશપાલસિંહ, નરેન્દ્રસિંહના માતુશ્રી, ઓમદેવસિંહ, લકકીરાજસિંહ, હર્શદીપસિંહના ભાભુ થાય. તેની ઉત્તરક્રિયા ત.20ને મંગળવારે રાખેલ છે.

જુનાપા,તા.જેસર | સુધીરસિંહ િનરૂભા (ઉ.વ.32)તા.11ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.19ને સોમવારે રાખેલ છે. તે નીરૂભા જુવાનસિંહના દીકરા, બહાદુરસિંહ, ભોજુભા, દોલુભા, અનોપસિંહ, પ્રવિણસિંહના ભાઇના દીકરા, હરદેવસિંહ નીરૂભાના નાના ભાઇ, મયુરસિંહ, મનદીપસિંહના કાકા, દક્ષરાજસિંહના પિતા થાય.મહુવા| રમેશભાઇ પરશોત્તમભાઇ પટેલ (ઉ.વ46,ડે.એન્જીનીયર, જેટકો, મહુવા) તે અરવિંદભાઇના નાનાભાઇ, તેજલબેનનના પતિ, હિમાની, નૈતીકના પિતાશ્રી તા.11/9ને રવિવારે અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.15/9ને ગુરૂવારે સાંજે 4 થી 7 પટેલ વાડી, ગાંધીબાગ-કુબેરબાગ રોડ, મહુવા મુકામે રાખેલ છે.

સવાઇનગર| કાળુભાઇ નાગજીભાઇ વિરડીયા (ઉ.વ.85)તા.10ને શનિવારે રામચરણ પામેલ છે. તે વિઠ્ઠલભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇ, વિપુલભાઇના પિતાશ્રી, બાબુભાઇ રણછોડભાઇ, ધનજીભાઇ રણછોડભાઇ, સ્વ.વલ્લભભાઇ રણછોડભાઇ, શંભુભાઇ અમરશીભાઇ, ભોળાભાઇ અમરશીભાઇના કાકા, બુધાભાઇ, વિજયભાઇ, કલ્પેશભાઇ, ધીરૂભાઇ, રમણભાઇ, હરેશભાઇ, પ્રદિપભાઇ, હિતેષભાઇ, આશીષ, જલ્પેશ, સાવન, વિરાજ, ધ્રુવના દાદા થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 તથા ઉત્તરક્રિયા તા.20ને મંગળવારે કુંભારવાડા, ભાવનગર રાખેલ છે.લોયંગા| અમરશીભાઇ મોહનભાઇ ગઢાદરા (ઉ.વ.50)તે વિનોદભાઇ, અરવિંદભાઇ, જયંતિભાઇ, ભાવુબેનના પિતાશ્રી, ઘુસાભાઇ પરશોત્તમભાઇના ભત્રીજા, બાબુભાઇ, ધનજીભાઇ, ઠાકરશીભાઇ, બટુકભાઇ ભગવાનાભાઇ, મંગુબેન મનુભાઇ સરવૈયા (ઉંચડી), જમનાબેન હિમતભાઇ યાદવ (ઠાડચ)ના ભાઇ, ભેડા રવજીભાઇ (શિક્ષક, તરેડ)ના ભાણેજ, ભેડા ટપાભાઇ, મગનભાઇ, કેસાભાઇ, ડાયાભાઇ, અનિલભાઇના બનેવી, ગળથરીયા હરજીભાઇ (ઠળીયા), સ્વ.બાબુભાઇ (પાવઠી), ધુસાભાઇ (બાઢડા)ના માસીના દિકરા તા.11/9ને રવિવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.19/9ને સોમવારે દિવસના રાખેલ છે.

અમૃતવેલ/મહુવા | સ્વ.કાનજીભાઇરણછોડભાઇ પરમારના પત્ની ભાણીબેન(ઉ.વ.85)તેસ્વ.ભુરાભાઇ, સ્વ.લાખાભાઇ, સ્વ.જીવાભાઇના નાનાભાઇના પત્ની, સ્વ.નાનજીભાઇ, બાલાભાઇના ભાભી, ભીખાભાઇ, મગનભાઇ, બાબુભાઇ, દિનેશભાઇના કાકી, નાથાભાઇ (ઉ.પ્રમુખ બાબર સમાજ મહુવા), ગુલાબભાઇ (ભુ.આચાર્ય, ભાદરા પ્રા શાળા), કાશીબેન (વિજપડી), કાન્તિભાઇ (અમદાવાદ)ના માતુશ્રી, અનિલભાઇ(બ્લોક હેલ્થ ઓફીસ, મહુવા), પ્રતીકભાઇ (ગુરૂકૃપા પ્રો. સ્ટોર), કાર્તિકભાઇ (ફીલીપાઇન્સ), વનિતાબેન (અમદાવદ), રમીલાબેન (લાલી, રાજુલા), અવનિબેન (અમદાવાદ), ખુશ્બુબેન, તક્ષના દાદીમાં, ઘુઘાભાઇ કરશનભાઇ વાળા (વિજપડી)ના સાસુ કાનભાઇ જીવાભાઇ ભેડા (મહુવા), સ્વ.ભગવાનભાઇ (કથીવદર)ના બહેન તા.11/9ને રવિવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.15/9ને ગુરૂવારે બપોરે 3 થી 6 તેમના નિવાસસ્થાને શાસત્રી નગર, મહુવા ખાતે તથા ઉત્તરક્રિયા તા.21/9ને બુધવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી, જનતા પ્લોટ મહુવા ખાતે રાખેલ છે.ભાવનગર| કાશીબેન લાલજીભાઇ સોલંકી (ઉ.વ.70)તા.12ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે લાલજીભાઇ પ્રેમજીભાઇ સોલંકીના પત્ની, કેશુભાઇ પ્રેમજી સોલંકીના ભાભી, અશોકભાઇ લાલજીભાઇના માતુશ્રી, મુકતાબેન રમેશભાઇ, ચંપાબેન દિનેશભાઇ, આશાબેન અરવિંદભાઇના માતુશ્રી, મહેશભાઇ, ધર્મેશભાઇ, સ્વ.દીપકભાઇના મોટા બા, ચિરાગ અશોકભાઇ, મેહુલભાઇ અશોકભાઇ, કૌશલભાઇ અશોકભાઇ દાદીમા, મયુરભાઇ રમેશભાઇ હિતેશભાઇ દિનેશભાઇ, વિવેક અરવિંદભાઇ, સાહિલ દિનેશભાઇ રાજ અરવિંદભાઇ નાનીમા થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 અને જ્ઞાતિનું બેસણું રાત્રે 9 કલાકે રાખેલ છે. ઠે.કુંભારવાડા, અમર સોસાયટી, પ્લોટ નં.3, માધાભાઇ પટેલના મકાનમાં.મેથળા,તા.તળાજા | સાંખટ કાનાભાઇ ટપુભાઇ (ઉ.વ.70)તા.11ના રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.22ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને મેથળા, મધુવન રોડ, રામાપીરના આશ્રમ પાસે રાખેલ છે. તે સાંખટ બુધાભાઇ કાનાભાઇ, સાંખટ જગદીશભાઇ કાનાભાઇ, સાંખટ ચકુરભાઇ કાનાભાઇના પિતાશ્રી થાય.

ભાદ્રોડ| બાબુભાઇ ગભાભાઇ પરમાર (ઉ.વ.62)તેઅલ્પેશભાઇના પીતાશ્રી, પોલાભાઇ, સ્વ.રવજીભાઇ, હકાભાઇના ભાઇ, ભટુરભાઇ સવજીભાઇ બારૈયા (ઉચડી)ના બનેવી તા.12/9ને સોમવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.23/9ને શુક્રવારે તેમના નિવાસસ્થાને ભાદ્રોડ મુકામે રાખેલ છે.અયાવેજ-1,તા.જેસર | દેવશીભાઇમાયાભાઇ વિરાસના પુત્ર જીતેન્દ્રકુમારદેવશીભાઇ વિરાસ (ઉ.વ.21)તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ભીખાભાઇ માયાભાઇ, કમલેશભાઇ મંગળાભાઇ, કરમશીભાઇ મંગળાભાઇ, રામજીભાઇ મંગળાભાઇ, નરશીભાઇ મંગળાભાઇ, બીજલભાઇ પુનાભાઇ, ચીથરભાઇ આલાભાઇ, મનજીભાઇ આલાભાઇના ભાઇના દીકરા, શેલારભાઇ અમૃતભાઇ, હરીભાઇના ભાણેજ, ધર્મેન્દ્રભાઇ નિલેશભાઇ, આશીષભાઇ, પરેશભાઇ, અમીતભાઇ, કેશવભાઇના નાના ભાઇ થાય. તેનું બેસણું તા.16ને શુક્રવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| ગામબાડી નિવાસી હાલ ભાવનગર સ્વ.મીઠાભાઇ જીવાભાઇ જોગદીયાના પુત્ર ગલાભાઇમીઠાભાઇ જોગદીયા (ઉ.વ.70)તા.11ના અવસાન પામેલ છે. તે જીવીબેનના પતિ, નથુભાઇના નાના ભાઇ, રત્નાભાઇ, જેઠાભાઇ, બધાભાઇના મોટા ભાઇ, ભીમજીભાઇ, જેરામભાઇના ભાઇ, અરવિંદભાઇ, જયાબેન, રેખાબેનના પિતાશ્રી, વિશાલ અરવિંદભાઇના દાદા, હંસાબેન અરવિંદભાઇ, કિશોરભાઇ, રાજુભાઇના સસરા, તેજાભાઇ મુળાભાઇ, સ્વ.બાવજીભાઇ ડોસાભાઇ, આણંદભાઇ પ્રેમજીભાઇના વેવાઇ, કમાભાઇ, આલજીભાઇ જીવણભાઇ પડાયાના બનેવી થાય. તેનું બેસણું તા.15ના સાંજે 4 કલાકે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.19ને સોમવારે સવારે 9 કલાકે હાદાનગર, સત્યનારાયણ સોસાયટીમાં તેના નિવાસસ્થાને રાખેલ છે.ગઢડાસ્વામીના | રાઘવજીભાઇ કાળીદાસ વાઘેલા (બચુભાઇભડલીવાળા) તા.12ને સોમવારે અક્ષરવાસ પામેલ છે. તે જીતેન્દ્રભાઇ (ચેતન પ્રોવિઝન), સુરેશભાઇ (પાયલ કિરાણા), મંજુલાબેન વસંતરાય ગોહેલ (ભાવનગર), રેખાબેન રાજેશકુમાર ચૌહાણ (સુ.નગર), સમતાબેન દિલીપકુમાર ગોહેલ (વડોદરા)ના પિતાજી, પાયલબેન ગૌતમકુમાર વંડરા (ચિત્તલ), સેજલબેન સ્નેહલકુમાર ગોહેલ (વડોદરા), દિવ્યાબેન ચિરાગકુમાર ગોહેલ (ભાવનગર), ધર્મેન્દ્રભાઇ, પરેશભાઇ, જીગ્નાબેન, ચેતન, અંકિતા, કિશન, ભક્તિ, રૂદ્રેશ, પ્રતિક, હર્ષના દાદા થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે મોચી જ્ઞાતિની વાડી, વાઢાળા ચોક ખાતે તેમજ ઉત્તરક્રિય તા.23ને શુક્રવારે ગઢડા મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણસુરત| અમરેલીવાળાહાજીયાણીખતીઝાબેન હાજી સુલેમાનભાઇ મેતર (ઉ.વ.60)તા.11ને રવિવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે અ.રજાકભાઇ સલેમાનભાઇ મેતર, ઇસ્માઇલભાઇ, સબીરભાઇના વાલીદા, હાજી અબ્દુલભાઇ અમીભાઇ સેલોત, ઇસાભાઇ, જુસબભાઇ, મ.નુરાભાઇ કાશમભાઇ સેલોત (પાલિતાણાવાળા)ના બેન, મ.હસનભાઇ ઉકાભાઇ સરમાળી, આમનભાઇ ઉકાભાઇ સરમાળી (પાલિતાણાવાળા)ની ભાણેજ, જુબેદાબેન મુસાભાઇ ચોકીયા (રાજુલા), સારૂબેન કાળુભાઇ ચૌહાણ (આદસંગવાળા)ના બેન થાય. તેની જીયારત તા.14ને બુધવારે સવારે 10-30 કલાકે મર્દો માટે નુરમીયા મસ્જીદમાં તેમજ ઔરતો માટે તેના નિવાસસ્થાને કાછીયાવાડ, સૈયદપુરા પાર્કીંગ, અગીયાળી પાસે, સુરત મુકામે રાખેલ છે.ભાવનગર| મ.હાજીસતારભાઇ સુલેમાનભાઇ પરમાર (સતારદાદા)ના ઓરત હાજીયાણીઆયશાબેન તા.12નાઇન્તેકાલ ફરમાવી ગયેલ છે. તે જાવેદભાઇ લાકડાવાળાના વાલીદા, તે રફીકભાઇ, ઉસ્માનભાઇ પરમારના મોટા ભાભી, મ.જમાલભાઇ ઘોઘારી પાલિતાણાવાળાના દીકરી, શેલુભાઇ જમાલભાઇ ઘોઘારી, શીંગપાકવાળાના મોટા બેન, હુસેનભાઇ વાલુકડવાળા (સૈયદ), કાદરભાઇ દાઉદભાઇ ગોગદા, સહમેજ અમદાવાદવાળા મોટા સાળાના ઓરત થાય. તેની કુરઆન ખ્વાની તા.13ના અસરની નમાજ બાદ મદીના મસ્જીદ નવાપરા, ભાવનગર ખાતે રાખેલ છે. ઓરતો માટે તેના નિવાસસ્થાને રાખેલ છે.સિહોર| મર્હમા ઝેહરોબન નજરઅલી (ઉ.વ.73)તા.12/9ને સોમવારે વફાત થયેલ છે. તે હસનઅલી ગુલામહુસેનના બૈરો, અબ્બાસભાઇ, સબ્બીરભાઇ, ફખરુદીનભાઇ, અલીઅકબર (ટીપટોપ સાઇકલ)ના મા સાહેબા થાય. તેમની જયારત તા.14/9ને બુધવારે સવારે 11 કલાકે વ્હોરા મસ્જિદ સિહોર ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો