તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણાની 66 ધર્મશાળાઓ પરનો વેરો રદ કરવા કોર્ટનો હુકમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |પાલિતાણાપંથકમાં આવેલી 66 જેટલી ધર્મશાળા�ઓને પાલીતાણા નગરપાલીકા દ્વારા આકરણીઓ વધારે પડતીપમનસ્વી અને મનઘડત અને ગેર બંધારણ રીતે કરવામાં આવ્યું હોવાનું જે તે સમયે પાલીતાણા કોર્ટમાં અરજી કરવામા આવી હતી. તે સમયે પાલીતાણા અદાલતે અરજદારોની અપીલ ના મંજુર કરવાનો હુકમ કર્યો હતો. તે હુકમથી નારાજ ધર્મશાળા�ઓના ટ્રસ્ટ્રી�ઓ અરજદારોએ ભાવનગરના પાંચમા એડીશ્નલ જજ એ.આર.પટેલની અદાલતમાં રીવીજન અરજી દાખલ કરી હતી.જે અંગે અરજદારોના વકીલની દલીલો, પુરાવા�ઓ વગેરે ધ્યાને લઇ ધર્મશાળાના ટ્રસ્ટ્રી�ઓની તરફેણમાં ચુકાદો આપતા રીવીઝનકારની અરજદારોની અરજી મંજુર કરી પાલીતાણા નગરપાલીકા દ્વારા અરજદારોને આપવામં આવેલ વેરાના બીલ રદ કરવા સને-2013-14ના વર્ષમાં થયેલ આકરણી મુજબ વેરાની રકમ ભરવાની પરવાનગી આપવામાં આવેલ અને અત્યાર સુધીમાં જે કોઇ રકમ વેરા પેટે ભરેલ હોય તે રકમ પાલીતાણા નગરપાલીકાએ મજરે આપવા પણ અદાલતે હુકમ કર્યો હતો.

જુના નિયમ મુજબ આકરણી કરવા કોર્ટ દ્વારા આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો