તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણા મહિલા કોલેજમાં પરીક્ષાના ફોર્મ ભરવા સુચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પાલિતાણા એજયુકેશન સોસાયટી સંચાલીત પી.એન. આર. શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આગામી ઓકટો. નવે. વર્ષ 2018 સીબીએસસી સેમેસ્ટર 1,2,3,4 ના અોનલાઇન પરીક્ષા ફોર્મ ભરાય છે. તો તા.11-9-18 સુધીમાં પરીક્ષા ફોર્મ ભરી કાર્યાલયમાં વેરિફાઇ કરાવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...